GPSC Prelims Exam Result: GPSC પ્રિલિમ પરીક્ષાના પરિણામને લઈને મોટા સમાચાર, આ દિવસે આવી શકે છે પરિણામ
| |

GPSC Prelims Exam Result: GPSC પ્રિલિમ પરીક્ષાના પરિણામને લઈને મોટા સમાચાર, આ દિવસે આવી શકે છે પરિણામ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GPSC Prelims Exam Result: GPSC પ્રિલિમ પરીક્ષાના પરિણામને લઈને મોટા સમાચાર, આ દિવસે આવી શકે છે પરિણામ : આ અર્તીક્લમાં આપણે GPSC Prelims Exam Result: GPSC પ્રિલિમ પરીક્ષાના પરિણામને લઈને મોટા સમાચાર, આ દિવસે આવી શકે છે પરિણામ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GPSC Prelims Exam Result: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા તારીખ 7 જાન્યુઆરી 2024 ના રોજ સિવિલ સર્વિસ માટેની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવેલી હતી. અત્યારે તેની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી છે. ત્યારબાદ હવે આ પરીક્ષા આપનાર ઉમેદવારો પોતાના પરિણામની રાહ જોઈ રહ્યા છે ત્યાં જીપીએસસી વિભાગ દ્વારા એક મહત્વની અપડેટ બહાર પાડવામાં આવી છે.

GPSC Prelims Exam Result

તારીખ 7 જાન્યુઆરી 2024 ના રોજ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સિવિલ સર્વિસ માટેની પરીક્ષા લેવામાં આવેલી હતી. ત્યારબાદ વિભાગ દ્વારા તેની આઝાદી જાહેર કરવામાં આવી છે અને ઉમેદવારો પોતાનું રિઝલ્ટ ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે તેની સામે જીપીએસસી દ્વારા એક અપડેટ બહાર પાડવામાં આવી છે. આ અપડેટ માં જણાવ્યા મુજબ ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને 2 તેમજ ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા વર્ગ-૨ ની પરીક્ષા લેવામાં આવી હતી. તેમજ ટીડીઓ ની પ્રિલિમ પરીક્ષા 21 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવી હતી જેના પરિણામ 15 મે 2024 ના રોજ જાહેર થઈ શકે તેવી સંભાવના છે.

Read More-Peon Recruitment: પટાવાળા ધોરણ 8મું પાસ ભરતી, નોટિફિકેશન જાહેરાત કરવામાં આવેલી છે

જાન્યુઆરી મહિનામાં પ્રિલિમ પરીક્ષા નું આયોજન

જણાવી દઈએ કે જીપીએસસી દ્વારા જાન્યુઆરી મહિનામાં પ્રિલિમ પરીક્ષા નું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં કુલ 293 જગ્યાઓ માટે ભરતી નું આયોજન કરેલું હતું. એ તો આપણે જાણીએ છીએ તેમ આ સિવિલ સર્વિસ એ જ પરીક્ષામાં તમારે સૌ પ્રથમ પ્રારંભિક પરીક્ષા આપવાની હોય છે તેની બાદ તેમાં પાસ થયેલ ઉમેદવારો મુખ્ય પરિચય આપવાની હોય છે અને છેલ્લે વ્યક્તિગત ઇન્ટરવ્યૂ આપવાનું હોય છે અને તેના આધારે તમારી પસંદગી થાય છે. અને તેમાં ટીડીઓના પદની વાત કરીએ તો તમારે પ્રારંભિક એટલે કે પ્રિલિમ પરીક્ષા આપવાની હોય છે અને તેમાં પાસ થયા પછી મુખ્ય પરીક્ષા મેઇન પરીક્ષા આપવાની હોય છે. અને તેના આધારે મેરીટ બહાર પાડવામાં આવે છે અને જે તે ઉમેદવારની પસંદગી થાય છે.

GPSC ભરતી કેલેન્ડર 

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2024 માટે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલું છે તેના પ્રમાણે આ વર્ષમાં વિવિધ બેસી કેડરમાં 1625 જગ્યા પર ભરતી નું આયોજન કરવામાં આવશે. આ વર્ષે 164 પદો પર વર્ગ 1 અને 2 ની ભરતી કરવામાં આવશે. જેના માટે કેલેન્ડર મુજબ ડિસેમ્બર મહિનામાં આ જાહેરાત પ્રકાશિત કરવામાં આવશે અને તેની પ્રાથમિક પરીક્ષાનું આયોજન 2025 ના એપ્રિલ મહિનામાં કરવામાં આવજે. પરંતુ અત્યારે લોકો એવો સવાલ કરી રહ્યા છે કે અગાઉના વર્ષોમાં જે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી તે હજુ સુધી પૂર્ણ થઈ નથી અને તેવામાં હજુ પણ એક પરીક્ષા માટે તારીખ આપવામાં આવી છે.

Read More- Bhagya Laxmi Yojana 2024: ભાગ્ય લક્ષ્મી યોજના, દીકરીઓ માટે સરકારની ભેટ, 2 લાખ રૂપિયા સીધા ખાતામાં!



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GPSC Prelims Exam Result: GPSC પ્રિલિમ પરીક્ષાના પરિણામને લઈને મોટા સમાચાર, આ દિવસે આવી શકે છે પરિણામ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts