DA Latest News: મોંઘવારી ભથ્થા અંગે નિરાશાજનક સમાચાર, કર્મચારીઓને લાખોનું આર્થિક નુકસાન
| |

DA Latest News: મોંઘવારી ભથ્થા અંગે નિરાશાજનક સમાચાર, કર્મચારીઓને લાખોનું આર્થિક નુકસાન

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

DA Latest News: મોંઘવારી ભથ્થા અંગે નિરાશાજનક સમાચાર, કર્મચારીઓને લાખોનું આર્થિક નુકસાન : આ અર્તીક્લમાં આપણે DA Latest News: મોંઘવારી ભથ્થા અંગે નિરાશાજનક સમાચાર, કર્મચારીઓને લાખોનું આર્થિક નુકસાન વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


DA Latest News: નમસ્કાર મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો રાહ જોઈ રહ્યા કે તેમના મોંઘવારી ભથ્થામાં ક્યારે વધારો થશે અને તે ક્યારેય 50% થશે. એવા માં તેમને જણાવી દઈએ કે સરકાર દ્વારા એક જાન્યુઆરી 2024 થી મોંઘવારી ભથ્થું 50% કરી દેવામાં આવ્યું છે. પરંતુ કેન્દ્રીય કર્મચારીઓને જણાવી દઈએ કે તેમના ભથ્થામાં કોઈ વધારો થયો નથી.  DA 50% કરવામાં આવ્યું પણ કેટલા વિભાગમાં વધારો થયો નથી અને સરકાર દ્વારા આ પ્રક્રિયા કેમ કરવામાં આવી આજના આ લેખમાં જણાવીશું.

શું છે તેનું કારણ ? 

એક જાન્યુઆરી 2024 ના રોજ મોંઘવારી ભથ્થામાં 50% વધારો કરવામાં આવે છે પરંતુ કેટલાક વિભાગો છે ક્યાં આ વધારો થયો નથી. જેમાં કેટલાક વિભાગોના કહેવા મુજબ અત્યાર સુધી મોંઘવારી ભથ્થામાં 50% થી વધારે વધારો કરવામાં આવ્યો નથી. જેના કારણે અમે અત્યારે મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકતા નથી. સાતમા પગાર પંચ ના ગઠન મુજબ જ્યારે મોંઘવારી પથ્થર 50% ઉપર જશે ત્યારે તેમના દરેક ભથ્થામાં 25% વધારો થશે. 

  • કર્મચારીઓના આ ભથ્થામાં થતો હતો વધારો 

જ્યારે મોંઘવારી ભથ્થામાં 50% વધારો થશે તો તેની સાથે સાથે 48 જેટલા બધામાં પણ વધારો થશે. જેમાં મુખ્યત્વે HRA, હોસ્ટેલ સબસિડી ટફ લોકેશન ગ્રેજ્યુટી શિક્ષા ભથ્થા વગેરે 

Read More- 8th Pay Commission: 8મા પગાર પંચ વિશે સરકાર લઇ શકે છે આ નિર્ણય, લાગુ કરી શકે છે આ બે ફોર્મુલા

શું છે મોંઘવારી ભથ્થામાં 50% ઉપરની વાત 

સાતમા પગાર પંચ મુજબ સરકારી કર્મચારીઓના બધામાં વધારો ત્યારે થશે જ્યારે મોંઘવારી ભથ્થું 50% ઉપર જશે. અત્યારે મોંઘવારી ભથ્થું ૫૦ ટકા સુધી પહોંચ્યું છે પરંતુ તેના ઉપર ગયું નથી જેના કારણે અન્ય કોઈપણ ભથ્થામા વધારો થઈ શક્યું નથી. અને જુલાઈ મહિનામાં DA Merger થવાથી મોંઘવારી ભથ્થુ ઝીરો ટકા થઈ જશે.

જેના કારણે હવે તેમાં 50% થી ઉપર જે જવાની વાત પૂરી થાય છે. અને સરકાર હવે અન્ય બીજા ભથ્થા આપી શકશે નહી. એની સાથે હવે સરકાર મોંઘવારી ભથ્થામાં મર્જ કરવાથી વાહ વાહ પણ મેળવશે અને પૈસા પણ આપશે નહીં તેનાથી ચટકારો મેળવશે. 

સરકાર શા માટે મોંઘવારી ભથ્થુ merger કરી રહી છે ? 

શા માટે સરકાર આ પગલું ભરી રહી છે તેના વિશે જણાવીએ કે અત્યારે મોંઘવારી ભથ્થું તમારા AICPI ના આંકડા મુજબ વધારો થાય છે પરંતુ બે મહિનાથી AICPI ના આંકડા બહાર પાડવામાં આવ્યા નથી જેની અત્યારે સંભાવના થઇ રહી છે કે મોંઘવારી ભથ્થું જુલાઈ મહિનાથી બેસિક મા merger થઈ જશે. તેના પછી તમામ પ્રક્રિયા અને ખેલ શરૂ થશે. સરકારી કર્મચારીઓના બેસિકમાં વધારો થશે પરંતુ તેમના ભથ્થામાં કોઈપણ પ્રકાર નો વધારો થશે નહીં તેમને નુકસાન થશે. અને અત્યારે એ પણ જાણવા મળી રહ્યું છે કે તમામ સરકારી કર્મચારીઓ ચૂંટણીની ડ્યુટીમાં લાગેલા હતા જેના કારણે બે મહિનાથી AICPI ના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

Read More- EPS 95 Pension Update:  હાયર પેન્શન માટે કર્યો વિરોધ, સુપ્રીમ કોર્ટે લીધો નવો નિર્ણ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને DA Latest News: મોંઘવારી ભથ્થા અંગે નિરાશાજનક સમાચાર, કર્મચારીઓને લાખોનું આર્થિક નુકસાન જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts