ATM Withdrawal Cost: હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે, ચુકવવો પડશે આટલો ચાર્જ
| |

ATM Withdrawal Cost: હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે, ચુકવવો પડશે આટલો ચાર્જ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

ATM Withdrawal Cost: હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે, ચુકવવો પડશે આટલો ચાર્જ : આ અર્તીક્લમાં આપણે ATM Withdrawal Cost: હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે, ચુકવવો પડશે આટલો ચાર્જ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


ATM Withdrawal Cost: આજના ડિજિટલ યુગમાં મિનિટોમાં પૈસા યુપીઆઈના માધ્યમથી અથવા ઓનલાઇન ટ્રાન્જેક્શનના માધ્યમથી મોકલી શકાય છે તમે ગમે ત્યારે ઇમરજન્સી પૈસાની જરૂર હોય અથવા પૈસા મોકલવા હોય ત્યારે તમે મિનિટોમાં ઓનલાઇન ટ્રાન્જેક્શનનો ઉપયોગ કરીને પૈસા મોકલી શકો છો પરંતુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ની સરખામણીએ ઘણા બધા લોકો હજુ પણ એટીએમ માંથી રોકડ રકમ ઉપાડવાનું પસંદ કરતા હોય છે જો તમે વારંવાર એટીએમ પર જઈને પૈસા ઉપાડવા અને એટીએમ માંથી રોકડ રકમ ઉપાડી રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર છે નીચે અમે તમને હવે એટીએમ ચાર્જને લઈને જે બદલાવ થયો છે તે અંગે મહત્વની માહિતી આપવા જઈ રહ્યા છીએ

એટીએમ પર પૈસા ઉપાડવા ભારે પડશે: ATM Withdrawal Cost

મળતી માહિતી અનુસાર આવનારો સમયમાં બેંક હવે ઘણા બધા ફેરફાર કરી શકે છે આગામી દિવસોમાં અન્ય બેન્કો માંથી પૈસા ઉપાડવા તમારા માટે મોંઘા પડી શકે છે દેશના એટીએમ ઓપરેટરો દ્વારા હવે રોકડ રકમ ઉપાડવા પર ચાર્જ વસૂલવામાં આવશે વધુમાં જણાવી દઈએ તો એટીએમ ધારકો કોઈપણ બેંકના એટીએમ માંથી રોકડ ઉપાડી શકે છે

પરંતુ વિવિધ બેંકોએ કોઈ પણ અન્ય બેન્કના એટીએમ માંથી મફત ટ્રાન્જેક્શન મર્યાદા નક્કી કરી લીધી છે એટલે કે જો તમારું બેન્ક ખાતું બેન્ક ઓફ બરોડામાં હોય અને તમે અન્ય બેન્કના એટીએમ પર ઉપરથી રોકડ રકમ ઉપાડો છો તો તમારે ચાર્જ આપવો પડશે તે જ રીતે તમારું જે ખાતું જે બેંકનું છે અને તમે અન્ય બેન્કના એટીએમ ખાતામાંથી પૈસા ઉપાડો છો તો ટ્રાન્જેક્શન મર્યાદા નક્કી કરવામાં આવી છે નીચે અમે તમને ચાર્જ અંગેની પણ વધુ વિગતો આપી છે

આ એટીએમ ઓપરેટરોની ચાર્જ વધારવાની માંગ

કન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી (The Confederation of ATM Industry) રૂ. 17 થી રૂ. 23 વચ્ચે ઇન્ટરચેન્જ ફીની માંગ કરી રહી છે. જેથી હવે અન્ય એટીએમ માંથી પૈસા ઉપાડવા માટે ફી આપવી પડશે આપ સૌને જણાવી દેજો બેંક અને નાણામંત્રાલય પાસે એટીએમ ઉદ્યોગ સંગઠનની આ માંગ છે એટીએમ ઇન્ટરચેન્જ નક્કી કરી છે જે કાર્ડ ઈસુ કરનાર બેંક દ્વારા બેંકને ચૂકવવામાં આવશે જ્યાં કાર્ડનો ઉપયોગ રોકડ ઉપાડ માટે કરવામાં આવશે ત્યાં સામાન્યથી થોડોક પૈસા દેવા પડશે

આમ તો નોર્મલ ચાર્જ હોય છે પરંતુ માહિતી એ પણ મળી રહી છે કે તમે જેટલા પૈસા ઉપાડો છો ઉપાડવામાં આવતી રકમ અનુસંધાને પણ થી લેવામાં આવશે સામાન્ય ફી 10 રૂપિયા હોય છે અથવા 15 રૂપિયા હોય છે અને ઘણીવાર તેથી વધારે પણ હોય છે પરંતુ હવે આગામી ફેરફારમાં કેટલો ચાર્જ આપવો પડશે તે આવનારા સમયમાં ખબર પડશે

વર્ષ 2021માં ફી 15 રૂપિયાથી વધારીને 21 રૂપિયા કરવામાં આવી હતી—ATM Withdrawal Cost

વધુમાં મળતી વિગતો અનુસાર મેટ્રો શહેરમાં ત્રણ નોનસ્ટોપ બેન્ક એટીએમ માંથી પૈસા ઉપાડવા પણ અને નોન મેટ્રો શહેરમાં પાંચ નોન બેંક એટીએમ પરથી પૈસા ઉપાડવામાં આવી રહ્યા છે પરંતુ જ્યારે વર્ષ 2021ની વાત કરીએ તો આવર્ત દરમિયાન ચાર્જ પંદર રૂપિયાથી લઈને વધારીને 21 રૂપિયા કરવામાં આવ્યો હતો જો ઓપરેટ હા માંગણી સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં પણ આ સિવાયનો ચાર્જ પણ વધુ ઉમેરવામાં આવશે અને અન્ય બેંકના એટીએમ પરથી પૈસા ઉપાડવા પડે ચાર્જ ચૂકવવો પડશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ATM Withdrawal Cost: હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડશે, ચુકવવો પડશે આટલો ચાર્જ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts