WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર ફીચર, યુઝર્સને થશે આ ફાયદો » Digital Gujarat
| |

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર ફીચર, યુઝર્સને થશે આ ફાયદો » Digital Gujarat

માહિતી ગમી હોય તો વોટ કરો post

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર ફીચર, યુઝર્સને થશે આ ફાયદો » Digital Gujarat : આ અર્તીક્લમાં આપણે WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર ફીચર, યુઝર્સને થશે આ ફાયદો » Digital Gujarat વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


WhatsApp પોતાના પ્લેટફોર્મ્સ પર સતત નવા ફીચર્સ જોડી રહ્યું છે. કંપનીએ થોડા સમય પહેલા જ એન્ડ્રોયડ યુઝર્સ માટે UI ને રિડિઝાઈન કર્યું છે. ગત દિવસોમાં WhatsApp પર નવુ સર્ચ બાર અને Meta AIનું ફીચર પણ આવ્યું છે. જોકે, Meta AI નું ફીચર અત્યારે તમામ યુઝર્સને મળી રહ્યું નથી. હવે WhatsApp એ એક નવું ફીચર પોતાના પ્લેટફોર્મ પર જોડ્યું છે. આ ફીચર Chat ફિલ્ટરનું છે. Meta ના ઈન્સ્ટેન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે એક બ્લોગ પોસ્ટ જારી કરીને આ ફીચરની જાણકારી આપી છે.

WhatsApp Chat ફિલ્ટર શું છે?

Meta ના CEO માર્ક ઝુકરબર્ગે ચેટ ફિલ્ટર ફીચરના લોન્ચની જાણકારી આપી છે. આ ફીચર બાદ તમે સરળતાથી તમામ મેસેજને ફિલ્ટર કરી શકશો. આ ફીચરના કારણે કોઈ ચેટને ઓપન કરવામાં લાગનારો સમય ઘટી જશે. કંપની તમને અલગ-અલગ ચેટ્સને ફિલ્ટર કરવાનું ઓપ્શન આપી રહી છે.

આ ફીચરને રિલીઝ કરવાનું કારણ લોકો માટે અલગ-અલગ વ્હોટ્સએપ ચેટની એક્સેસ સરળ બનાવવાની છે. અત્યાર સુધી તમારે કોઈ પણ વ્હોટ્સએપ ગ્રૂપ અને અનરીડ મેસેજ માટે ઈનબોક્સમાં ચેટ્સને સ્ક્રોલ કરવાનું હતું. હવે તમને આ માટે ફિલ્ટર મળશે, જેનાથી તમે એક સ્થાને ગ્રૂપ ચેટ્સને જોઈ શકશો.

આ પણ વાચો: માત્ર 108 રૂપિયામાં 60 દિવસ માટે અનલિમિટેડ વાત કરો અને ડેટા આપી રહી છે, તો ફટાફટ રીચાર્જ કરો

આ ફીચર કેવી રીતે કામ કરે છે

WhatsAppએ 3 ડિફોલ્ટ ફિલ્ટરને ઈન્ટ્રોડ્યૂસ કર્યાં છે, જેનાથી તમે યોગ્ય કન્વર્ઝેશનને એક્સેસ કરી શકશો. સૌથી પહેલા તમારે iOS કે Android સ્માર્ટફોન પર WhatsApp ઓપન કરવાનું રહેશે. તમારુ વ્હોટ્સએપ અપડેટેડ હોય તેનું ધ્યાન રાખવું. હવે તમારે ટોપમાં આપવામાં આવેલા 3 ફિલ્ટર પર ક્લિક કરવાનું રહેશે.

ટોપમાં તમને All, Unread અને Groupsનો વિકલ્પ મળશે. All ફિલ્ટરમાં તમામ ચેટ્સ તમને નજર આવશે. ગ્રૂપ ફિલ્ટરનો ઉપયોગ કરવાથી તમને તમામ ગ્રૂપ્સ નજર આવવા લાગશે. આ રીતે તમે Unread ચેટ્સના ફિલ્ટરને સિલેક્ટ કરો છો તો તે તમામ ચેટ્સ નજર આવશે, જેને તમે રીડ કરી નહીં હોય.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર ફીચર, યુઝર્સને થશે આ ફાયદો » Digital Gujarat જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts