Gujarat Vahli Dikri Yojana 2024 : વ્હાલી દીકરી યોજના અંતર્ગત 1,10,000 સુધીની સહાય, અહીંથી જુઓ સંપૂર્ણ માહિતી
| | |

Gujarat Vahli Dikri Yojana 2024 : વ્હાલી દીકરી યોજના અંતર્ગત 1,10,000 સુધીની સહાય, અહીંથી જુઓ સંપૂર્ણ માહિતી

Gujarat Vahli Dikri Yojana 2024 : વ્હાલી દીકરી યોજના : ગુજરાત રાજ્યમાં દીકરીનો જન્મદરને વધારવા અને શિક્ષણમાં સુધારો કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્વ છે અનેઆજ પ્રતિબદ્ધતા ને સાર્થકકરવા માટે વધુ પ્રયત્નની જરૂર હોઈ ગુજરાત સરકાર દ્વારા 2019-20ના બજેટમાં વ્હાલી દીકરી યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના દીકરીઓના જન્મને વધારવા અને શિક્ષણને સુનીશ્ચિત કરવા માટે…