GUJCET Result 2024: ગુજકેટ પરિણામ 9મી મે 2024ના રોજ જાહેર થશે, આ રીતે ચેક કરવું પોતાનું રીઝલ્ટ @Gseb.org
| |

GUJCET Result 2024: ગુજકેટ પરિણામ 9મી મે 2024ના રોજ જાહેર થશે, આ રીતે ચેક કરવું પોતાનું રીઝલ્ટ @Gseb.org

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GUJCET Result 2024: ગુજકેટ પરિણામ 9મી મે 2024ના રોજ જાહેર થશે, આ રીતે ચેક કરવું પોતાનું રીઝલ્ટ @Gseb.org : આ અર્તીક્લમાં આપણે GUJCET Result 2024: ગુજકેટ પરિણામ 9મી મે 2024ના રોજ જાહેર થશે, આ રીતે ચેક કરવું પોતાનું રીઝલ્ટ @Gseb.org વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GUJCET result 2024 Date: નમસ્કાર મિત્રો, શૈક્ષણિક વર્ષ 2024 માં જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા હતા તેમને બોર્ડની પરીક્ષા આપેલી છે. તેમનું રીઝલ્ટ 9 મે 2024 ના રોજ સવારે 9:00 વાગે જાહેર થશે. એની સાથે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ ગુજકેટની પણ પરીક્ષા આપેલી છે. સત્તાવાર જાહેરાત મુજબ, ગુજરાત બોર્ડ દ્વારા 9 મે 2024 ના રોજ સવારે 9:00 વાગે ગુજકેટનું પણ રીઝલ્ટ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આ ગુજકેટ પરિણામ સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકે છે.

ગુજકેટ પરિણામ 2024 | GUJCET Result 2024

વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ( GSEB) 9 મે 2024 ના સવારે 9:00 વાગે ગુજરાત કોમન એડ્રેસ ટેસ્ટ  (GUJCET) પરિણામ 2024 જાહેર કરશે. જે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા તેઓ આ પરિણામ જાહેર થયા પછી ઓફિશિયલ વેબસાઈટ gujcet.gseb.org  પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે. પોતાનું પરિણામ ચેક કરવા માટે ઉમેદવાર મિત્રોને રજીસ્ટ્રેશન નંબર અથવા રોલ નંબર અથવા તો પાસવર્ડ દાખલ કરવાનો રહેશે.

ગુજકેટ પરિણામ 2024 તારીખ અને સમય | GUJCET result 2024 Date

જણાવી દઈએ કે GSEB 9 મે 2024 ના રોજ સવારે 9:00 વાગે પરીક્ષા પરિણામ જાહેર કરશે અને આ પરિણામ વિદ્યાર્થી મિત્રો ઓફિસિયલ વેબસાઈટ પર ચેક કરી શકે છે.

આ શૈક્ષણિક વર્ષમાં ગુજકેટ પરીક્ષા 31 માર્ચ 2024 ના રોજ ઓફલાઈન માધ્યમમાં આયોજન કરવામાં આવેલી હતી. અને આ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં 1.34 લાખથી વધારે વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો હતો. જેમાં પરીક્ષામાં 34 કેન્દ્રો આપવામાં આવ્યા હતા અને અમદાવાદ શહેરમાં જશો તો 13 પરીક્ષા ભવન સીસીટીવી કેમેરા ચેક થઈ રહ્યા હતા.

ગુજકેટ પરિણામ 2024 ઓનલાઇન ચેક કરવાની પ્રક્રિયા | GUJCET result 2024 Declared

  • ગુજકેટનું પરિણામ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ gujcet.gseb.org પર જવાનું રહેશે.
  • અહીં તમારી લોગીન પેજ ખુલશે તેના પછી અરજી કરનાર વિદ્યાર્થીએ આપવામાં આવેલ સ્થાન પર છ આંકડાનો સીટ નંબર દાખલ કરવાનો રહેશે.
  • તેના પછી સબમીટ બટન પર ક્લિક કરો.
  • તમારું ગુજકેટનું પરિણામ તમને પીડીએફ ફોર્મેટમાં સ્ક્રીન પર જોવા મળશે.
  • તમે આ રીઝલ્ટ ની પ્રિન્ટ આઉટ કાઢી શકો છો અને ભવિષ્યના સંદર્ભમાં ઉપયોગ કરવા માટે તેને ડાઉનલોડ કરી શકો છો.

Read More- GSEB HSC Result 2024 Declared: ગુજરાત બોર્ડ 12માનું પરિણામ આવતીકાલે સવારે 9 વાગ્યે જાહેર થશે, આ રીતે ચેક કરો @Gseb.org



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GUJCET Result 2024: ગુજકેટ પરિણામ 9મી મે 2024ના રોજ જાહેર થશે, આ રીતે ચેક કરવું પોતાનું રીઝલ્ટ @Gseb.org જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts