હવે WhatsAppની મદદથી ગેસ બોટલ બુક કરો, WhatsApp Gas Cylinder Booking, જુઓ કઈ રીતે કરશો ?
| | |

હવે WhatsAppની મદદથી ગેસ બોટલ બુક કરો, WhatsApp Gas Cylinder Booking, જુઓ કઈ રીતે કરશો ?

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

WhatsAppની મદદથી ગેસ બોટલ બુક કરો : WhatsApp Gas Cylinder Booking : આ ડીજીટલ યુગમા ઘણી સેવાઓ હવે ઓંલાઇન મળે છે અને કામ માટે ક્યાય ઓફીસો સુધી ધક્કા ખાવા નથી પડતા. તો હવે WhatsApp Gas Cylinder Booking પર જ કેટલી બધી સુવિધાઓ મળે છે. પછી તે બેંકનુ બેલેન્સ ચેક કરવાનુ હોય કે ડીઝીલોકરના ડોકયુમેન્ટ ડાઉનલોડ કરવાના હોય. આવી જ એક સુવિધા એટલે WhatsApp Gas Cylinder Booking જેની હરકોઇ માણસને જરૂર પડતી હોય છે.

આજે આપણે Whatsapp દ્વારા ઘરના રાંધણગેસ એટલે કે LPG બોટલ કેમ બુક કરાવવી તેની પ્રોસેસ જોઇશુ.આપને જો કોઈ અન્ય સમસ્યા હોય તો કોમેન્ટ કરી જણાવવા વિનંતી.

હવે WhatsAppની મદદથી ગેસ બોટલ બુક કરો, WhatsApp Gas Cylinder Booking, જુઓ કઈ રીતે કરશો ?

આ પણ વાંચો : Tractor Sahay Yojana 2023, ટ્રેક્ટર સહાય યોજના ઓનલાઈન આવદેન કરો @ikhedut.gujarat.gov.in

WhatsAppની મદદથી ગેસ બોટલ બુક કરો

આર્ટીકલ ટાઈટલWhatsApp Gas Cylinder Booking (WhatsAppની મદદથી ગેસ બોટલ બુક કરો)
ઓફિસીયલ વેબસાઈટwww.mylpg.in

હવે મોબાઇલમાં Whatsapp થી ગેસની બોટલ બુક કરો

હાલ પેટ્રોલીયમ કંપનીઓ આ સુવિધા તેના ગ્રાહકોને આપી રહિ છે. જેમા Whatsapp દ્વારા જ તેના ગ્રાહકો ઘરેબેઠા 24 X 7 ગમે ત્યારે WhatsApp Gas Cylinder Booking કરાવી શકે છે.

  • પેટ્રોલિયમ કંપનીઓએ તેના ગ્રાહકો માટે ખૂબ જ ખાસ આ સુવિધા શરૂ કરી છે.
  • WhatsApp ની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકાય છે.
  • Indane, HP અને Bharat Gas ના ગ્રાહક બુકીંગ કરાવી શકે છે.

ઈન્ટરનેટ અને મોબાઈલ ના યુગમા હવે આપણે ડિજિટલ દુનિયામાં ઘણી સુવિધાઓ ઓનલાઇન થઇ ગઇ છે. અને આવી સ્થિતિમાં હવે મોટાભાગના કામ ડિજિટલ થઈ ગયા છે. જો કે આ બાદ ઘણા કામો ખૂબ જ સહેલા બની ગયા છે. એવામાં હાલ પેટ્રોલિયમ કંપનીઓએ ગ્રાહકો માટે ખૂબ જ સારી સુવિધા શરૂ કરી છે અને આ સુવિધા હેઠળ લોકો WhatsAppની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકાય છે. વોટ્સએપ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરવું ખૂબ જ સરળ છે.

WhatsAppની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે તમારે કોઇ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. ઘણા લોકો ફોન કોલ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરાવે છે. ગેસ સિલિન્ડર બુકિંગની આ પ્રોસેસ પણ વધુ મુશ્કેલ નથી એવામાં હવે તમે WhatsApp દ્વારા એલપીજી ગેસ સિલિન્ડર ખૂબ જ સરળતાથી બુક કરી શકો છો. ચાલો તેની પ્રોસેસ વિગતવાર જાણીએ.

જાણો કઈ રીતે WhatsApp Gas Cylinder Booking કરવું ?

જો તમે ઈન્ડેન ગેસના ગ્રાહક હોય તો વોટસઅપની મદદથી LPG બોટલ બુકીંગ કરાવવા નીચેની પ્રોસેસ ફોલો કરો.

  • સૌથી પહેલા તમારે મોબાઈલમાં 7588888824 આ નંબર સેવ કરવો પડશે,
  • ત્યારબાદ Book અથવા Refill લખીને મેસેજ મોકલવાનો રહેશે, સાથે જ મેસેજમાં તમારે બુકિંગની તારીખ પણ લખવાની રહેશે.
  • જણાવી દઈએ કે તમે બુકીંગ કરાવતી વખતે જે ઓર્ડર નંબર આપવામા આવે છે તેના દ્વારા ગેસ બુકિંગનુ સ્ટેટસ પણ ચકાસી શકો છો.

આ પણ વાંચો : ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક પોઈન્ટ રજીસ્ટ્રેશન 2023, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું CSP ખોલો અને રોજના ₹1000 કમાઓ

ઉપયોગી લીનક્સ

ઓફિસીયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને WhatsAppની મદદથી ગેસ બોટલ બુક કરો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts