સૌથી સારી સ્ટોક બ્રોકર કંપની કઈ છે? અહીથી વિગતવાર મહિતી જાણો » Digital Gujarat
| |

સૌથી સારી સ્ટોક બ્રોકર કંપની કઈ છે? અહીથી વિગતવાર મહિતી જાણો » Digital Gujarat

માહિતી ગમી હોય તો વોટ કરો post

સૌથી સારી સ્ટોક બ્રોકર કંપની કઈ છે? અહીથી વિગતવાર મહિતી જાણો » Digital Gujarat : આ અર્તીક્લમાં આપણે સૌથી સારી સ્ટોક બ્રોકર કંપની કઈ છે? અહીથી વિગતવાર મહિતી જાણો » Digital Gujarat વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


અત્યારે માર્કેટ માં બહુ બધી Best Stock Brokers Company છે અને બધી જ શેર માર્કેટની કંપનીમાં શેર buy અને sell કરવા બહુ જ સહેલા છે. અત્યારે શેર બજારમાં સૌથી સારી સ્ટોક બ્રોકર કંપની Sharekhan, IIFL or India Infoline, ICICI Direct, Motilal Oswal, Zerodha,Upstox, Angel Broking,Groww,અને 5paisa છે

તમારે શેર બજારમાં રોકાણ કરવું હોય તો સૌથી પહેલા એક વસ્તુ ની જરૂર પડે છે- બ્રોકર એકાઉન્ટ. જેને તમે ડિમેટ એકાઉન્ટ પણ બોલો છો. Brokerage account તમારા  depository participant (DP) ની સાથે ખોલી શકાય છે જેમ કે trading account અને તમારું bank account. બ્રોકરેજ ખાતામાં તમે શેર ખરીદી શકો, વેચી શકો અને હોલ્ડ પણ કરી શકો છો.

Best Stock Brokers Company

સૌથી સારી સ્ટોક બ્રોકર કંપની કઈ છે એ કંપનીની અલગ અલગ ખાસિયત પરથી નક્કી થાય છે, કોઈ કંપની માં બ્રોકર ચાર્જ ઓછો હોય છે તો કોઈ કંપનીમાં સપોર્ટ સારો છે , કોઈ કંપનીનું એનાલિસિસ સારું હોય છે. સામાન્ય રીતે શેર બજારમાં 2 પ્રકારની Best Stock Brokers Company છે.

 • Discount brokers company
 • Full service brokers company

Discount brokers company

જો તમે જાતે શેર માર્કેટમાં રોકાણ કરવા માંગતા હોય અથવા તમને અનુભવ હોય શેર માર્કેટનો તો તમે ડિસ્કાઉન્ટ સ્ટોક બ્રોકર કંપનીમાં ખાતું ખોલાવી શકો છો. ડિસ્કાઉન્ટ બ્રોકર કંપની માં જાતે જ એનાલિસિસ કરવાનું અને જાતે જ share Buy & sell કરવાનો હોય છે એટલે બ્રોકર ચાર્જ અને AMC ચાર્જ સાવ ઓછો હોય છે. આ બ્રોકર કંપની માં તમારે બ્રોકરેજ ચાર્જ સૌ ઓછો ભરવો પડે છે પરંતુ આમાં તમને કંપની નો સપોર્ટ ઓછો મળશે.

Discount brokers company ધણી બધી છે જે નીચે મુજબ છે.

 1. Zerodha
 2. .Upstox
 3. .Angel Broking
 4. .Groww
 5. .5paisa

1. Zerodha

અત્યારના સમયમાં ઝીરોધા સૌથી સારામાં સારી Discount brokers company છે. Zerodha માં equity delivery trades અને direct mutual funds માટે ની ફી  Rs 0 brokerage છે. intraday અને Futures માટે charges flat Rs 20 or 0.03% (બંને માંથી lower) per trade. Options trades માટે charges Flat Rs. 20 per executed order. અત્યારે Zerodha માં Active clients 6,224,309 છે.

2.Upstox

હાલમાં upstox માં active clients 2,115,141 છે. Upstox માં delivery, Intra-day માટે ચાર્જ Flat 20 rs છે. Upstox Pro Web અને Upstox Pro Mobile trading platforms પર equities, commodities, currency, futures, options જેવી અલગ અલગ સેગ્મેન્ટ્સ માં ટ્રેન્ડિંગ ની સુવિધા આપે છે.

3. Angel Broking 

હાલમાં Angel Broking માં active clients 4,319,684 છે. Angel Broking માં Brokerage free equity delivery trades છે,  free tips અને flat Rs 20 intraday ની ફી છે. Angel One (Angel One) ઇન્ડિયામાં largest full-service retail brokers છે અને online discount brokerage services ઓફર કરે છે.

4.Groww

હાલમાં Groww માં active clients 5,436,938 છે.Groww કંપની Equity, IPO, અને  Direct Mutual Funds માં રોકાણ કરવા માટે flat fee discount brokerage સુવિધા આપે છે. Groww ની ફી  l Rs 20 or 0.05%(બંને માંથી જે ઓછું હોય એ) per executed trade.

5. 5paisa

હાલમાં 5paisa માં active clients 527,107 છે. 5paisa માં equity delivery trades અને direct mutual funds માટે ની ફી  Rs 20 brokerage છે. intraday અને Futures માટે charges flat Rs 20 per trade છે.

Full service brokers company

Full service brokers company માં તમને કંપની દ્વારા પૂરો સપોર્ટ મળે છે. વેબિનાર દ્વારા એક્સપોર્ટ નો સપોર્ટ મળે છે. ફૂલ સર્વિસ બ્રોકર્સ એ ડિસ્કાઉન્ટ બ્રોકર્સ કરતા વધારે મોંઘી હોય છે. Full service brokers company એવા લોકો માટે ઉપયોગી છે જેમની જોડે રોકાણ કરવા પૈસા છે પરંતુ સમય નથી. Full service brokers company માં ગ્રાહકને ફર્મ દ્વારા વ્યક્તિગત stockbrokers /or financial advisors આપવામાં આવે છે જે સંપૂર્ણ પોર્ટફોલિયા નું ધ્યાન રાખે છે.

Full service brokers company નું લિસ્ટ ઘણું મોટું છે , પરંતુ સૌથી સારી કંપનીનું લિસ્ટ તમારા માટે તૈયાર કર્યું છે.

 1. ICICIdirect
 2. HDFC Securities
 3. Kotak Securities
 4. Motilal Oswal
 5. Sharekhan

1. ICICIdirect

હાલમાં ICICIdirect માં active clients 2,132,316 છે. ICICIdirect કંપની માં equity, commodity, and currency trading at BSE, NSE, અને MCX જેવી સુવિધા આપવામાં આવે છે, આ company Mutual Fund & IPO, Fixed deposits, Bond, NCD, wealth products, Home Loans, Loans against Securities પણ ઓફર કરે છે.

ICICIdirect Neo Plan – Flat Rs 20 per trade brokerage (Intraday and F&O) + Free Account Opening + 5 minutes માં funds મેળવી શકો sell orders કર્યા પછી + Free trading tips

2. HDFC Securities

હાલમાં HDFC Securities માં active clients 1,032,178 છે. HDFC Securities Equity Delivery માટે સૌથી ઓછું brokerage charges લે છે , 0.10% per trade અને derivatives trading.માટે Rs 20 per transaction ચાર્જ લે છે. Intra-day માટે Rs 20 per trade બ્રોકરેજ લે છે.

3. Kotak Securities

હાલમાં Kotak Securities માં active clients 911,880 છે.  Kotak Securities Ltd retail investors માટે stock broker સુવિધા  3-in-1 account (Bank + Trading + Demat Account) માં આપે છે. Kotak SecuritY ભારતમાં ZERO Intraday Brokerage ફી + F&O Rs 20 per trade + Free Account Opening ની સુવિધા પ્રદાન કરે છે.

4. Motilal Oswal

હાલમાં Motilal Oswal માં active clients 767,223 છે. Motilal Oswal Financial Services Ltd. (MOFSL) 35 વર્ષ કરતા જૂની કંપની છે અને તેની સાથે 50 લાખ થી ગ્રાહકનો વિશ્વાસ જોડાયેલ છે.

Motilal Oswal charges brokerage
0.20% for Equity Delivery
0.02% for Intraday Futures
Rs 20 per lot Equity માટે અને Currency Options
commodity brokerage charges 0.02% Futures માટે અને Rs 200 per lot Options માટે

5. Sharekhan

હાલમાં Sharekhan માં active clients 664,848 છે. Sharekhan India ની  3rd largest stock broker ( ICICI Direct and HDFC Securities પછી ) કંપની છે. Rs 0 Account Opening Charges + FREE Stock Tips & Research + 1 Year Free TradeTiger Trading Terminal નું Access મળે છે.

Conclusion

આજ અમે તમને આ આર્ટિકલમાં સૌથી સારી સ્ટોક બ્રોકર કંપની કઈ છે? તેની સંપૂર્ણ માહિતી આપી , તમને Best Stock Brokers Company વિષે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારા ઈમેલ પર સંપર્ક કરી શકો છો.

Best Stock Brokers Company FAQs

Which is the best stock broking company?

અત્યારે શેર બજારમાં સૌથી સારી સ્ટોક બ્રોકર કંપની Sharekhan, IIFL or India Infoline, ICICI Direct, Motilal Oswal, Zerodha,Upstox, Angel Broking,Groww,અને 5paisa છે

What are the top 5 broking firms?

top 5 broking firms
ICICIdirect
HDFC Securities
Kotak Securities
Motilal Oswal
Sharekhan

Which broker is cheapest?

cheapest broker company
Zerodha
Upstox
Angel Broking
Groww
5paisaસમાપન


આ લેખ દ્વારા, અમે તમને સૌથી સારી સ્ટોક બ્રોકર કંપની કઈ છે? અહીથી વિગતવાર મહિતી જાણો » Digital Gujarat જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts