WhatsApp New Update: વોટ્સએપ લોન્ચ કરવા જઈ રહ્યું છે ઢાંસુ ફીચર્સ,વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
| |

WhatsApp New Update: વોટ્સએપ લોન્ચ કરવા જઈ રહ્યું છે ઢાંસુ ફીચર્સ,વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

WhatsApp New Update: વોટ્સએપ લોન્ચ કરવા જઈ રહ્યું છે ઢાંસુ ફીચર્સ,વધુ માહિતી માટે અહીં ક્લિક કરો : આ અર્તીક્લમાં આપણે WhatsApp New Update: વોટ્સએપ લોન્ચ કરવા જઈ રહ્યું છે ઢાંસુ ફીચર્સ,વધુ માહિતી માટે અહીં ક્લિક કરો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


WhatsApp New Update: વોટ્સએપ એક એવું પ્લેટફોર્મ છે જેના માધ્યમથી તમે જરૂરી દસ્તાવેજ કે પછી અગત્યની વિગતો મોકલી શકો છો આજના સમયમાં વોટ્સએપને લગભગ સંખ્યામાં યુઝર્સ ઉપયોગ કરે છે વોટ્સએપ દ્વારા પણ ઘણીવાર નવા અપડેટ મળતા હોય છે જેના માધ્યમથી યુઝર્સને સરળતાથી અદભુત સુવિધા નો લાભ મળે તેવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે હાલમાં જ વોટ્સએપનું ન્યુ અપડેટ આવ્યું છે જે અપડેટના માધ્યમથી યુઝર્સ ને હવે વધુ સારી એવી ફેસિલિટીઝ અને સુવિધાઓ મળવા જઈ રહી છે આજે અમે તમને આ લેખના માધ્યમથી વોટ્સએપના ન્યુ અપડેટ વિશે જણાવીશું જો લગભગ કદાચ આપ જાણતા હશો 

WhatsApp New Update । વોટ્સએપ ન્યુ અપડેટ 2024

વોટ્સએપનો ઉપયોગ ન માત્ર ભારતમાં જ પરંતુ વિશ્વભરમાં મોટી સંખ્યામાં કરવામાં આવે છે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કરતા વોટ્સએપનો ઉપયોગ વધારે કરવામાં આવે છે વોટ્સએપના માધ્યમથી તમે થોડી સેકલોમાં લોકો સાથે જોડાઈ શકો છો વીડિયો કોલિંગના માધ્યમથી લોકો સાથે કલાકો સુધી વાતચીત કરી શકો છો આ સિવાય વોટ્સએપ સ્ટેટસ પણ રાખી શકો છો અન્ય ઘણા બધા ફીચર્સ તમને વોટ્સએપમાં જોવા મળે છે પરંતુ આજે અમે તમને એક એવા ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હાલમાં જ વોટ્સએપ દ્વારા ન્યુ અપડેટ બાદ લોન્ચ કરવામાં આવ્યું છે આ ફીચર્સ ખૂબ જ ફાયદો આપે છે ચલો તમને આ નવા ફીચર્સ વિશે જણાવીએ 

જાણો શું છે વોટ્સએપનું નવું અપડેટ? 

  • આમ તો વોટ્સએપ સરળતાથી ઉપયોગ કરી શકાય છે તમે પણ વોટ્સએપ નો ઉપયોગ કરતા હશો વોટ્સએપના તમામ ફીચર્સ તમને ખબર હશે 
  • પરંતુ હાલમાં જે નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે તે ફીચર કદાચ તમને ખબર હશે.નવું ફીચર વોટ્સએપ સ્ટેટસ ને લગતું છે 
  • તમને જણાવી દઈએ વોટ્સએપ એક ખાસ વિચારો પર કરે છે જેમનાથી તમે વોટ્સએપ સ્ટેટસ ના માધ્યમથી ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જઈ શકો છો 
  • એટલે કે મીડિયા શેરિંગ ને વધારવા માટે વોટ્સએપ સ્ટેટસ અપડેટ કર્યું છે તમે જે કંઈ વસ્તુ વોટ્સએપ સ્ટેટસમાં મૂકો છો કે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ થશે અને ત્યાં શેર થશે.
  • ઇન્સ્ટાગ્રામ  પર તમારે અલગથી સ્ટોરી મુકવાની જરૂર નથી હવે તમે વોટ્સએપ સ્ટેટસમાં જે પોસ્ટ મૂકશો તે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર થઈ જશે 
  • સરળતાથી તમારે સૌથી પહેલા વોટ્સએપ કનેક્ટ હોવું જોઈએ જો તમે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ એક જ નંબર પર ઉપયોગ કરો છો તો સરળતાથી કનેક્ટ થઈ જશે 

8th Pay Commission: તમામ સરકારી કર્મચારીઓની બલ્લે બલ્લે,પગાર વધારાને લઈને સરકારનો મોટો નિર્ણય

વ્હોટ્સએપના નવા ફીચર્સની અન્ય માહિતી 

વોટ્સએપ અવારનવાર યુઝર્સને બહેતરીન અદભુત ફેસીલીટીસ અને સેવાઓનો આનંદ ઉઠાવવા માટે અપડેટ કરતું રહે છે ત્યારે શેરિંગનું આ નવું ફીચર્સ ખૂબ જ ઉપયોગી છે તમે માત્ર એક ક્લિક પર સીધા ઇન્સ્ટાગ્રામ પર વોટ્સએપ પોસ્ટ દેખાડી શકો છો તમારે અલગથી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાની જરૂર નથી ડાયરેક્ટ વોટ્સએપ પર જે સ્ટેટસ મૂકો છો તે દરેક ઇન્સ્ટાગ્રામ પર શેર થઈ જશે.ઘણા ખરા યુઝર્સને આ નવા ફિચર વિશે જાણતા નહીં હોય તેના માટે હવે આ ખૂબ જ ઉપયોગી ફીચર છે 

જે લોકો સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે ખાસ કરીને whatsapp ઇન્સ્ટાગ્રામ નો તેના માટે આ ફીચર્સ ખૂબ જ ઉપયોગી છે.જો આ નવું ફીચર્સ તમારો વોટ્સએપ પર નથી દેખાતું તો તમારે એકવાર પ્લે સ્ટોરમાં જઈને વોટ્સએપ એપ્લિકેશન ને અપડેટ કરવાનું રહેશે ત્યારબાદ ફરીવાર ચેક કરવાનું રહેશે આ સિવાય જો તમને કોઈ પણ પ્રકારની અસતા મહેસુસ થાય મુશ્કેલી અનુભવાય તો એવા સંજોગોમાં તમારે વોટ્સએપ હેલ્પ નો સંપર્ક કરવો પડશે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને WhatsApp New Update: વોટ્સએપ લોન્ચ કરવા જઈ રહ્યું છે ઢાંસુ ફીચર્સ,વધુ માહિતી માટે અહીં ક્લિક કરો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts