7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને સરકાર આપશે મોટી ભેટ, બેઝિક સેલેરીમાં થશે જોરદાર વધારો
| |

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને સરકાર આપશે મોટી ભેટ, બેઝિક સેલેરીમાં થશે જોરદાર વધારો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને સરકાર આપશે મોટી ભેટ, બેઝિક સેલેરીમાં થશે જોરદાર વધારો : આ અર્તીક્લમાં આપણે 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને સરકાર આપશે મોટી ભેટ, બેઝિક સેલેરીમાં થશે જોરદાર વધારો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે આગામી પગારપંચને લઈને મહત્વના નિર્ણય સરકાર લેવા જઈ રહી છે પરંતુ સરકાર બેઝિક પગારમાં મોટો વધારો કરી શકે તેવી શક્યતાઓ છે જેનાથી લાખો કર્મચારીઓને મોટો ફાયદો થશે સાતમાં પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી મોટી સરકાર ભેટ આપી શકે તેવી માહિતી મળી રહી છે ચલો તમને જણાવીએ આગામી બજેટ 2024 માં સાતમાં પગાર પંચને લઈને ખાસ કરીને કેન્દ્રીય કર્મચારીઓ માટે શું મહત્વના નિર્ણય લેવાશે?

મીડિયા રિપોર્ટનું માનીએ તો નાણામંત્રાલય કેન્દ્ર સરકાર ના કર્મચારીઓને પગાર વધારાના અંગે મહત્વના નિર્ણય લઇ શકે છે જેમાં લઘુત્તમ પગાર 18000 ની જગ્યાએ હવે 21000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે સાથે જ સાતમાં પગાર પંચની ઘણી બધી નીતિઓમાં પણ ફેરફાર કરી શકે તેવી શક્યતાઓ છે લઘુતમ પગાર પંચ 18000 રૂપિયા ફિક્સ છે જે હવે 21 000 આપવામાં આવે તેવી શક્યતાઓ છે હવે આ પગારવધારાથી કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદો થશે

7th Pay Commissionની જગ્યાએ બેસિક પગારમાં થશે વધારો

મળતી માહિતી અનુસાર કેન્દ્રીય કર્મચારીના પગારમાં મોટો વધારો થશે આપ સૌને જણાવી દઈએ 2016 ના અંતમાં પગાર પંચની ભલામણો લાગુ થયા બાદ નાણામંત્રી અરુણ જેટલી કેન્દ્રીય કર્મચારીઓના લઘુતમ પગાની 18000 રૂપિયા વધારવામાં વચન આપ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી સરકારે કોઈ નક્કર નિર્ણય લીધો નથી પરંતુ હવે ફરી એકવાર આ અંગે મહત્વના નિર્ણય લેવાની માહિતી મિડિયા દ્વારા મળી રહી છ

કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં આટલા રૂપિયાનો થશે વધારો

તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે હવે સારા સમાચાર છે આગામી 2024 નું બજેટ બહાર પડવા જઈ રહ્યું છે ત્યારે વર્ષનું પહેલું બજેટ હોવાથી મહત્વના નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે સાથે જ ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ગણું રાખવામાં આવ્યું છે, બેઝિક પગાર ની વાત કરીએ તો 18000 રૂપિયા કરવામાં આવ્યો હતો હવે પગારમાં વધારો થશે 18 રૂપિયાની જગ્યાએ હવે 27000 રૂપિયા પગાર થઈ શકે છે 

આ સાથે જ અન્ય મીડિયા રિપોર્ટનો માન્ય હતો પગાર માં ₹3,000 નો વધારો થઈ શકે તેવી માહિતી મળી રહી છે આ વધારા બાદ કર્મચારીઓનો પગાર આવે 21000 રૂપિયા સુધી થઈ શકે છે આગામી બજેટમાં કેન્દ્ર કર્મચારીઓ માટે મહત્વના નિર્ણય લેવાશે ખાસ કરીને 7th Pay Commission લઈને પણ મહત્વનું નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે

કેન્દ્રીય કર્મચારીઓ આઠમાં પગાર પંચ અને સાતમા પગાર પંચને લઈને પણ મહત્વના નિર્ણયોની રાહ જોઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓના હિતમાં મહત્વના નિર્ણય લેશે તેવી માહિતી મીડિયા અહેવાલો દ્વારા મળી રહી છે સાથે જ આપ સૌ જાણો છો કે ત્રીજી વખત પીએમ બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી ત્યારબાદ મહિલાઓ ઉજ્વલા યોજના હેઠળ પણ મહત્વના નિર્ણય લઈ શકે છે ત્યારબાદ પગાર પંચને લઈને પણ મહત્વનો નિર્ણય લેશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને સરકાર આપશે મોટી ભેટ, બેઝિક સેલેરીમાં થશે જોરદાર વધારો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts