Gujarat Weather Today : ગુજરાત વેધર લાઇવ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી? વાંચી લો આજના હવામાન વિભાગના તાજા સમાચાર
| | |

Gujarat Weather Today : ગુજરાત વેધર લાઇવ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી? વાંચી લો આજના હવામાન વિભાગના તાજા સમાચાર

Gujarat Weather : ગુજરાત વેધર લાઇવ, Gujarat Weather Update Today IMD: હવામાન વિભાગ દ્વારા રાજ્યના લગભગ તમામ ભાગોમાં વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, ક્યાંય ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. પરંતુ અમુક કલાકો માટે જે આગાહી કરવામાં આવી છે તેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ તથા દક્ષિણના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું…