ગુજરાત મેટ્રોમાં ₹ 1,20,000 પગાર મળશે, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
| |

ગુજરાત મેટ્રોમાં ₹ 1,20,000 પગાર મળશે, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

માહિતી ગમી હોય તો વોટ કરો post

ગુજરાત મેટ્રોમાં ₹ 1,20,000 પગાર મળશે, અહીં વાંચો સંપૂર્ણ માહિતી : આ અર્તીક્લમાં આપણે ગુજરાત મેટ્રોમાં ₹ 1,20,000 પગાર મળશે, અહીં વાંચો સંપૂર્ણ માહિતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


gujarat metro bharti 2024 ગુજરાત મેટ્રો ભરતી 2024 એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં પણ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ પોસ્ટ માટે જાહેર કરવામાં આવેલ ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જે તમે પણ મેટ્રો ભરતીમાં નોકરી કરવા માગતા હો તો ફોર્મ ભરી શકો છો જેને છેલ્લી તારીખ છે 6 જુલાઈ 2024 ના રોજ તમે ફોર્મ ભરી શકો છો

રોકડ લોન, ક્રેડિટ લાઇન લોન, 400000 રૂપિયા સુધીની ક્રેડિટ લાઇન, 2 લાખ રૂપિયા 

ગુજરાત મેટ્રો ભરતી 2024ની મહત્વની માહિતી gujarat metro bharti 2024

સંસ્થાગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)
પોસ્ટજનરલ મેનેજર
જગ્યા1
નોકરીનો પ્રકારકરાર આધારિત
વય મર્યાદાવધુમાં વધુ 62 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ6 જુલાઈ 2024
ક્યાં અરજી કરવી[email protected]

ગુજરાત મેટ્રો ભરતી 2024 માટે લાયકાત જાણો Gujarat Metro Recruitment 2024

ગુજરાત મેટ્રો ભરતી દ્વારા શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો કોઈપણ સંસ્થા માંથી ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન પાસ કરેલ હશે તે ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે

NHAI માં વિવિધ પોસ્ટ પર સરકારી નોકરી મેળવવાની તક, તમે 18મી જુલાઈ સુધી અરજી કરી શકો છો

ગુજરાત મેટ્રો ભરતી 2024 પગાર Gujarat Metro Recruitment 2024

ગુજરાત મેટ્રો ભરતી જાહેર કરવામાં આવેલ છે તેમાં નોકરી માં ઉમેદવાર લાગશે તેમને 1,20,000 થી 2,80,000 સુધી એક મહિનાની પગાર આપવામાં આવશે આવો મોકો ક્યારે ભુલાય નહી

ગુજરાત જમીનનો રેકોર્ડ અથવા જમીન રેકોર્ડ મેપ ઓનલાઇન દેખો અહીં થી

ગુજરાત મેટ્રો ભરતી 2024 માં અરજી કેવી રીતે કરવી Gujarat Metro Recruitment 2024

ગુજરાત મેટ્રો ભરતીમાં તમે પણ ફોર્મ ભરવામાં માગતા હોય તો તમારે સૌ પ્રથમ EMAIL ઈમેઈલ એડ્રેસ [email protected] પર તમારો બાયોડેટા મોકલવાનો રહેશે પછી તમારા ડોક્યુમેન્ટ જોડાણ કરવાના રહેશે

  • જન્મ તારીખ નો દાખલો
  • પાનકાર્ડ
  • આધારકાર્ડ
  • શૈક્ષણિક લાકત
  • સેમેસ્ટર પ્રમાણે બધી માર્કશીટ
  • ડિપ્લોમા સર્ટિફિકેટ અને જે
  • અનુભવ સર્ટિફિકેટ છે તે

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત મેટ્રોમાં ₹ 1,20,000 પગાર મળશે, અહીં વાંચો સંપૂર્ણ માહિતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts