ગુજરાત બોર્ડ ધોરણ 12નું રીજલ્ટ આવતીકાલે જાહેર થશે, જાણો કઇ રીતે રિજલ્ટ ચેક કરશો » Digital Gujarat
| |

ગુજરાત બોર્ડ ધોરણ 12નું રીજલ્ટ આવતીકાલે જાહેર થશે, જાણો કઇ રીતે રિજલ્ટ ચેક કરશો » Digital Gujarat

માહિતી ગમી હોય તો વોટ કરો post

ગુજરાત બોર્ડ ધોરણ 12નું રીજલ્ટ આવતીકાલે જાહેર થશે, જાણો કઇ રીતે રિજલ્ટ ચેક કરશો » Digital Gujarat : આ અર્તીક્લમાં આપણે ગુજરાત બોર્ડ ધોરણ 12નું રીજલ્ટ આવતીકાલે જાહેર થશે, જાણો કઇ રીતે રિજલ્ટ ચેક કરશો » Digital Gujarat વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB HSC Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, માર્ચ 2024માં લેવામાં આવેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ધોરણ 12 , વિજ્ઞાન પ્રવાહ (GSEB HSC 12th Science), સામાન્ય પ્રવાહ અને કોમર્સનું પરિણામ આવતી કાલે એટલે કે તારીખ 9/05/2024ના રોજ સવારના 9.00 કલાકે જાહેર કરવામાં આવશે.

ગુજરાત બોર્ડ ધોરણ 12નું રીજલ્ટ આવતીકાલે જાહેર થશે – GSEB HSC Result 2024

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે. વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર સવારે 9 કલાકે પરિણામ જોઈ સકશે. આ સિવાય વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પરિણામ મેળવી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ જાહેર કરી શકશે.

આ પણ વાચો: ધોરણ 10 અને 12 પાસ કર્યા પછી શુ કરવુ જોઇએ? અહી જાણો સંપુર્ણ માહિતી

જાણો કઇ રીતે રિજલ્ટ ચેક કરશો?

  • સૌપ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ (gseb.org) ઓપન કરો
  • અહીં તેના હોમ પેજ પર તમને પરિણામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
  • હવે અહીં સીટ નંબર અને અન્ય જરૂરી વિગત ભરો
  • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો
  • આટલું કર્યા બાદ જ તમને તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળી શકે છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત બોર્ડ ધોરણ 12નું રીજલ્ટ આવતીકાલે જાહેર થશે, જાણો કઇ રીતે રિજલ્ટ ચેક કરશો » Digital Gujarat જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts