Marriage Loan: લગ્ન કરતી વખતે પૈસાની જરૂર ? આ રીતે લઇ શકો છો બૅન્ક માથી મેરેજ લોન 
| |

Marriage Loan: લગ્ન કરતી વખતે પૈસાની જરૂર ? આ રીતે લઇ શકો છો બૅન્ક માથી મેરેજ લોન 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Marriage Loan: લગ્ન કરતી વખતે પૈસાની જરૂર ? આ રીતે લઇ શકો છો બૅન્ક માથી મેરેજ લોન  : આ અર્તીક્લમાં આપણે Marriage Loan: લગ્ન કરતી વખતે પૈસાની જરૂર ? આ રીતે લઇ શકો છો બૅન્ક માથી મેરેજ લોન  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Marriage Loan: નમસ્કાર મિત્રો, મોટાભાગે મેરેજ લોન લગ્ન કરવા, ઘરેણા ખરીદવા,સ્થળનું આયોજન ,ઇન્વિટેશન કાર્ડ વગેરે ખર્ચા માટે લેવામાં આવે છે. ઘણી બધી બેંકો દ્વારા મેરેજ લોન એ એક લાખ થી 20 લાખ રૂપિયા સુધી મળે છે. શું હોય છે આ મેરેજ લોન, કેવી રીતે લઈ શકો છો ? જરૂરી દસ્તાવેજ, વગેરે જણાવીશું. 

શુ છે આ મેરેજ લોન ?

મિત્રો જણાવી દઈએ કે મેરેજ લોન એ બેન્કિંગ અથવા ફાઈનાન્સિયલ કંપની દ્વારા આપવામાં આવતી લગ્ન માટેની લોન છે જે તેની જરૂરિયાતો પૂરી કરવા માટે આપવામાં આવે છે. જો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિના લગ્ન છે પરંતુ અત્યારે ખર્ચો કરવા માટે તમારી પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નથી તો તમે sbi દ્વારા રૂપિયા એક લાખથી લઈને 20 લાખ સુધી મેરેજ લોન લઈ શકો છો. આ ના પૈસાનો ઉપયોગ તમે ઘરેણા ખરીદવા, સ્થળ નક્કી કરવા, ખોરાક માટે, મહેમાનો ને રહેવા માટે આપણા માટે નગરી ખર્ચા માટે કરી શકાય છે. 

મેરેજ લોન માટે પાત્રતા 

  • અરજદારને ભારતની નાગરિકતા હોવી જોઈએ.
  •  લોન લેનારની ઉંમર 23 વર્ષ થી 57 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  •  લોન લેનારની માસિક આવક ઓછામાં ઓછી ₹15,000 હોવી જોઈએ
  •  લગ્નનું કાર્ડ ( કંકોત્રી) હોવું જોઈએ.
  •  તમારી પાસે ઓળખ અથવા સરનામાના પુરાવા તરીકે  આધાર, મતદાર ID અને પાસપોર્ટ હોવો જોઈએ.
  •  તમારુ  ખાતું SBI અથવા અન્ય કોઈ બેંકમાં હોવું જોઈએ, અને છેલ્લા 6 મહિનાની લેટેસ્ટ સેલરી સ્લિપ જોઈશે 
  •  જો તમે બિઝનેસ કરો છો તો તમારો બિઝનેસ 3 વર્ષથી વધુ જૂનો હોવો જોઈએ 
  •  તમારો EMI/NMI રેશિયો 50% કરતા ઓછો હોવો જોઈએ.

Read More- Loan by pan card: ઘરે બેઠા ફક્ત 5 મિનિટમાં પાનકાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરી મેળવો લોન 

લોન લેવા માટે દસ્તાવેજ 

  • આધાર કાર્ડ 
  • પાન કાર્ડ 
  • રેશન કાર્ડ 
  • રહેઠાણનો પુરાવો 
  • બૅન્ક એકાઉન્ટ સ્ટટમેન્ટ 
  • વીજળીનું બિલ 
  • પગાર પાવતી 
  • મોબાઇલ નંબર 
  • પાસપોર્ટ સાઈઝ ફોટો 

મેરેજ લોન પર લાગતું વ્યાજ દર 

આ લોન પર લાગતું વ્યાજ દર બૅન્ક મુજબ અલગ અલગ હોય છે.SBI બેંક મા આ લોન પર વ્યાજ દર વાર્ષિક 11.50 % થી 14.50% સુધી હોઇ શકે છે.

આ વ્યાજ દર લોન લેનારની પગાર એકાઉન્ટ પર આધાર રાખે છે.કે તે કઈ કેટેગરમા છે.

  • જો તેમનું એકાઉન્ટ ડિફેન્સ/ પેરા મિલિટરી માં હોય તો વ્યાજ દર 11.50% થી 12.50% રહેશે.
  • અન્ય લોન અરજદારને 11.50 થી 14.50% વ્યાજ દર લાગશે.
  • અને જો અરજદારનુ સેલરી એકાઉન્ટ નથી તો પર્સનલ વ્યાજ દર 11.60 % થી 13.75% છે.

આ બેન્ક આપે છે મેરેજ લોન 

  • ICICI બેન્ક 
  • bajaj Finserv 
  • SBI બેન્ક 
  • Paisabazaar 

મેરેજ લોન લેવા માટે અરજી કરવા રીત

  • સૌથી પહેલા કોઈપણ બેંક (SBI, icici, paisabazaar)ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  •  ID અને પાસવર્ડ દાખલ કરો.
  •   તમારા નેટબેંકિંગ ખાતામાં લોગિન કરો.
  •   હવે તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડની મદદથી  વિગતો દાખલ કરી સબમિટ કરો..
  •   તેના પછી તમારી લગ્ન લોન અરજી સબમિટ કરો.
  •  40 કલાકની અંદર તમને બેંક તરફથી એક વેરિફિકેશન કોલ આવશે.
  •  એકવાર દસ્તાવેજોનુ વેરીફીકેશન થઈ જાય, પછી તમને બેંક તરફથી લોન ઑફર સંબંધિત બીજો કૉલ આવશે.
  •  તમે કરાર પર સિજ્ઞેચર કર્યા પછી, તમને 3 થી 5 દિવસમાં લોન મળી જશે.

Read More- Loan on 10 Gram gold: 10 ગ્રામ સોનાપર તમે કેટલી લોન લઈ શકો છો ? અહીં જાણો રકમ અને લોન લેવા પ્રક્રિયા



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Marriage Loan: લગ્ન કરતી વખતે પૈસાની જરૂર ? આ રીતે લઇ શકો છો બૅન્ક માથી મેરેજ લોન  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts