TAT માધ્યમિક પરીક્ષા 2023, અરજી પ્રક્રિયા, ઠરાવ, સિલેબસ, સૈક્ષણિક લાયકાત, નવી પરીક્ષા પદ્ધતિ, જાણો સંપૂર્ણ માહિતી {અરજી કરવાનો છેલ્લો દિવસ}
| | |

TAT માધ્યમિક પરીક્ષા 2023, અરજી પ્રક્રિયા, ઠરાવ, સિલેબસ, સૈક્ષણિક લાયકાત, નવી પરીક્ષા પદ્ધતિ, જાણો સંપૂર્ણ માહિતી {અરજી કરવાનો છેલ્લો દિવસ}

TAT માધ્યમિક પરીક્ષા 2023 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB ) એ વર્ષ 2023 માટે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ(TAT) ગુજરાત ટેટ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પોસ્ટ માટે ઉમેદવારોની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે TAT પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ પરીક્ષા ફરજિયાત…