Gujarat forest result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પરિણામ જાહેર, આ રીતે ચેક કરો મેરીટ લીસ્ટમાં પોતાનું નામ
| |

Gujarat forest result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પરિણામ જાહેર, આ રીતે ચેક કરો મેરીટ લીસ્ટમાં પોતાનું નામ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat forest result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પરિણામ જાહેર, આ રીતે ચેક કરો મેરીટ લીસ્ટમાં પોતાનું નામ : આ અર્તીક્લમાં આપણે Gujarat forest result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પરિણામ જાહેર, આ રીતે ચેક કરો મેરીટ લીસ્ટમાં પોતાનું નામ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat forest result 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત ફોરેસ્ટ કાર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. તેનું પરિણામ જાહેર કરવામાં આવેલું છે. ગુજરાત રાજ્ય ગૌસેવા પસંદગી મંડળ દ્વારા વન વિભાગની ભરતી એટલે કે ફોરેસ્ટ ની પરીક્ષા લેવામાં આવી હતી અને તે આઠ ફેબ્રુઆરી 2024 ના દિવસે આ ભરતી નું આયોજન કરેલું હતું. આજના આ લેખમાં અમે તમને કટ ઓફ માર્કસ અને મેરીટ લીસ્ટ કેવી રીતે ચેક કરવું તેના વિશે જણાવીશું.જે ઉમેદવારો એ ફોરેસ્ટ કાર્ડની પરીક્ષા આપેલી છે તેઓ અત્યારે તેનું રિઝલ્ટ ક્યારે આવશે તેની રાહ જોઈ બેઠેલા છે.

ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા પરિણામ 2024

ભરતીનું નામગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2024
રાજ્યનું નામગુજરાત રાજ્ય
ભરતીનો વિભાગગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB) 
ખાલી જગ્યાની સંખ્યા823
પરીક્ષાની તારીખ8 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટforests.gujarat.gov.in 

Read More- Free Wi-Fi News: આ કંપની આપે છે મફત વાઇફાઇ ઇન્સ્ટોલેશન સુવિધા, જાણો શુ છે પ્રોસેસ

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની માહિતી

મિત્રો જણાવી દઈએ કે ફોરેસ્ટ ગાર્ડની આ પરીક્ષામાં કોઈ 100 પ્રશ્નો આવેલા હતા જેમાં દરેક પ્રશ્નોના બે ગુણ આપવામાં આવેલા હતા અને આ ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષા માં કુલ 120 મિનિટનો સમય આપવામાં આવે છે. અને આ પેપર તમારી ગુજરાતી ભાષામાં આપવાનું હોય છે અને તમે જેમાં પ્રશ્ન ટીક કરો છો અને તે ખોટો પડે છે તો તેમાં 0.25 આપવામાં આવે છે. ફોરેસ્ટ ગાડી રીઝલ્ટ 2024 આન્સર કી.

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા મેરીટ લીસ્ટ ચેક કરવાની રીત 

જો તમે પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપેલી છે. અને જો તમે તેનું મેરીટ લીસ્ટ ચેક કરવા માંગતા હોય તો તમે તેને ઓલ ઓનલાઇન માધ્યમથી ચેક કરી શકો છો. ઓનલાઇન માધ્યમમાં મેરીટ લીસ્ટ ચેક કરવા માટેની લીંક અમે તમને નીચે જણાવેલી છે.

આ રીતે ચેક કરો ફર્સ્ટ ગાર્ડ પરીક્ષા પરિણામ 2024 | Gujarat forest result 2024

  • રીઝલ્ટ જોવા માટે સૌપ્રથમ ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમને હોમપેજ પર પરિણામનો ઓપ્શન આપેલો હોય છે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે અહીં વન રક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પરિણામ ની લીંક આપેલી હશે અહી ક્લિક કરો.
  • તમારી સામે એક બોક્સ ખુલશે તેમાં પોતાનો રોલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો.
  • તમે આ પરીક્ષાનું પરિણામ પોતાની સ્ક્રીન પર જોઈ શકો છો.

Gujarat forest result 2024- click Here 

Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat forest result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પરિણામ જાહેર, આ રીતે ચેક કરો મેરીટ લીસ્ટમાં પોતાનું નામ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts