ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ દેખો અહીં થી ડાયરેક્ટ તમારા ફોન માં એક જાટકે
| |

ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ દેખો અહીં થી ડાયરેક્ટ તમારા ફોન માં એક જાટકે

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ દેખો અહીં થી ડાયરેક્ટ તમારા ફોન માં એક જાટકે : આ અર્તીક્લમાં આપણે ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ દેખો અહીં થી ડાયરેક્ટ તમારા ફોન માં એક જાટકે વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB HSC Commerce Result 2024:ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ દેખો અહીં થી ડાયરેક્ટ તમારા ફોન માં એક જાટકે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 કોમર્સ ની પરીક્ષા નું રિઝલ્ટ ક્યારે આવશે એ વિદ્યાર્થીને મોટું પ્રશ્ન છે,

તો આ તારીખથી ધોરણ 12 પરીક્ષાનું રિઝલ્ટ તમારા મોબાઇલમાં તમે દેખી શકશો તો જાણી લો 12 કોમર્સ નું પરિણામ કેવી રીતે દેખવું Gseb hsc commerce result 2024 gujarat board

Gseb hsc commerce result 2024 link , Gseb hsc commerce result 2024 pdf download, Gseb hsc commerce result 2024 date, ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ 2024  ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ દેખવા માટે વિદ્યાર્થીને નહીં પડે તકલીફ એક ક્લિકમાં નીચે આપેલ માહિતી પ્રમાણે તમે તમારા સીટ નંબર દાખલ કરી અને ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ દેખી શકો છો મેસેજ ધોરણ 12 નું રિઝલ્ટ દેખી શકો છો whatsapp દ્વારા પણ તમે ધોરણ 12 નું રિઝલ્ટ જોઈ શકો છો જે નીચે આપેલ છે

GSEB ધોરણ12 કોમર્સ પરિણામ 2024 ઓનલાઈન કેવી રીતે દેખાવું ?

2024 ધોરણ 12 નું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકાય? ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ 2024 તારીખ

 • પગલું 1: ધોરણ 12 નું રિઝલ્ટ જોવાની વેબસાઈટ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ ખોલો – www gseb.org HSC પરિણામ 2024
 • પગલું 2: હોમપેજ પર, ‘HSC પરીક્ષા પરિણામો 2024’ લિંક માટે જુઓ અને તેના પર ક્લિક કરો.
 • પગલું 3: આપેલ બોક્સમાં તમારો છ-અંકનો સીટ નંબર દાખલ કરો.
 • પગલું 4: પછી વિગતો સબમિટ કરવા માટે ‘ગો’ બટન પર ક્લિક કરો.
 • પગલું 5: GSEB HSC કોમર્સ પરિણામ 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
 • પગલું 6: ગુજરાત બોર્ડ 12મું પરિણામ 2024 ડાઉનલોડ કરો.
 • પગલું 7: ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.
ઓફિસ આસિસ્ટન્ટના પદ પર નૌકરીની ઉત્તમ તક, પગાર ધોરણ 15,000થી વધુ, આ રીતે કરો અરજી

SMS દ્વારા ધોરણ12 કોમર્સ પરિણામ દેખો અહીં થી 

 • તમારા ફોન પર SMS એપ્લિકેશન ખોલો.
 • આપેલ ફોર્મેટમાં SMS લખો: GJ12S<space>Seat_Number
 • પછી આ ટેક્સ્ટ મેસેજ આપેલ નંબર – 58888111 પર મોકલો.
 • GSEB 12મું વાણિજ્ય પરિણામ 2024 એ જ રજિસ્ટર્ડ નંબર પર SMS સ્વરૂપે મોકલવામાં આવશે.

Whatsapp દ્વારા GSEB વર્ગ 12 કોમર્સ  પરિણામ 2024

GSEB HSC Commerce Result:તમે હવે ધોરણ 12 કોમર્સ નો રીઝલ્ટ તમારા whatsapp પર પણ જોઈ શકો છો ઘરે બેઠા તો 12 કોમર્સ નું રીઝલ્ટ જોવા માટે શું કરવું સૌપ્રથમ તમારા મોબાઇલમાં whatsapp ખોલી અને તમારે આ whatsapp નંબર પર તમારો સીટ નંબર મોકલવાનો રહેશે પછી તમારા વિશે પ્રમાણે સંપૂર્ણ માર્કસ અહીં મોકલવામાં આવશે તે રીતે તમે whatsapp પર દેખી શકો છો 12 કોમર્સ નું રીઝલ્ટ GSEB ધોરણ 12 કોમર્સનું પરિણામ પણ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ તેમનો છ અંકનો સીટ નંબર વોટ્સએપ નંબર 6357300971 પર મોકલવાનો રહેશે.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ દેખો અહીં થી ડાયરેક્ટ તમારા ફોન માં એક જાટકે જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts