કોઈની પાસેથી ના લો વ્યાજે પૈસા, ફોન પર આપી રહ્યા છે 10000 રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની લોન, આ રીતે કરો અરજી
| |

કોઈની પાસેથી ના લો વ્યાજે પૈસા, ફોન પર આપી રહ્યા છે 10000 રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની લોન, આ રીતે કરો અરજી

માહિતી ગમી હોય તો વોટ કરો post

કોઈની પાસેથી ના લો વ્યાજે પૈસા, ફોન પર આપી રહ્યા છે 10000 રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની લોન, આ રીતે કરો અરજી : આ અર્તીક્લમાં આપણે કોઈની પાસેથી ના લો વ્યાજે પૈસા, ફોન પર આપી રહ્યા છે 10000 રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની લોન, આ રીતે કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


PhonePe Loan Apply 2024:કોઈની પાસેથી ના લો વ્યાજે પૈસા, ફોન પર આપી રહ્યા છે 10000 રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની લોન, આ રીતે કરો અરજી તમારે પણ ઘરે પૈસાની ખૂબ જ જરૂર હશે અને હાલમાં કોઈ પાસેથી પૈસા ઉછીના લાઈએ તો તે બેઠી ત્રણ ટકા વ્યાજે આપે છે તો આજે અમે તમને જણાવીશું કે ફોન પે thi લોન કેવી રીતે લેવી જાનુ સંપૂર્ણ માહિતી

આધાર કાર્ડ થી પર્સનલ લોન કેવી રીતે લેવી 50,000 થી વધારે લોનની આખી માહિતી

ફોન પે લોન પર કેટલા ટકા વ્યાજ હોય PhonePe Loan Apply 2024

ફોન પે લોન પર કેટલા ટકા વ્યાજ હોય છે જાણો ફોન કે દ્વારા તમને લોન આપવામાં આવે છે તેના પર સૌથી ઓછું વ્યાજ ગણવામાં આવે છે જેમાં તમને અલગ અલગ શરત મુજબ લોન આપવામાં આવે છે 16 થી 29% સુધી વ્યાજ આપવું પડે છે જેમાં પાંચ મહિનાથી તમને પાંચ વર્ષ સુધીની લિમિટ આપવામાં આવે છે

ફોન પે લોન 2024 લેવા માટે પાત્રતા શું હોય PhonePe Loan Apply 2024

જો તમે પણ ફોન દ્વારા લોન લેવા માંગો છો તો તમારી ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ તમારા બધા ડોક્યુમેન્ટ કેવાયસી કરેલ હોવા જોઈએ તમારો આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર સાથે લીંક કરેલ હોવો જોઈએ તમને ફોન કે દ્વારા ઓછામાં ઓછી 25 હજાર રૂપિયા ની લોન મેળવી શકે છે અને તમારો સિવિલ સ્કોર 650 થી વધુ હોવો જોઈએ

PhonePe લોન માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પેન કાર્ડ
  • સેલરી સ્લિપ
  • બેંક સ્ટેટમેન્ટ
  • આધાર નંબર થી લિંક મોબાઇલ નંબર

ફોન પે દ્વારા પર્સનલ લોન કેવી રીતે મેળવવી

ફોનપે બિઝનેસ એપ ડાઉનલોડ કરો:

ગૂગલ પ્લે સ્ટોર પરથી ફોનપે બિઝનેસ એપ ડાઉનલોડ કરો.
એપ ખોલો અને તમારા મોબાઈલ નંબર સાથે સાઇન ઇન કરો.
તમારા બેંક એકાઉન્ટને UPI ID સાથે લિંક કરો.
લોન રિપેમેન્ટ વિકલ્પ શોધો:

ડેશબોર્ડમાં, “રિચાર્જ અને બિલ્સ” પર ક્લિક કરો અને “બધા જુઓ” પસંદ કરો.
“નાણાકીય સેવાઓ અને કર” પસંદ કરો અને પછી “લોન રિપેમેન્ટ” પસંદ કરો.
તમારી તૃતીય-પક્ષ કંપનીઓની સૂચિમાંથી “PhonePe Personal Loan” પસંદ કરો.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.સમાપન


આ લેખ દ્વારા, અમે તમને કોઈની પાસેથી ના લો વ્યાજે પૈસા, ફોન પર આપી રહ્યા છે 10000 રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની લોન, આ રીતે કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts