8th Pay Commission: આ દિવસે લાગૂ થશે 8મું પગાર પંચ, જાણો 8મા પગારના તાજા સમાચાર અહીં
| |

8th Pay Commission: આ દિવસે લાગૂ થશે 8મું પગાર પંચ, જાણો 8મા પગારના તાજા સમાચાર અહીં

માહિતી ગમી હોય તો વોટ કરો post

8th Pay Commission: આ દિવસે લાગૂ થશે 8મું પગાર પંચ, જાણો 8મા પગારના તાજા સમાચાર અહીં : આ અર્તીક્લમાં આપણે 8th Pay Commission: આ દિવસે લાગૂ થશે 8મું પગાર પંચ, જાણો 8મા પગારના તાજા સમાચાર અહીં વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


8th Pay Commission: નમસ્કાર મિત્રો, અત્યારે ભારત દેશના જેટલા પણ કર્મચારી નાગરિકો પગાર મેળવી રહ્યા છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. મિત્રો અત્યાર સુધી તમામ સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ પગાર ધોરણ ચૂકવવામાં આવતું હતું. પરંતુ અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે તેમના પગારમાં હવે વધારો થશે. આજના આ લેખમાં અમે તમને 8મા પગાર પંચ વિશે માહિતી આપીશું. જ્યાં અમે તમને જણાવીશું કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે અને તેમના મોંઘવારી ભથ્થામાં પણ કેટલો વધારો થશે.

8મું પગાર પંચ 2024 | 8th Pay Commission

અત્યારે દેશના 48 લાખ સરકારી કર્મચારીઓને પેન્શન આપવામાં આવે છે. અને આ તમામ સરકારી કર્મચારીઓ ઘણા લાંબા સમયથી સાતમા પગાર પંચ મુજબ પેન્શન મેળવતા હતા. પરંતુ તેમને જણાવી દે કે હવે ટૂંક જ સમયમાં તેમના પેન્શનમાં વધારો થશે. અને તેમને હવે દરેક મહિને આગળના કમિશનના આધારે પેન્શન આપવામાં આવશે.

મિત્રો હવે જણાવી દઈએ કે થોડાક જ સમય પછી સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના 8મુ પગાર પંચ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવશે. આપણે જાણીએ છીએ તેમ 28 ફેબ્રુઆરી 2024 ના દિવસે આજથી 10 વર્ષ પહેલા 7મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી. અને તેના પછી તમામ સરકારી કર્મચારીઓ 8મુ પગાર પંચ ક્યારે લાગુ થશે તેની રાહ જોઈ બેઠા હતા. પરંતુ હવે તેમને રાહ જોવાની જરૂર નથી પંકજ સમયમાં આઠમાં પગાર પંચ ના આધારે તેમને પેન્શન આપવામાં આવશે.

Read More- Gold silver price today: સોનાનો ભાવ તેના ટાઈમ હાઇ પર, જશે 80,000 ને પાર, તમારા શહેરમાં ભાવ જાણો

8મા પગાર પંચ મુજબ કેટલો પગાર ચૂકવવામાં આવશે ? 8th Pay Commission

મિત્રો હવે ટૂંક સમયમાં ભારત સરકાર દ્વારા 8મા પગાર પંચ ની જાહેરાત કરવામાં આવશે. પરંતુ તમામ સરકારી કર્મચારીઓને એવો પ્રશ્ન છે કે આ પગાર હવે કેટલા ઘણો થશે. અને ફિટમેન્ટ ફેક્ટરી ના આધારે તેમને કેટલું પગાર મળશે તેનો તમામ કર્મચારીઓ વિચાર કરી રહ્યા છે. પરંતુ એવા તમામ સરકારી કર્મચારીઓને જણાવીએ કે આઠમા પગાર પંચ લાગુ કર્યા પછી એક ફોર્મ્યુલા ને અપનાવીને તેઓ પોતાનો પગાર કેટલો હશે તેની ગણતરી કરી શકે છે.

કેટલીક માહિતી મુજબ જાણવા મળ્યું છે કે બે પોઇન્ટ 57 ગણું ફીટ મેન્ટલ ફેક્ટર હેઠળ પગાર મેળવતા કર્મચારીઓને 46,260 થી વધારે મળશે. જો તમે તેના વિશેની વધારે માહિતી મેળવવા ઈચ્છો છો તો તમારે ફીટ મેન્ટલ ફેક્ટર વાંચવું જોઈએ. જેની માહિતી તમે સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકો છો.

ક્યારે લાગુ થશે 8મુ પગાર પંચ | 8th Pay Commission

મિત્રો જણાવી દઈએ કે સરકાર દ્વારા કર્મચારીઓને મોંઘવારીમાં વધારો થતા તેમની મુશ્કેલીઓને દૂર કરવા માટે નવા પગાર પંચની જાહેરાત કરવામાં આવે છે અને તેને લાગુ કરવામાં આવે છે. જેના દ્વારા સરકાર માટે કાર્ય કરી રહેલા સરકારી કર્મચારીઓને પેન્શન આયોગ દ્વારા પેન્શન મળે છે. તમામ સરકારી કર્મચારીઓને જણાવી દઈએ કે આઠમો પગાર પંચ હવે ટૂંક જ સમયમાં લાગુ થશે. અને તેના હેઠળ તેમને પેન્શન આપવામાં આવશે. સરકાર દ્વારા હવે નવા પગાર પંચ લાગુ કરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

તમામ સરકારી કર્મચારીઓને જણાવી દઈએ કે અધિકારી વેબસાઈટ પર આઠમું પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યારે જાહેર કરવામાં આવશે. જો તમે તેની સૂચના સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો અને whatsapp ગ્રુપમાં પણ જોડાવો.

Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને 8th Pay Commission: આ દિવસે લાગૂ થશે 8મું પગાર પંચ, જાણો 8મા પગારના તાજા સમાચાર અહીં જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts