Gujarat School Holiday 2024: ગુજરાત સ્કૂલ અને કોલેજોમા ઉનાળો ( Summer) વેકેશન,
| |

Gujarat School Holiday 2024: ગુજરાત સ્કૂલ અને કોલેજોમા ઉનાળો ( Summer) વેકેશન,

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat School Holiday 2024: ગુજરાત સ્કૂલ અને કોલેજોમા ઉનાળો ( Summer) વેકેશન, : આ અર્તીક્લમાં આપણે Gujarat School Holiday 2024: ગુજરાત સ્કૂલ અને કોલેજોમા ઉનાળો ( Summer) વેકેશન, વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat School Holiday 2024: નમસ્કાર મિત્રો, અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને હમણાં ટૂંક સમય પહેલા છે ધોરણ 10 બોર્ડ અને 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. તેમજ હવે ટૂંક સમયમાં તેમના રીઝલ્ટ પણ બહાર પડશે. સ્કૂલનું શૈક્ષણિક કાર્ય પણ પૂર્ણ થયું અને કોલેજમાં પણ પરીક્ષા ચાલી રહી છે તે પૂર્ણ થશે.હવે સ્કૂલ અને કોલેજ નું વેકેશન શરૂ થશે. દર વર્ષે શૈક્ષણિક કાર્ય પૂરું થાય તેના પછી શાળા કોલેજોમાં રજાઓ આપવામાં આવે છે.

શૈક્ષણિક વર્ષ 2024 માં શાળા કોલેજમાં કયા કયા દિવસે અને કેટલી રજાઓ હશે તેના વિશેની આજે અમે તમને માહિતી આપીશું. અત્યારે એપ્રિલ મહિનો પૂરો થશે અને શાળાઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અને સરકારી શિક્ષકોને તેમજ ખાનગી શાળાઓ તેમજ કોલેજોના વિદ્યાર્થીઓને શિક્ષકોને વેકેશન મળશે તે કેટલા દિવસનું હશે તેના વિશેની પણ માહિતી આપીશું.

ગુજરાત સ્કુલ એન્ડ કોલેજ હોલીડે લિસ્ટ 2024 | Gujarat School Holiday and Calendar List 2024

મિત્રો તમને જણાવી દઈએ કે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા વર્ષ 2024 માટે આવનારી સરકારી રજાઓની યાદી જાહેર કરવામાં આવેલી છે. જેમાં જાહેર ઓપ્શનલ અને બેન્ક હોલીડે ની યાદી બહાર પાડવામાં આવેલી છે. તેથી ગુજરાત રાજ્યના તમામ અભ્યાસ કરતા સ્કૂલના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો વગેરે દરેક લોકોએ આ યાદી જોવી જોઈએ કે કેટલા દિવસો તેમને રજા મળશે.

Read More- Gseb 10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ

ગુજરાતી શાળાઓમાં રજાઓનું કેલેન્ડર 2024

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2024 માટે જાહેર રજાઓની યાદી બહાર પાડવામાં આવેલી છે. નીચે જણાવેલી યાદીમાં દર્શાવેલ દિવસોએ ગુજરાતની તમામ શાળાઓ તેમજ સરકારી કાર્યાલયો બંધ રહેશે.

ક્રમરજા ( Holiday)તારીખદિવસ
1પ્રજાસત્તાક દિવસ26 જાન્યુઆરી 2024શુક્રવાર
2મહાશિવરાત્રી8 માર્ચ 2024શુક્રવાર
3.ધુળેટી25 માર્ચ 2024સોમવાર
4.ગુડ ફ્રાઇડે29 માર્ચ 2024શુક્રવાર
5.ચેટીચાંદ10 એપ્રિલ 2024બુધવાર
6. રમજાન ઈદ11 એપ્રિલ 2024ગુરૂવાર
7.શ્રી રામ નવમી17 એપ્રિલ 2024બુધવાર
8.ભગવાન શ્રી પરશુરામ જયંતિ10 મે 2024શુક્રવાર
9.બકરી ઈદ17 જુન 2024સોમવાર
10.મોહરમ17 જુલાઈ 2024બુધવાર
11.સ્વાતંત્ર્ય દિવસ અને પારસી ન્યુ યર15 ઓગસ્ટ 2024ગુરૂવાર
12રક્ષાબંધન19 ઓગસ્ટ 2024સોમવાર
13.જન્માષ્ટમી26 ઓગસ્ટ 2024સોમવાર
14.સંવાત્સરી 7 સપ્ટેમ્બર 2024શનિવાર
15.ઈદ એ મિલાદ16 સપ્ટેમ્બર 2024સોમવાર
16.મહાત્મા ગાંધી જયંતી2 ઓક્ટોબર 2024બુધવાર
17.દશેરા12 ઓક્ટોબર 2024શનિવાર
18.દિવાલી31 ઓક્ટોબર 2024ગુરૂવાર
19.વિક્રમ સવંત ન્યુ યર2 નવેમ્બર 2020શનિવાર

ગુજરાત ઓપ્શનલ હોલીડે 2024 | Gujarat School Holiday and Calendar List 2024

શૈક્ષણિક વર્ષ 2024 માં તમામ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને શિક્ષકો માટે આ વૈકલ્પિક રજાઓ મળશે. જેની યાદી નીચે આપેલી છે.

ક્રમરજા ( Holiday) તારીખદિવસ
1.ખ્રિસ્તી નવું વર્ષ1 જાન્યુઆરી 2024સોમવાર
2.વાસી ઉતરાયણ15 જાન્યુઆરી 2024સોમવાર
3.ગુરુ ગોવિંદસિંહ જયંતિ17 જાન્યુઆરી 2024બુધવાર
4.વિશ્વકર્મા જયંતી22 ફેબ્રુઆરી 2024ગુરુવાર
5.સરસ સંત શિરોમણી રવિદાસજી જયંતિ24 ફેબ્રુઆરી 2024શનિવાર
6.સબ એ બારાત26 ફેબ્રુઆરી 2024સોમવાર
7.ધની માતંગદેવ જયંતિ27 ફેબ્રુઆરી 2024મંગળવાર
8.જમશેદી નવરોજ21 માર્ચ 2024ગુરુવાર
9.શેહદત ઇ હઝરત અલી1 એપ્રિલ 2024સોમવાર
10.ગુડી પડવો9 એપ્રિલ 2024મંગળવાર
11.રમજાન ઈદ12 એપ્રિલ 2024શુક્રવાર
12.હાટકેશ્વર જયંતિ22 એપ્રિલ 2024સોમવાર
13.હનુમાન જયંતી23 એપ્રિલ 2024મંગળવાર
14.વલ્લભાચાર્ય જયંતિ4 મે 2024શનિવાર
15.ઝરથોસ નો દિશો 22 મે 2024બુધવાર
16.બુદ્ધ પૂર્ણિમા23 મે 2024ગુરૂવાર
17.ગુરુ અર્જુનદેવ મારથી દમ દિવસ 10 જૂન 2024સોમવાર
18.શવોટ 12 જૂન 2024બુધવાર
19.પારસી કદમી13 જુલાઈ 2024શનિવાર પાગલ હૈ પાગલ

ગુજરાત સ્કૂલ અને કોલેજોમા ઉનાળો ( Summer) વેકેશન | Gujarat School Holiday and Calendar List 2024

મિત્રો અત્યારે શાળામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ છે તેમજ કોલેજના વિદ્યાર્થીઓની યુનિવર્સિટી પરીક્ષા પણ પૂર્ણ થાય છે. હવે તેમને સરકારના નિયમ મુજબ ઉનાળામાં 45 દિવસનું વેકેશન આપવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ 2024 માટે ગુજરાત બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 12 અને 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થયા પછી તેમનું અત્યારે વેકેશન ચાલી રહ્યું છે. બીજા અન્ય ધોરણના અભ્યાસ કરી રહેલા શાળાના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થતા જ તેમનું ઉનાળો વેકેશન શરૂ થશે. અને નવું શૈક્ષણિક વર્ષ એ 6 જુન 2024 થી શરૂ થશે.

Read More- GSEB 10 and 12 result check by WhatsApp: પરિણામ ની તારીખ જાહેર, આ રીતે whatsapp દ્વારા ચેક કરો પોતાનું પરિણામ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat School Holiday 2024: ગુજરાત સ્કૂલ અને કોલેજોમા ઉનાળો ( Summer) વેકેશન, જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts