CCE મોકૂફ થયેલ પરીક્ષા તારીખની નવી તારીખ આવી ગઈ આ તારીખે હશે પરીક્ષા જાણો 
| |

CCE મોકૂફ થયેલ પરીક્ષા તારીખની નવી તારીખ આવી ગઈ આ તારીખે હશે પરીક્ષા જાણો 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

CCE મોકૂફ થયેલ પરીક્ષા તારીખની નવી તારીખ આવી ગઈ આ તારીખે હશે પરીક્ષા જાણો  : આ અર્તીક્લમાં આપણે CCE મોકૂફ થયેલ પરીક્ષા તારીખની નવી તારીખ આવી ગઈ આ તારીખે હશે પરીક્ષા જાણો  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


cce exam date 2024 in gujarat:CCE મોકૂફ થયેલ પરીક્ષા તારીખ આવી ગઈ આ તારીખે હશે પરીક્ષા જાણો ગુજરાત ગૌણ સેવા દ્વારા સીસીઈ પરીક્ષા ની તારીખ રાખવામાં આવી હતી તેની નવી તારીખ જાહેર થઈ ગઈ છે તો તમામ વિદ્યાર્થી મિત્રો જાણી લો કે તમારી ક્યારે હશે એક્ઝામ તારીખ જાણવી એ ખૂબ જ ઉપયોગી છે

સીસીસી એક્ઝામ માટે જુનિયર ક્લાર્ક સહિત કેટલીક પરીક્ષાઓ માટે મહત્વના સમાચાર છે કે લોકસભાની ચૂંટણી જેટલી કેટલીક પરીક્ષા તારીખ રદ કરવામાં આવી હતી જે ગણશો પસંદગી મંડળ દ્વારા આપવામાં આવી હતી 21 તારીખ 20 તારીખ 27 તારીખ અને 28 એપ્રિલ , ચારથી પાંચ મીના રોજનારી પરીક્ષાઓ રાખવામાં આવી હતી તો હવે નવી તારીખ ડિકલેર કરવામાં આવી છે

નવી તારીખ આવી ગઈ 

ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 ની મુલતવી રહેલી પરીક્ષા તારીખ 11 અથવા 13મી મે થી લઈને 20મી મેસુધીમાં પૂરી કરવાનું થઈ રહ્યું છે આયોજન. અત્યાર સુધી 2,88,000 ઉમેદવારોએ આપી પરીક્ષા. તારીખ 8 અને 9 વધુ 60000 ઉમેદવારો આપશે પરીક્ષા.કુલ 5,19,000 માં બાકી રહેલા ઉમેદવારો 20 મી એપ્રિલ સુધીમાં આપી શકશે પરીક્ષા. આવતા સપ્તાહમાં નવી તારીખોનું થશે એલાન

GSEB ધોરણ 10મા અને 12માનું પરિણામ ચેક કરો WhatsApp દ્વારા આ રીતે 

પરીક્ષા તારીખોમાં ફેરફાર:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3 સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Group A & B) માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મુલતવી રાખવામાં આવેલી પરીક્ષા હવે 20 મે, 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમ 2024:

પહેલાથી પરીક્ષા આપી ઉમેદવારો: 2,88,000 ઉમેદવારોએ પહેલાથી જ પરીક્ષા આપી દીધી છે અને તેમના પર આ ફેરફારોની કોઈ અસર થશે નહીં.
8 અને 9 મેના રોજ પરીક્ષા આપનારા ઉમેદવારો: 8 અને 9 મેના રોજ યોજાનારી પરીક્ષાઓ યથાવત રહેશે અને 60,000 ઉમેદવારો આ પરીક્ષાઓ આપશે.
બાકીના ઉમેદવારો: 20 મી એપ્રિલ સુધીમાં બાકી રહેલા 5,19,000 ઉમેદવારોએ પરીક્ષા આપવાની રહેશે.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને CCE મોકૂફ થયેલ પરીક્ષા તારીખની નવી તારીખ આવી ગઈ આ તારીખે હશે પરીક્ષા જાણો  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts