Unjha mandi bhav: ઊંઝા મંડી ભાવ ,જાણો જીરુ,વરિયાળી અને ઈસબગુલ નો આજનો ઊંઝા મંડી ભાવ
| |

Unjha mandi bhav: ઊંઝા મંડી ભાવ ,જાણો જીરુ,વરિયાળી અને ઈસબગુલ નો આજનો ઊંઝા મંડી ભાવ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Unjha mandi bhav: ઊંઝા મંડી ભાવ ,જાણો જીરુ,વરિયાળી અને ઈસબગુલ નો આજનો ઊંઝા મંડી ભાવ : આ અર્તીક્લમાં આપણે Unjha mandi bhav: ઊંઝા મંડી ભાવ ,જાણો જીરુ,વરિયાળી અને ઈસબગુલ નો આજનો ઊંઝા મંડી ભાવ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Unjha mandi bhav: નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્રો આજનો ઊંઝા મંડી માં જીરા,વરીયાળી, ઇસાબગુલ નો ભાવ શું છે તેના વિશેની તમામ માહિતી આજના આ લેખમાં મળશે.

ઊંઝા મંડી ભાવ 

ખેડૂત મિત્રો આજના દિવસે ઊંઝા મંદિર ની અંદર જીરા અને ઇસાબગુલનો ભાવ બંનેમાં ઘટાડો થયો છે. ઊંઝા મંડીમાં જીરાનો બજાર ભાવ 300 થી રૂપિયા 400 ઓછો થયો છે. એટલે કે તેમાં ઘટાડો નોંધાયો છે અને તેની સાથે ઇસાબગુલની અંદર પણ 400 રૂપિયા સુધી મંદી આવી છે. આજનો ઊંઝા મંડી નો ભાવ નીચે જણાવેલો છે.

Read More- Kanya Utthan Yojana 2024: કન્યા ઉત્થાન યોજના 2024, સરકાર દ્વારા 25000 રૂપિયાની સહાય કરવામાં આવશે

આજનો ઊંઝા મંડી ભાવ | Unjha mandi bhav Today ( 23/4/2024) 

આજના દિવસે ઊંઝા માર્કેટમાં લગભગ 27000 થી 28000 બોરી નવા જીરાની આવક થઈ. જણાવી દઈએ કે બજાર ૩૦૦ થી ૪૦૦ રૂપિયા મંદ છે. જેમાં જીરા વરીયાળી અને ઇસાબગુલનો ભાવ નીચે પ્રમાણે છે.

  • જીરા નો ભાવ-
    • નીચો ભાવ- ₹3,200
    • ઊંચો ભાવ-₹6,200
  • ઇસાબગોલનો ભાવ
    • નીચો ભાવ-₹2,170
    • ઊંચો ભાવ-₹2,701
  • વરીયાળી નો ભાવ
    • નીચો ભાવ-₹925
    • ઊંચો ભાવ-₹6,950
  • રાયડા નો ભાવ
    • નીચો ભાવ-₹960
    • ઊંચો ભાવ-₹1061
  • તલનો ભાવ
    • નીચો ભાવ-₹2,650
    • ઊંચો ભાવ-₹2,650
  • સુવાનો ભાવ
    • નીચો ભાવ-₹900
    • ઊંચો ભાવ-₹1300
  • અજમાનો ભાવ
    • નીચો ભાવ-₹1000
    • ઊંચો ભાવ-₹3351

Read More- Price of petrol and diesel: એપ્રિલ મહિનાના પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ, ભાઈ જાણો તમારા શહેરમાં તેના ભાવ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Unjha mandi bhav: ઊંઝા મંડી ભાવ ,જાણો જીરુ,વરિયાળી અને ઈસબગુલ નો આજનો ઊંઝા મંડી ભાવ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts