Driving Licence New Rules 2024: હવે લાઇસન્સ કાઢું બન્યું સરળ ડ્રાઇવિંગ ટેસ્ટ વગર કાંટો લાઇસન્સ, જાણો નવા નિયમો
| |

Driving Licence New Rules 2024: હવે લાઇસન્સ કાઢું બન્યું સરળ ડ્રાઇવિંગ ટેસ્ટ વગર કાંટો લાઇસન્સ, જાણો નવા નિયમો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Driving Licence New Rules 2024: હવે લાઇસન્સ કાઢું બન્યું સરળ ડ્રાઇવિંગ ટેસ્ટ વગર કાંટો લાઇસન્સ, જાણો નવા નિયમો : આ અર્તીક્લમાં આપણે Driving Licence New Rules 2024: હવે લાઇસન્સ કાઢું બન્યું સરળ ડ્રાઇવિંગ ટેસ્ટ વગર કાંટો લાઇસન્સ, જાણો નવા નિયમો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Driving Licence New Rules 2024: દેશમાં દિવસેને દિવસે ઘણી બધી ચીજોને લઈને ફેરફાર જોવા મળતો હોય છે ત્યારે હાલમાં જ ડ્રાઇવિંગ લાઇસન્સ ને લઈને નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે આ નવા નિયમોથી લોકોને ખૂબ જ મોટો ફાયદો થશે સૌને જણાવી દઈએ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે હવે નવા નિયમો લાગુ કરવામાં આવશે પહેલી જૂનથી સમગ્ર ભારતમાં નવા નિયમો લાગુ કરી દેવામાં આવશે જો તમે નવું લાયસન્સ કઢાવવા માંગતા હોય તો તમારા માટે આ નવા નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે નીચે મેં તમને નિયમો અંગેની તમામ વિગતો અને માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચજો

ડ્રાઇવિંગ લાઇસન્સ અંગે ટેસ્ટના નવા નિયમોની માહિતી : Driving Licence New Rules 2024

પેલી જૂનથી સરકારી આરટીઓ દ્વારા પ્રાઇવેટ ડ્રાઇવિંગ ટેસ્ટિંગ સેન્ટર પર ટાઇમ ટેસ્ટ આપી શકાશે જેમના માટે નવા નિયમો પહેલી જૂનથી લાગુ કરી દેવામાં આવશે જે પણ લોકો નવું લાયસન્સ કાઢવા રસ ધરાવે છે તેમણે નવા નિયમોનું પાલન કરવું પડશે હાલમાં ડ્રાઇવિંગ તેમજ લાઇસન્સને લઈને નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે

Canara Bank Personal Loan: કેનેરા બેન્ક આપે છે ₹25,000 થી ₹10 લાખ રૂપિયા સુધીની લોન

  • નવા નિયમો અનુસાર સ્પીડ માટે 1000 થી લઈને 2000 સુધીનો દંડ વસૂલવામાં આવશે સગીર ડ્રાઇવિંગ કરતા જો પકડાશે તો તેમને 25000 કરતાં પણ વધુનો દંડ કરવામાં આવશે 
  • આ સિવાય વાહન માલિકનું રજીસ્ટ્રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે વધુમાં જણાવી દઈએ તો આ સાથે જ સગીર 25 વર્ષથી ઉંમર સુધી લાઇસન્સ મેળવવા માટે આ યોગ્ય રહેશે 
  • મંત્રાલય દ્વારા નવા લાયસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ ખૂબ જ જરૂરી છે વાહનોના પ્રકાર ટુ-વ્હીલર અથવા ફોર-વ્હીલર જરૂરી ડોક્યુમેન્ટ નક્કી કરે છે આ સિવાય અન્ય શારીરિક તપાસની પણ જરૂરિયાત ઓછી થઈ જશે

લાઇસન સંબંધિત ફીની માહિતી : Driving Licence New Rules 2024

આપ સૌને જણાવી દે લાયસન્સ સંબંધિત નથી કરવામાં આવશે 150 રૂપિયા લર્નર લાઇસન્સ ટેસ્ટી માટે ₹50 તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટ ની વાત કરીએ તો ₹300 ડ્રાઇવિંગ લાઇસન્સ ઈસુ માટે ₹200 નક્કી કરવામાં આવ્યા છે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરની ટીસુ માટે ₹1,000 અને લાઇસન્સ માટે અન્ય વાહન વર્ગો નો ઉમેરો કરવા માટે ટોટલ ₹500 નક્કી કરવામાં આવ્યા છે નીચે અરજી પ્રક્રિયાનું વિગતો આપીશું જેને ધ્યાનથી જરૂર વાંચો

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવાની પ્રક્રિયા : Driving Licence New Rules 2024

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી ઓનલાઇન કરી શકો છો ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટના https://parivahan.gov.in/ માધ્યમથી તમે અરજી કરી શકો છો અરજી ફી લાઇસન્સ પ્રકાર પર આધાર રાખે છે અલગ અલગ લાયસન્સ પ્રમાણે બી નક્કી કરવામાં આવી છે લાયસન્સ મંજૂરી માટે ડોક્યુમેન્ટ કરવાના હોય છે ડ્રાઇવિંગ સ્કેલ દર્શાવતા તમામ આરટીઓની મુલાકાત લેવી ખૂબ જ જરૂરી છે આ સિવાય ઓનલાઇન તમે અરજી કરી શકો છો ડ્રાઇવિંગ સ્કૂલ સંસ્થા તેમજ ટ્રેનિંગ સંસ્થાના માધ્યમથી પણ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢી શકાશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Driving Licence New Rules 2024: હવે લાઇસન્સ કાઢું બન્યું સરળ ડ્રાઇવિંગ ટેસ્ટ વગર કાંટો લાઇસન્સ, જાણો નવા નિયમો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts