GPSSB Junior Clerk Final Selection List 2023 : જુનિયર ક્લાર્ક ફાઈનલ સિલેકશન લીસ્ટ 2023 : Jr Clerk Result 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ 07-05-2023ના રોજ જાહેરાત ક્રમાંક 10&12/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી ની પરીક્ષાનું આયોજન ગુજરાત રાજ્યના જીલ્લાઓના વિવિધ સેન્ટરો ખાતે કરવામાં આવ્યું હતું.
આ આર્ટીકલમાં આપણે જુનિયર ક્લાર્ક ફાઈનલ સિલેકશન લીસ્ટ 2023 વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

Contents
GPSSB Junior Clerk Final Selection List 2023 : જુનિયર ક્લાર્ક ફાઈનલ સિલેકશન લીસ્ટ 2023
જાહેરાત ક્રમાંક | 10/2021-22 |
પોસ્ટ ટાઈટલ | જુનિયર કલાર્ક રિઝલ્ટ 2023 |
પોસ્ટ નામ | Junior Clerk Result 2023 |
પોસ્ટ | જુનિયર કલાર્ક |
કુલ જગ્યા | – |
પરીક્ષા તારીખ | – |
ઓફિસિયલ વેબસાઈટ | www.gpssb.gujarat.gov.in |
જુનિયર ક્લાર્ક ફાઈનલ રિઝલ્ટ જાહેર
સદર સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ મંડળની વેબસાઈટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ હતુ, આજ રોજ એટલે કે તારીખ 11-08-2023ના રોજ સત્તાવાર વેબ સાઈટ પર તલાટી ભરતી ફાઈનલ સિલેકશન લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ક્લાર્ક પરિણામ 2023 જાહેર
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નોટીફીકેશન ક્રમાંક:-કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા.૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-ITI), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ તથા આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોને ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
પંચાયત વિભાગના પત્ર ક્રમાંક:-મકમ/૧૫૨૦૨૧/૯૨૫૫ તા૨૭-૧૨-૨૦૨૧થી આપવામાં આવેલા માંગણાપત્રક મુજબ માંગણાપત્રકમાં દર્શાવેલ જિલ્લા પંચાયત વાઇઝ કેટેગરી વાઇઝ, જગ્યાની સંખ્યાને ધ્યાને લઇને આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
ક્લાર્ક કટ ઓફ માર્ક્સ (ફાઈનલ સિલેકશન લિસ્ટ)
ઉપયોગી લિંક્સ
Talati Result 2023 | અહીં ક્લિક કરો |
જુનિયર ક્લાર્ક પરિણામ 2023 | અહીં ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને જુ ક્લાર્ક રીજલ્ટ જાહેર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.