Aadhaar Card Free Update: પાંચ મિનિટમાં ઘરે બેઠા ફ્રીમાં આધાર કાર્ડને અપડેટ કરો, વાંચો સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી
| |

Aadhaar Card Free Update: પાંચ મિનિટમાં ઘરે બેઠા ફ્રીમાં આધાર કાર્ડને અપડેટ કરો, વાંચો સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Aadhaar Card Free Update: પાંચ મિનિટમાં ઘરે બેઠા ફ્રીમાં આધાર કાર્ડને અપડેટ કરો, વાંચો સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી : આ અર્તીક્લમાં આપણે Aadhaar Card Free Update: પાંચ મિનિટમાં ઘરે બેઠા ફ્રીમાં આધાર કાર્ડને અપડેટ કરો, વાંચો સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Aadhaar Card Free Update: આજના સમયમાં આધારકાર્ડ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે જો હજુ સુધી તમે આધાર કાર્ડ અપડેટ નથી કર્યું તો હાલમાં ફ્રીમાં અપડેટ કરાવી શકો છો 14 જુન 2024 સુધીમાં મફતમાં આધાર કાર્ડ કરાવી શકો છો.આધારકાર્ડ અપડેટ હું ખૂબ જ જરૂરી છે જો તમારું આધાર કાર્ડ અપડેટ નહીં હોય તો તમે KYC છે તેમ જ બેંક ક્ષેત્રનું કાર્ય સરકારી કચેરીનું કાર્ય તેમજ અન્ય જરૂરી કામકાજમાં રુકાવટ આવી શકે છે.આજના આર્ટીકલમાં મેં તમને આધાર કાર્ડ અને ઘરે બેઠા ઓનલાઈન અપડેટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છે આધાર કાર્ડ અપડેટ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તેમજ અન્ય તમામ વિગતો વિગતવાર જણાવીશું 

આધારકાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ: Aadhaar Card Free Update

આધારકાર્ડ વહેલી તકે અપડેટ કરો ખૂબ જ જરૂરી છે સરકારી કામકાજ તેમજ અન્ય કચેરીઓમાં જરૂરી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે જે પણ નાગરિકોએ આધાર કાર્ડ અપડેટ નથી કર્યું તેવો 14 જુન 2024 પહેલા ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમે અપડેટ કરી શકો છો આર્ટીકલના અંતમાં અમે તમને આધાર કાર્ડ અપડેટ કરવાની સંપૂર્ણ વિગતો જણાવીશું જેને ધ્યાનમાં રાખી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને ઘરે બેઠા અપડેટ કરી શકો છો આધાર કાર્ડ ની છેલ્લી તારીખ 14 જુન 2024 અપડેટ કરવાની છે આ તારીખ પહેલા જો તમે અપડેટ કરશો (Aadhaar Card Free Update) તો સંપૂર્ણપણે મફતમાં અપડેટ થઈ જશે જો તમે 14 જૂન 2024 બાદ અપડેટ કરશો તો તમારે થોડા ઘણી રકમ ચૂકવવી પડશે 

PM Kisan 17th Installment: ખેડૂતો માટે ખુશખબરી,પીએમ કિસાન સમાન નિધિ યોજના 17મો હપ્તો આવી ગયો, આ રીતે કરવો ચેક

આધાર કાર્ડ અપડેટ કરવું શા માટે જરૂરી છે?: Aadhaar Card Free Update

  1. આજના સમયમાં આધાર કાર્ડ ની અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે સરકારી યોજના તેમજ સરકારી કચેરીઓમાં બેંકના કામકાજમાં યોજના સંબંધિત લાભ ઉઠાવવાની વાત હોય ત્યારે આધાર કાર્ડ દ્વારા કેવાયસી કરવામાં આવતી હોય છે 
  2. જો તમારું કાર્ડ અપડેટ નહીં હોય તો કહેવાય છે થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે સરકારી યોજના તેમજ સરકાર દ્વારા મળતા આર્થિક લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડ અપડેટ ખૂબ જ જરૂરી છે આ સિવાય બેન્ક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે પણ આધાર કાર્ડ અપડેટ ખૂબ જ જરૂરી છે
  3. મોબાઈલ નંબર ખરીદવા હોય કે પછી ઓળખ માટે પુરાવા તરીકે આધાર કાર્ડ નો ઉપયોગ કરવા માટે આધાર કાર્ડ અપડેટ હું ખૂબ જ જરૂરી છે

આ રીતે ઘરે બેઠા આધાર કાર્ડ કરો અપડેટ: Aadhaar Card Free Update

  • 14 જૂન સુધી આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકો છો ત્યારબાદ જો તમે આધાર કાર્ડ ને અપડેટ કરશો તો તમારે થોડા ઘણા પૈસા ચૂકવવા પડશે 
  • જેથી ફ્રીમાં ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલાં તમારે ઓફિસિયલ વેબસાઈટ  https://uidai.gov.in/ પર જવાનું રહેશે 
  • ત્યારબાદ ઓટીપી લિંક અને લોગીન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે 
  • રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર પર તમને ઓટીટી મળશેના માધ્યમથી તમારે સૌથી પહેલા આ વેબસાઈટ પર લોગીન થવાનું રહેશે વેબસાઈટ પર લોગીન થયા બાદ તમારી સામે આધાર કાર્ડ અપડેટનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ પૂછવામાં આવેલ તમામ માહિતી દાખલ કરવાની રહેશે
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને સબમિટ પઠન પર ક્લિક કરવાનો રહેશે આ રીતે ઘરે બેઠા તમે આધાર કાર્ડ અપડેટ કરી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Aadhaar Card Free Update: પાંચ મિનિટમાં ઘરે બેઠા ફ્રીમાં આધાર કાર્ડને અપડેટ કરો, વાંચો સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts