BECIL Peon Recruitment: ધોરણ 8 પાસ પટાવાળા ભરતીની જાહેરાત, પગાર ધોરણ 44,000
| |

BECIL Peon Recruitment: ધોરણ 8 પાસ પટાવાળા ભરતીની જાહેરાત, પગાર ધોરણ 44,000

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

BECIL Peon Recruitment: ધોરણ 8 પાસ પટાવાળા ભરતીની જાહેરાત, પગાર ધોરણ 44,000 : આ અર્તીક્લમાં આપણે BECIL Peon Recruitment: ધોરણ 8 પાસ પટાવાળા ભરતીની જાહેરાત, પગાર ધોરણ 44,000 વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


BECIL Peon Recruitment: નમસ્કાર મિત્રો, કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલય કંપની બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કઈસીસ્ટન્ટ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતના જણાવ્યા મુજબ કોઈ 231 ખાલી પદો માટે ભરતી નું આયોજન કરેલું છે તેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં મંગાવવામાં આવી રહ્યા છે.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેરવાની વય મર્યાદા પદ મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે. અરજી કરવા ઉમેદવારની ન્યુનતમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા પદ મુજબ અલગ અલગ છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેરવાની શૈક્ષણિક લાયકાત પદ મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે. ન્યુનતમ શૈક્ષણિક લાયકાત 8મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માથી મેળવી શકો છો.

અરજી ફી

ઉમેદવારોને અરજી કરવા માટે ઉમેદવારની અરજી ફી પદ માટે અલગ અલગ રાખવામાં આવેલી છે.

  • અરજી ફી 850 રૂપીયા રાખવામા આવેલ છે.
  • એક થી વધારે પદો માટે અરજી ફી 590 રાખવામા આવેલ છે.
  • SC/ST/PWD અને EWS વર્ગના ઉમેદવારો માટે અરજી ફી 531 રાખવામા આવેલ છે.
  • અને વધારે પદો પર અરજી કરવા 354 રાખવામા આવેલ છે.
  • અરજી ફી ની ચૂકવણી ઑનલાઇન કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઇ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ સ્કીલ ટેસ્ટ કરવામાં આવશે અને છેલ્લે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

જે કોઇ ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તેમને માસિક રૂપિયા 21215 થી લઈને રૂપિયા 44,820 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીમાં અરજી કરવાની શરુઆત 13 જુન 2024 થી થાય છે અને તેની છેલ્લી તારીખ 24 જુન 2024 છે.

ભરતીમાં ઑનલાઇન અરજી કરવાની પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ www.becil.com પર જવાનુ રહેશે.
  • અહિ તમને કરિયરનો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • તેના પછી રજી્ટ્રેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલા તમામ આવશ્યક માહિતી ભરો.
  • જરૂરી દસ્તઅવેજ અપલોડ કરો.
  • છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી લો.

BECIL Peon Recruitment – Apply Now

Notification- click Here

Read More- HPCL Recruitment 2024: એચપીસીએલ દ્વારા ભરતી ની જાહેરાત, ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને BECIL Peon Recruitment: ધોરણ 8 પાસ પટાવાળા ભરતીની જાહેરાત, પગાર ધોરણ 44,000 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts