CSMCRI Gujarat Recruitment 2024: ગુજરાતમાં કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા દ્વારા પરીક્ષા વગર ભરતી ની જાહેરાત
| |

CSMCRI Gujarat Recruitment 2024: ગુજરાતમાં કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા દ્વારા પરીક્ષા વગર ભરતી ની જાહેરાત

માહિતી ગમી હોય તો વોટ કરો post

CSMCRI Gujarat Recruitment 2024: ગુજરાતમાં કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા દ્વારા પરીક્ષા વગર ભરતી ની જાહેરાત : આ અર્તીક્લમાં આપણે CSMCRI Gujarat Recruitment 2024: ગુજરાતમાં કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા દ્વારા પરીક્ષા વગર ભરતી ની જાહેરાત વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


CSMCRI Gujarat Recruitment 2024: નમસ્કાર મિત્રો, કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા દ્વારા ગુજરાતમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીમાં પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 23 એપ્રિલ 2024 છે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

સંસ્થા નું નામકેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા
પોસ્ટવિવિધ
પગાર ધોરણ31,000
અરજી ફી નિ શુલ્ક 
અરજી પ્રક્રિયાઓનલાઇન
છેલ્લી તારીખ23 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.csmcri.res.in/ 

Read More- GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી ની જાહેરાત, માસિક પગારધોરણ ₹26,000

પોસ્ટનું નામ 

કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ પ્રોજેક્ટ એસોસીએટ ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

શૈક્ષણિક લાયકાત | education qualification

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક આકાર પદ મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે. જે ઉમેદવાર આ શૈક્ષણિક લાયકાત ધરાવતો હશે તે ભરતીમા અરજી કરી શકે છે. શૈક્ષણિક લાકત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ 

12 એપ્રિલ 2024 ના રોજ કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જેમાં અરજી કરવાની શરૂઆત 12 એપિસોડ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 23 એપ્રિલ 2024 છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને અરજી કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

જે કોઈ ઉમેદવાર આ ભરતી માં અરજી કરે છે તો તેમની પસંદગી માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. આ ઇન્ટરવ્યૂ ના આધારે જે તે ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.

જે કોઈ ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તેમને સંસ્થા દ્વારા માસિક રૂપિયા 25,000 થી 31,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે.

અરજી કરવા જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • રિઝ્યુમ અથવા સીવી
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા ભરતી અરજી પ્રક્રિયા | CSMCRI Gujarat Recruitment 2024

  • આ ભરતીના ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • પછી નું એપ્લિકેશન ફોર્મ તમે તેમની ઓફિસિયલ વેબસાઈટ પર મળી રહેશે.
  • તમારે આ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને તેમાં માંગવામાં આવેલી માહિતી ભરવાની રહેશે.
  • હવે આ એપ્લિકેશન ફોનને તમારે આપેલ ઇમેલ આઇડી પર મોકલવાનું રહેશે.
  • ઇમેઇલ આઈડી – [email protected] 

CSMCRI Gujarat Recruitment 2024 – Apply Now 

Read More- Railway RPF Recruitment 2024: રેલ્વે આરપીએફ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરના 4208, પદો પર ભરતીની જાહેરાત



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને CSMCRI Gujarat Recruitment 2024: ગુજરાતમાં કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા દ્વારા પરીક્ષા વગર ભરતી ની જાહેરાત જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts