TRAI નવો નિયમ 2023 : ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના આદેશાનુસાર ભારતમાં ટેલિકોમ કંપનીઓ એમની સિસ્ટમમાં આજથી લાગુ થાય એ રીતે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેક્નોલોજી આધારિત ફિલ્ટર્સનો ઉમેરો/ઉપયોગ કરશે, જેનો હેતુ ગ્રાહકોને સતાવતા ફેક (નકલી) ફોન કોલ્સ અને સંદેશાઓને રોકવાનો છે.
મિત્રો આજે આપણે આર્ટીકલ માં જાણીશું કે ટ્રાય ના નવા નિયમ વિશે શું માહિતી અપડેટ કરવામાં આવી છે. અને તેના વિશે સંપૂર્ણ માહિતી નીચે આર્ટીકલ માં આપેલી છે જોવાની કોઈ સમસ્યા હોય તેની કોમેન્ટ કરવા વિનંતી.

આ પણ વાંચો : તલાટી મોક ટેસ્ટ પેપર, 40 થી વધુ ટેસ્ટ પેપર જવાબ સાથે, ટેસ્ટ આપીને તમારી સ્કીલ વધારો
TRAI નવો નિયમ 2023
આ નવા ફિલ્ટર્સ AI મારફત નકલી ફોન કોલ્સ અને એસએમએસ સંદેશાઓને શોધી કાઢશે અને એને બ્લોક કરી દેશે. વોડાફોન, એરટેલ, જિયો અને બીએસએનએલ જેવી ટેલિકોમ કંપનીઓ નિયામકના આદેશ બાદ એમની સેવાઓમાં AI-આધારિત ફિલ્ટર્સ લાગુ કરવામાં વ્યસ્ત છે.
સ્પેમ (નકલી) કોલ્સ અને મેસેજિસની સમસ્યા ખૂબ વધી ગઈ છે અને ગ્રાહકોને તેનાથી સુરક્ષિત રાખવા માટે નિયામકે ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યો છે. એરટેલે જાહેરાત કરી દીધી છે તે એ તેના તમામ ગ્રાહકોને AI-ફિલ્ટર્સ પૂરા પાડશે જ્યારે જિયો તેવા ફિલ્ટર્સ ઈન્સ્ટોલ કરી રહી છે.
નવી ટેક્નોલોજીનો અમલ થયા બાદ 10 આંકડાવાળા ફોન નંબરો પર પ્રોમોશનલ કોલ્સ પર પ્રતિબંધ મૂકાઈ જશે. TRAI નિયામક ‘કોલર ID ફિચર’ શરૂ કરવા વિચારે છે, જે કોલ કરનારનું નામ અને ફોટો દર્શાવશે.
ઉપયોગી લીનક્સ
હોમપેજ પર જાઓ | અહી ક્લિક કરો |
જોડાઓ અમારા WhatsApp ગ્રુપમાં | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને TRAI નવો નિયમ 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.