Ambalal Patel Agahi, અંબાલાલ પટેલની આગાહી
| |

Ambalal Patel Agahi : અંબાલાલ પટેલની આગાહી, જુઓ ક્યારે આવશે વરસાદ તારીખ સાથે

google news
4.2/5 - (5 votes)

Ambalal Patel Agahi : અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં ભરશિયાળે આવ્યો વરસાદ, જાણો ત્રણ દિવસ ક્યાં ક્યાં છે આગાહી, પાક બચાવવા ખેડૂતોની મથામણ

વરસાદની અંબાલાલ પટેલની અગાહી (Ambalal Patel Agahi) – IMD હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજે પણ સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. ઉત્તર મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે. સાથે જ અમદાવાદમાં પણ હળવા વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલની આગાહી, Ambalal ni agahi 2024 date, અંબાલાલ પટેલ ની આગાહી લાઈવ, આજની આગાહી 2024, વરસાદની આગાહી લાઈવ, અંબાલાલ પટેલ ની આગાહી વરસાદની, આજની આગાહી, Ambalal Patel, Ambalal Patel Agahi, Ambalal Patel Navi Agahi, ambalal patel ni agahi today, Gujarat Weather, Weather Update, Ambalal Patel July Agahi, Ambalal Patel August Agahi

આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન ગુજરાત Ambalal Patel Agahi વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Ambalal Patel Agahi : અંબાલાલ પટેલની આગાહી, જુઓ ક્યારે આવશે વરસાદ તારીખ સાથે

Ambalal Patel Agahi (અંબાલાલ પટેલની આગાહી)

અંબાલાલ પટેલ: હવામાન વિભાગ ની કમોસમી માવઠાની આગાહી અપાઈ છે. તે મુજબ ગુજરાતભરના ખેડૂતો પોતાનો પાક સાચવવાની મથામણ કરી રહ્યાં છે. ખુલ્લા પાકને ઢાંકવામાં આવી રહ્યો છે. આ માટે ખેડૂતોને પોતાનો પાક બચાવવા તાબડતોડ તાડપત્રી લાવી ઢાકવાની કામગીરી કરવી પડી રહી છે. 

જુઓ Ambalal Patel Agahi : નવેમ્બર મહિનાની આગાહી

Ambalal Patel Prediction : આવતી કાલથી 3 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. માવઠાની આગાહીથી ધરતી પુત્રોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.

APMC માર્કેટોના સંચાલકો સતર્ક થયા છે. તો ગુજરાત ખેડૂતોએ પણ હવે સાવધાન થઈ જવાની જરૂર છે. ગુજરાતમાં 26 થી 28 નવેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતમાં પણ વરસાદની આગાહી છે. તો બીજી તરફ, આગાહીકાર અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનથ અને વેરાવળ, જામનગરમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણના ભાગોમા પણ વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદનું માવઠું ભારેથી અતિભારે પણ વરસી શકે છે. તેમણે કહ્યું કે, શિયાળામાં ચોમાસા જેવો વાતાવરણ છવાઈ જશે.

મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યાતા છે. તેમણે ઉમેર્યું કે, આ માવઠાની અસર 26 અને 27ના દિવસે ભારે રહેશે તેમજ તારીખ 28 નવેમ્બરથી અસર ઓછી થઈ જશે.

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત અંબાલાલ પટેલની આગાહી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts