TAT કોલ લેટર 2023, તમારું એડમીટ કાર્ડ ડાઉનલોડ કરો, જુઓ પરીક્ષા કેન્દ અહીંથી
| |

TAT કોલ લેટર 2023, તમારું એડમીટ કાર્ડ ડાઉનલોડ કરો, જુઓ પરીક્ષા કેન્દ અહીંથી

TAT કોલ લેટર 2023 : ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) “શિક્ષક અભિરુચિ કસોટી” (TAT – માધ્યમિક) પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ 2જી મે, 2023 થી OJAS સત્તાવાર વેબસાઈટ પર શરૂ થશે. તમે 2જી મે, 2023 થી 20 મે, 2023 ની વચ્ચે આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ સબમિટ કરી શકો છો. TAT પરીક્ષા વિશે વધુ માહિતી માટે…