TET-TAT requirement 2024: ગુજરાતમાં 7500 કાયમી શિક્ષકોની ભરતીની જાહેર
| |

TET-TAT requirement 2024: ગુજરાતમાં 7500 કાયમી શિક્ષકોની ભરતીની જાહેર

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

TET-TAT requirement 2024: ગુજરાતમાં 7500 કાયમી શિક્ષકોની ભરતીની જાહેર : આ અર્તીક્લમાં આપણે TET-TAT requirement 2024: ગુજરાતમાં 7500 કાયમી શિક્ષકોની ભરતીની જાહેર વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


TET-TAT requirement 2024: ગુજરાતમાં લાંબા સમયથી કાયમિક શિક્ષણકોની ભરતી માટે  વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા સરકાર પાસે કાયમી ભરતીની માંગણી કરી રહ્યા હતા ત્યારે અચાનક ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય ખાસ કરીને શિક્ષકોની ભરતી અંગે સામે આવ્યો છે TET-TATના ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે જો તમે પણ શિક્ષકોની ભરતી માટે તૈયારી કરી રહ્યા છો તો આ મહત્વનો લેખ તમારી માટે બેસ્ટ વિકલ્પ છે આજે મેં તમને આ લેખના માધ્યમથી ગુજરાતમાં પીચોતેર હજાર કાયમી શિક્ષકોની ભરતી અંગે મહત્વની અપડેટ અને માહિતી આપવા જઈ રહ્યા છીએ નીચે સંપૂર્ણ વિગતો વાંચી શકો છો

7500 કાયમી શિક્ષકોની ભરતીની જાહેર

મળતી માહિતી અનુસાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે અંદાજિત પીચોતેર હજાર કાયમી શિક્ષકો પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે ટાટ 1 અને 2 ક્લિયર કરનાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે ત્રણ મહિનાની અંદર ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે આ તમામ માહિતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવી છે પ્રાથમિક શિક્ષકોની ભરતી ના નિયમો બદલાવ થશે નિયમો ફાઇનલ થયા બાદ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે નીચે ઋષિકેશ પટેલ દ્વારા આપેલ મહત્વની માહિતીની તમામ વિગતો વાંચી શકો છો 

ઋષિકેશ પટેલે આપી મહત્વની અપડેટ

ઘણા સમયથી વિદ્યાર્થીઓમાં શિક્ષણની ભરતીને લઈને વિરોધ ચાલી રહ્યો હતો ત્યારે આ સંદર્ભે ઋષિકેશ પટેલ દ્વારા મહત્વની અપડેટ સામે આવે છે તેમને જણાવ્યું હતું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એન્ડ શાળાઓમાં આગામી ત્રણ મહિના દરમિયાન લગભગ 7,500 જેટલા શિક્ષકોની ભરતી કાયમી માટે કરવામાં આવશે રાજ્યની ગ્રાન્ટ ઇન એન્ડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે પરીક્ષા લેવામાં આવશે અને કાયમી ભરતી કરવામાં આવશે 

આટલા પદો પર કરવામાં આવશે શિક્ષકોની ભરતી : TET-TAT requirement 2024

વધુમાં ગુજરાત સરકારે કહ્યું છે કે ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે ધોરણ 9 અને 10 ની સરકારી શાળામાં કુલ 500 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને ગ્રાન્ટ એન શાળાઓમાં 3000 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે આમ કુલ 3500 TAT-1 પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે,

વધુમાં જણાવી દઈએ તો ધોરણ 11 અને ધોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ એન્ડ શાળાઓમાં 3250 એમ કુલ મળીને 4000 જેટલા ઉમેદવારોની સીધી ભરતી કરવામાં આવશે તાજેતરમાં 1500 જેટલા પ્રિન્સિપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઈન એન્ડ શાળાઓમાં કરવામાં આવી હતી 

લગભગ છેલ્લા દસ વર્ષમાં ફુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે. હવે મહત્વની માહિતી સામે આવી છે TET-TAT ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે આગામી દિવસોમાં પરીક્ષાનું આયોજન અને ફરતી પ્રક્રિયા ક્યારે યોજાશે તેની વિગતો ગુજરાત સરકાર ખૂબ જ જલ્દી જાહેર કરી શકે તેવી શક્યતાઓ છે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને TET-TAT requirement 2024: ગુજરાતમાં 7500 કાયમી શિક્ષકોની ભરતીની જાહેર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts