RMC Apprentice Bharti 2023, રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023, ITI પાસ માટે નોકરીની ઉતમ તક
| | |

RMC Apprentice Bharti 2023, રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023, ITI પાસ માટે નોકરીની ઉતમ તક

RMC Apprentice Bharti 2023 ; રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023, રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023: Rajkot Municipal Corporation (રાજકોટ મહાનગરપાલિકા)માં એપ્રેન્ટીસશીપ એક્ટ 1961 તથા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ વિવિધ ટ્રેડમાં ખાલી પડેલ 738 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ આર્ટીકલમાં આપણે RMC Apprentice Bharti 2023 વિષે વાત કરવાના છીએ. તમે અન્ય વિગતો નીચે જોઈ…