Cyclone Tej Live Status, તેજ વાવાઝોડું લાઈવ લોકેશન
| |

Cyclone Tej Live Status : તેજ વાવાઝોડું લાઈવ લોકેશન, જુઓ હાલ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે, અને કયા કયા વિસ્તારો વાવાઝોડાથી પ્રભાવિત થશે?

google news
4.6/5 - (5 votes)

Cyclone Tej Live Status : બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાત પર વધુ એક વાવાઝોડા નુ સંકટ તોળાઇ રહ્યુ છે. આ વાવાઝોડાનું નામ “તેજ” આપવામા આવ્યુ છે. વાવાઝોડાની દહેશત ને પગલે સૌરાષ્ટ્રના બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે. આ વાવાઝોડા નો ટ્રેક શું હશે? પવનની ઝડપ કેટલી હશે? કયા લેન્ડફોલ થશે? 

Tej Vavajodu Live Location Gujarat : Tej Vavajodu Live Location Gujarat | Tej vavajodu live location gujarati | Tej vavajodu live location gujarat surat | Tej vavajodu live location gujarat samachar | તેજ વાવાજોડું લાઈવ લોકેશન ગુજરાત | Tej vavajodu live location gujarat map

Tej vavajodu live location gujarat mein | Tej Vavajodu Live Location Link | Tej live tracking map | Tej live tracking map | તેજ વાવાઝોડું લાઈવ લોકેશન લિંક | Tej cyclone live location | Tej meaning in gujarati | Tej live tracking windy |

આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન તેજ વાવાઝોડું લાઈવ લોકેશન 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Cyclone Tej Live Status, તેજ વાવાઝોડું લાઈવ લોકેશન

Cyclone Tej Live Status | તેજ વાવાઝોડું લાઈવ લોકેશન

ગુજરાત પર સંભવિત વાવાઝોડા ‘તેજ’નો ખતરો જોતા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામા આવી છે. સૌરાષ્ટૃ ના બંદરો પર લગાવાયા 2 નંબરના સિગ્નલ

  • અરબ દેશોમા ચક્રવાતી તોફાન ની વધુ અસર થશે.
  • 24 ઓકટોબર સુધી રહેશે વાવાઝોડાની અસર
  • ઓમાન અને યમન વચ્ચે ટકરાશે વાવાઝોડુ
  • વાવાઝોડાની અસર ને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટૃ મા તેજ પવન ફૂંકાશે
  • ગુજરાતમા રહેશે વાદળછાયુ વાતાવરણ
  • 24 ઓકટોબર આસપાસ બંગાળના ઉપસાગરમા પણ હળવુ દબાણ સર્જાશે
  • ઉતર ભારતનુ હવામાન પલટાતા ઠંડી વધશે.

જુઓ કયા કયા વિસ્તારો વાવાઝોડાથી પ્રભાવિત થશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબ સાગરમા સર્જાયેલ ‘તેજ’ ચક્રવાતી તોફાન રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકાંઠે ટકરાય તેવી શકયતાઓ દેખાઇ રહી છે. જોકે, હવામાન વિભાગે સાથે ચેતવણી આપતા એ પણ આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોયની જેમ તેનો રુટ ગમે ત્યારે બદલી શકે છે.

બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું હતું તેવે સૌ પ્રથમ આગાહિ કરવામા આવી હતી પરંતુ ત્યારબાદ તે તેની દિશા બદલીને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચીના કિનારે ટકરાયું હતું. હાલની પરિસ્થિતિ જોતા હવામાન વિભાગ તરફથી એવી આગાહિ કરવામા આવી છે કે ચક્રવાતી તોફાન યમન-ઓમાનના દરિયાકાંઠે જ ટકરાશે.

જુઓ તેજ વાવાજોડું લાઈવ લોકેશન

ઉપયોગી લીનક્સ

લાઇવ સ્ટેટસ લાઇવ સ્ટેટસ જુઓઅહીં ક્લિક કરો
હવામાન વિભાગની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Tej Vavjodu Live

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત તેજ વાવાઝોડું લાઈવ લોકેશન જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts