SBI FD Best Scheme
| | |

SBI FD Best Scheme : ઘરે બેઠા 1 લાખ ના 2 લાખ થઇ જશે, જોખમ લીધા વિના તમારા પૈસા ડબલ, જાણો આ બેન્ક ની યોજના

google news
3.5/5 - (2 votes)

SBI FD Best Scheme : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા FD સ્કીમ દ્વારા ગ્રાહકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ સમયે રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝિટ વિકલ્પ છે.આમાં તમે કોઈપણ જોખમ લીધા વિના તમારા પૈસા ડબલ કરી શકો છો.જોખમ લીધા વિના ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા માંગો છો, તો આજે અમે તમને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની એક સ્કીમ વિશે જાણી લો 

આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન SBI FD Best Scheme વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

SBI FD Best Scheme

SBI FD Best Scheme

SBI તરફથી ગ્રાહકોને અલગ-અલગ મુદતની ફિક્સ્ડ ડિપોઝિટનો વિકલ્પ મળે છે. બેંક તરફથી ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FDની સુવિધા મળે છે. SBI Scheme: ઘરે બેઠા 1 લાખ ના 2 લાખ થઇ જશે જાણો આ બેન્ક ની યોજના ,જોખમ લીધા વિના તમારા પૈસા ડબલ

SBI FD Scheme : 1 lakh to 2 lakhs after 10 years

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ સમયે રોકાણ માટે ફિક્સ ડિપોઝિટ છે. આમાં તમે કોઈપણ જોખમ લીધા વિના તમારા પૈસા ડબલ કરી શકો છો. 

SBI FD Scheme : કેટલો વ્યાજ મળે 

  • તમને જણાવી દઈએ કે SBI અલગ-અલગ મેચ્યોરિટી પીરિયડ્સ માટે FD સુવિધા આપે છે.
  • બેંક ગ્રાહકોને 3 ટકાથી 6.5 ટકાના દરે વ્યાજ આપી રહી છે. 
  • આ સિવાય સિનિયર સિટિઝન્સ બેંક 3.5 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજનો લાભ આપી રહી છે. 

SBI FD Scheme : 10 વર્ષ પછી 1 લાખના 2 લાખ થશે

ધારો કે જો તમે 10 વર્ષની ફિક્સ ડિપોઝિટમાં SBIમાં એક લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમારા પૈસા બમણા થઈ જશે. SBI FD કેલ્ક્યુલેટર મુજબ, રોકાણકારોને 6.5 ટકાના દરે વ્યાજ તરીકે રૂ. 90,555 લાખ મળશે. રોકાણકારોને 10 વર્ષ પછી ફિક્સ ડિપોઝિટ પર રૂ. 90,555 મળશે. 

SBI FD Scheme : ઘરડા માં-બાપને 2,10,234 રૂપિયા મળશે

વૃદ્ધ નાગરિકોને 7.5 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જો કોઈ વૃદ્ધ હોય 10 વર્ષની મેચ્યોરિટી માટે FD કરે છે, તો તેના પૈસા બમણા થઈ જશે.જો તમે 10 વર્ષની FDમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો,તમને મેચ્યોરિટી પર 2,10,234 રૂ મળશે. આમાં વ્યાજમાંથી 1,10,234 રૂપિયાની નક્કી આવક થશે.

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત SBI FD Best Scheme જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts