10th Pass Govt Job 2024: ઇન્ડિયન મરર્ચન્ટ નેવી દ્વારા ધોરણ 10 પાસ માટે ભરતી ની જાહેરાત, પગાર ધોરણ માસિક ₹60,000
| |

10th Pass Govt Job 2024: ઇન્ડિયન મરર્ચન્ટ નેવી દ્વારા ધોરણ 10 પાસ માટે ભરતી ની જાહેરાત, પગાર ધોરણ માસિક ₹60,000

માહિતી ગમી હોય તો વોટ કરો post

10th Pass Govt Job 2024: ઇન્ડિયન મરર્ચન્ટ નેવી દ્વારા ધોરણ 10 પાસ માટે ભરતી ની જાહેરાત, પગાર ધોરણ માસિક ₹60,000 : આ અર્તીક્લમાં આપણે 10th Pass Govt Job 2024: ઇન્ડિયન મરર્ચન્ટ નેવી દ્વારા ધોરણ 10 પાસ માટે ભરતી ની જાહેરાત, પગાર ધોરણ માસિક ₹60,000 વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


10th Pass Govt Job 2024: નમસ્કાર મિત્રો, ધોરણ 10 અને 12 પાસ માટે સરકારી ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન ઇન્ડિયન મર્ચન્ટ નેવી ની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીમાં પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહી છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

10th Pass Govt Job 2024

સંસ્થાનું નામઇન્ડિયન મર્ચન્ટ નેવી
પોસ્ટવિવિધ
પદોની સંખ્યા4000
શૈક્ષણિક લાયકાતધોરણ 10 અને 12 પાસ
વય મર્યાદા ન્યૂનતમ 17.5 વર્ષ અને મહત્તમ 27 વર્ષ
અરજીની છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.joinindiannavy.gov.in/ 

Read More- Central Bank Recruitment 2024: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સુપરવાઈઝરની જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 24 એપ્રિલ, 2024

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તેની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ નીચેના પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેમાં પદ મુજબ ખાલી જગ્યા કેટલી છે તેની પણ માહિતી આપેલી છે. કુલ 4000 થી વધારે પદો પર ભરતી યોજાઈ છે.

  • ડેક રેટિંગ-721
  • એન્જીન રેટિંગ-236
  • નાવિક -1432
  • ઇલેક્ટ્રીશીયન-408
  • વેલ્ડર/હેલ્પર-78
  • મેસ બોય -922
  • રસોઈયા-203

વય મર્યાદા | age limit

ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા  જુદા જુદા 4000 થી વધારે પદો પર ભરતી કરવામાં આવેલી છે. જેમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 17.5 વર્ષ અને મહત્તમ ઉંમર 27 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ સરકારના નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત | education qualification

ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. જેમાં ડેક રેટિંગ ના પદ માટે ધોરણ 12 પાસ અને ઇલેક્ટ્રિશિયન ના પદ માટે ધોરણ 10 પાસ તથા આઈ.ટી.આઈ વેલ્ડર અને હેલ્પર માટે ધોરણ 10 પાસ અને આઈ.ટી.આઈ વગેરે શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલી છે. બીજા તમામ અન્ય પદ માટે ધોરણ 10 પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી 10 અને 12 મુ ધોરણ પાસ કરેલ હોય તેમ જ આઈ.ટી.આઈ કરેલ હોય તો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

અરજી ફી 

આ ભરતીમાં અરજી કરવા માટેની અરજી ફી ₹100 રાખવામાં આવેલી છે. જેને ચુકવણી ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ | important Dates

4 એપ્રિલ 2024 ના રોજ ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે. જેમાં અરજી કરવાની શરૂઆત 4 એપ્રિલ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે સૌપ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે તેના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે.

પસંદગી પામ્યા બાદ ઉમેદવારને સરકારના ધારાધોરણ મુજબ નીચે આપેલ માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

  • ડેક રેટિંગ- રૂપિયા 50,000 થી 85,000
  • એન્જીન રેટિંગ-રૂપિયા 40,000 થી 60,000
  • નાવિક-રૂપિયા 38,000 થી 55,000
  • ઇલેક્ટ્રીશીયન-રૂપિયા 60,000 થી 90,000
  • વેલ્ડર/હેલ્પર-રૂપિયા 50,000 થી 85,000
  • મેસ બોય-રૂપિયા 40,000 થી 60,000
  • રસોઈયા- રૂપિયા 40,000 થી 60,000

અરજી કરવા જરૂરી દસ્તાવેજ 

  • આધારકાર્ડ 
  • પાનકાર્ડ 
  • ચૂંટણીકાર્ડ 
  • માર્કશીટ 
  • લિવિંગ સર્ટિફિકેટ 
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  •  સિગ્નેચર 
  • જાતિનો દાખલો
  •  અન્ય જરૂરી દસ્તાવેજ

ભરતી અરજી પ્રક્રિયા | 10th Pass Govt Job 2024

  • આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તમારે ઇન્ડિયન મર્ચન્ટ નેવી ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમને આ ભરતી ની નોટિફિકેશન એને એપ્લિકેશન ફોર્મ મળશે.
  • તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

10th Pass Govt Job 2024 – Apply Now 

Notification- click Here

Read More- AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, 15 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને 10th Pass Govt Job 2024: ઇન્ડિયન મરર્ચન્ટ નેવી દ્વારા ધોરણ 10 પાસ માટે ભરતી ની જાહેરાત, પગાર ધોરણ માસિક ₹60,000 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts