TRAI નવો નિયમ 2023, આજથી બંધ થશે આવતા આ કોલ્સ, જાણો સંપૂર્ણ માહિતી
| |

TRAI નવો નિયમ 2023, આજથી બંધ થશે આવતા આ કોલ્સ, જાણો સંપૂર્ણ માહિતી

TRAI નવો નિયમ 2023 : ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના આદેશાનુસાર ભારતમાં ટેલિકોમ કંપનીઓ એમની સિસ્ટમમાં આજથી લાગુ થાય એ રીતે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેક્નોલોજી આધારિત ફિલ્ટર્સનો ઉમેરો/ઉપયોગ કરશે, જેનો હેતુ ગ્રાહકોને સતાવતા ફેક (નકલી) ફોન કોલ્સ અને સંદેશાઓને રોકવાનો છે. મિત્રો આજે આપણે આર્ટીકલ માં જાણીશું કે ટ્રાય ના નવા નિયમ વિશે શું…