WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Tractor Sahay Yojana 2023, ટ્રેક્ટર સહાય યોજના ઓનલાઈન આવદેન કરો @ikhedut.gujarat.gov.in

google news
3.4/5 - (5 votes)

Tractor Sahay Yojana 2023 : ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મહત્વ ના સમાચાર બહાર આવ્યા છે. સરકાર દ્રારા ખેડૂતો માટે નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના Tractor Sahay Yojana 2023 જેમાં ખેડૂત ને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય પૂરી પાડવામાં આવશે કઈ રીતે મેળવવી અને કોને મળશે આ સહાય આજે આપણે આ લેખ માં આ વિષે ની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો.

આપને અન્ય કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ કરી જણાવવા વિનતી.

Tractor Sahay Yojana 2023, ટ્રેક્ટર સહાય યોજના ઓનલાઈન આવદેન કરો @ikhedut.gujarat.gov.in

આ પણ વાંચો : PM કિસાન યોજના 14મોં હપ્તો, અહીંથી જુઓ તમારું નામ લિસ્ટ માં છે કે નહિ @pmkisan.gov.in

Tractor Sahay Yojana 2023 (ટ્રેક્ટર સહાય યોજના)

યોજનાનું નામટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)
વિભાગગુજરાત રાજ્ય સરકાર
હેતુબાગાયતી યોજનાઓ
યોજના બહાર પાડનારકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023
જાતિ મુજબ લાભસામાન્ય /અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને

What is Tractor Sahay Yojana 2023  Eligibility ? |ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા શું જોઈએ ?

ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતી વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

અનુ. જન જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ, બે માંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે

  1. ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  2. લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
  3. કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. ખાતાદીઠ એક જ વાર
  4. ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

આ પણ વાંચો : ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક પોઈન્ટ રજીસ્ટ્રેશન 2023, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું CSP ખોલો અને રોજના ₹1000 કમાઓ

જુઓ કઈ છે ? અરજી કરવા ની છેલ્લી તારીખ

  • ઓનલાઈન અરજી શરૂઆત : 22/04/2023
  • આઈ ખેડૂત ગુજરાત પર ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ : 31/05 /2023

ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

  1. જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
  2. સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  3. જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
  4. આધારકાર્ડ ની નકલ
  5. બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
  6. વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)

જાણો સ્ટેપ બાય સ્ટેપ Tractor Sahay Yojana 2023માં કઈ રીતે અરજી કરવી? 

  •  ટ્રેક્ટર સહાય યોજના લાભ લેવા માટે સવથી પેલા https://ikhedut.gujarat.gov.in પર જાવ
  • ત્યાર પછી વેબસાઈટ ના હોમ પેજ પર યોજના બટન પર કિલક કરો
  • ત્યાર બાદ તમારી સામે યોજના અને ઘટકો નું લીસ્ટ આવશે.
  • ત્યાર બાદ બાગાયતી યોજના ની અંદર વિગતો માટે અહી કિલક કરો ત્યાં કિલક કરો
  • ત્યાર બાદ તમારી સામે બાગાયતી યોજના નું લીસ્ટ ખુલી ને આવશે
  • ત્યાર બાદ માં 25 17 – “ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)” માં  “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમને પૂછવા માં આવશે કે મે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા છો કે નહિ , જો તમારું રજીસ્ટ્રેશન) બાકી હોય તો સાવ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન) કરવાનું રહશે
  • રજીસ્ટ્રેશન) કરવા તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખાવનો રહશે તમારા મોબાઈલ OTP આવશે તેને દાખલ કરો તે થી તરત જ તમારી સામે અરજી ની વિગતો આવી જશે .
  • નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • જો તમે અરજી માં સુધારા કરવા માગો છો તો અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • ત્યાર બાદ તમારી અરજી ને કન્ફર્મ કરો
  • અરજી PDF ની પ્રિન્ટ નીકાળી લો
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો ઉપર લાઈન માં દર્શાવેલી વિગતો વાચો
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે.
  • અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે.
  • જેને લાગુ પડતુ હોય ત્યાં જેમ કે SC અને ST જાતી “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ
  • જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી.
  • સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ k.b થી વધવી જોઇએ.
  • આ રીતે ઉપરના સ્ટેપ ને ફોલ્લો કરીને તમે આઈ ખેડૂત ગુજરાત પોર્ટલ પર સરળ તાથી Tractor Sahay Yojana 2023  માટે ની અરજી કરી શકો છો.

આ પણ વાંચો : ગુજરાત તલાટી પ્રોવીઝનલ આન્સર કી 2023, તારીખ 07/05/2023નું લેવાયેલ પેપરની પ્રોવીઝનલ આન્સર કી જુઓ

ઉપયોગી લીનક્સ

ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ટ્રેક્ટર સહાય યોજના જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

x