UPI Payment New Rules: યુપીઆઈ પેમેન્ટ નો ઉપયોગ કરતા લોકો સાવધાન, બેંકો દ્વારા લાગુ કરાયા નવા નિયમો
| |

UPI Payment New Rules: યુપીઆઈ પેમેન્ટ નો ઉપયોગ કરતા લોકો સાવધાન, બેંકો દ્વારા લાગુ કરાયા નવા નિયમો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

UPI Payment New Rules: યુપીઆઈ પેમેન્ટ નો ઉપયોગ કરતા લોકો સાવધાન, બેંકો દ્વારા લાગુ કરાયા નવા નિયમો : આ અર્તીક્લમાં આપણે UPI Payment New Rules: યુપીઆઈ પેમેન્ટ નો ઉપયોગ કરતા લોકો સાવધાન, બેંકો દ્વારા લાગુ કરાયા નવા નિયમો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


UPI Payment New Rules: આજના ડિજિટલ યુગમાં UPI દ્વારા પેમેન્ટ ટ્રાન્સફર કરવું ખૂબજ સરળ બની ગયું છે તમામ વેપારીઓ હોય કે પછી શોપિંગ સેન્ટરની દુકાનદારો હોય સામાન્ય માણસથી લઈને તમામ નાગરિકો આજે યુપીઆઈ નો ઉપયોગ કરે છે યુપીઆઈ દ્વારા પેમેન્ટ ટ્રાન્સફર કરવું ખૂબ જ સરળ બન્યું છે જોકે જ્યાં એક તરફ ઓનલાઇન પદ્ધતિઓ વસ્તુઓને સરળ બનાવે છે તો બીજી તરફ સ્કેમનું જોખમ પણ વધી રહ્યું છે ત્યારે યુપીઆઈને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે વિશે તમે અજાણા છો આલેખમાં યુપીઆઈના નવા નિયમ વિશે માહિતી આપીશું 

UPI પેમેન્ટ માં નવા નિયમો અંગે માહિતી

આપ સૌને જણાવી દઈએ દેશમાં યુપીઆઈ સંબંધિત છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઈને આઈસીઆઈ બેંક એ પણ લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે ઘણા બધા છેતરપિંડીના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને તમામ બેંક દ્વારા નવા નિયમો અને રૂલ્સ બહાર પાડવામાં આવ્યા છે ખેતરપિંડી કરનારાઓ ફોન કોલ કરે છે અને કહે છે કે તેઓએ ભૂલથી તમારા યુપીઆઈડી પર કેટલાક પૈસા ટ્રાન્સફર કરી દીધા છે ત્યારબાદ તેઓ પરત પૈસા માંગતા હોય છે ઘણા બધા ફોન દ્વારા આવા ફ્રોડ કરવામાં આવી રહ્યા છે

યુપીઆઈ પેમેન્ટના લઈને ICICI બેંક નું મોટું અપડેટ

યુપીઆઈ છેતરપિંડીને ધ્યાનમાં રાખીને ICICI બેંક દ્વારા મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે જેમાં પાંચ અંકની સંખ્યાની મધ્યથી મુકવામાં આવી છે ઉદાહરણ તરીકે તેઓ તમને રૂપિયા 20,000 મોકલવાનો દાવો કરે છે પરંતુ વાસ્તવિક રકમ માત્ર 200  હોઈ શકે છે.

UPI Payment New Rulesની વાત કરીએ તો કેટલાક લોકો ટ્રાન્જેક્શન હિસ્ટ્રી અથવા બેલેન્સ તપાસવીના ઉતાવળમાં પૈસા ટ્રાન્સફર કરતા હોય છે આ ક્યારેય ભૂલ ન કરવી તે તમામ યુપીઆઈ યુઝર છે ધ્યાનમાં જરૂર રાખવું આનાથી બચવાનો એકમાત્ર સ્થળે છે કે આવા કોલ મળ્યા પછી તેમ મળેલી રકમની કાળજીપૂર્વક તપાસ કરવી તેમ જ તપાસ કર્યા બાદ જ આવા ફોન્સનો જવાબ આપો

UPI Payment New Rules

યુપીઆઈ સિમેન્ટના લઈને હજુ સુધી બેંક દ્વારા અથવા આરબીઆઈ દ્વારા કોઈપણ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી આવી પરંતુ બેંકો દ્વારા પોતાના ગ્રાહકોને યુપીઆઈ પેમેન્ટ ટ્રાન્સફરને લઈને સાવચેત કર્યા છે કોઈપણ ફોન કોલ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે તેમણે જણાવ્યું હતું કે જો કોઈ પણ પૈસા ટ્રાન્સફરને લઈને ફોન આવે તો તે ફોનમાં ધ્યાન ન આપવું યુપીઆઈ દ્વારા ઓનલાઈન થતા છેતરપિંડીના કિસ્સાઓને અટકાવવા માટે આરબીઆઈ મહત્વના નિર્ણય લઈ શકે છે

આગામી દિવસોમાં ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફરને લઈને પણ મહત્વના નિર્ણયો RBI લીધા હતા હવે યુપીઆઈ પેમેન્ટને લઈને પણ મહત્વના નિર્ણયો લઈ શકે છે ઓનલાઇન થતી છેતરપિંડીના કિસ્સાઓને અટકાવવા માટે બેંકો પોતાના ગ્રાહકોને સાવચેત કરી રહી છે આ બધા કિસ્સાઓ અને મહત્વની બાબતોને ધ્યાનમાં રાખીને આરબીઆઈ દ્વારા યુપીઆઈ પેમેન્ટને લઈને નવા નિયમો લાગુ કરી શકે છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને UPI Payment New Rules: યુપીઆઈ પેમેન્ટ નો ઉપયોગ કરતા લોકો સાવધાન, બેંકો દ્વારા લાગુ કરાયા નવા નિયમો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts