Gnanasahayak School Allotment, જ્ઞાનસહાયક શાળા ફાળવણી
| | |

Gnanasahayak School Allotment : જ્ઞાનસહાયક શાળા ફાળવણી, પ્રાથમિક શાળાઓમા જ્ઞાનસહાયક ભરતી માટે શાળા ફાળવણી જાહેર, જુઓ તમને કઈ સ્કુલ મળી ?

google news
5/5 - (1 vote)

Gnanasahayak School Allotment : જ્ઞાનસહાયક શાળા ફાળવણી, જ્ઞાનસહાયક શાળા ફાળવણી: પ્રાથમિક શાળાઓમા સ્કુલ ઓફ એકસલન્સ અંતર્ગત ની શાળાઓમા ખાલી રહેલી જગ્યાઓ પર કરાર આધારીત 11 માસના કરારથી નિમણૂંક કરવા માટે જ્ઞાનસહાયકો ને ભરતી કરવા માટે યોજના અમલમા મૂકવામા આવેલી છે. 

મિત્રો આ પોસ્ટમાં આપણે જ્ઞાનસહાયક શાળા ફાળવણી 2023 વિશે વાત કરવાના છીએ તો તમને તેના વિશે સંપૂર્ણ માહિતી માટે નીચે આર્ટિકલ વાંચવા વિનંતી અને અન્ય સમસ્યા નીચે કોમેન્ટ કરી જણાવવા વિનંતી

Gnanasahayak School Allotment : જ્ઞાનસહાયક શાળા ફાળવણી

Gnanasahayak School Allotment | જ્ઞાનસહાયક શાળા ફાળવણી

આ જ્ઞાનસહાયક ભરતી માટે શાળા ફાળવણી અને ડોકયુમેન્ટ વેરીફીકેશન કાર્યક્રમ જાહેર કરવામા આવેલ છે. ઓફીસીયલ વેબસાઇટ પરથી શાળા ફાળવણી આદેશ અને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટેનો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો.

જ્ઞાનસહાયક શાળા ફાળવણી

જ્ઞાન સહાયક શાળા ફાળવણી અને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટેનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ જ્ઞાન સહાયક ભરતી માટેની ઓફીસીયલ વેબસાઇટ https://pregyansahayak.ssgujarat.org ઓપન કરો.
  • તેમા નીચે આપેલ  જ્ઞાન સહાયક (પ્રાથમિક) ની ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા માટે અહી login કરો. પર કલીક કરો.
  • તેમા તમારો ટેટ-2 સીટ નંબર અને અન્ય વિગતો નાખી લોગીન કરો.
  • ત્યારબાદ Print Call letter ઓપ્શન પર કલીક કરો.
  • ત્યારબાદ કોલ લેટર PDF ડાઉનલોડ થશે જેમા તમને ફાળવેલી શાળા દર્શાવેલ હશે.
  • અને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે તમારે કયા જવાનુ છે તે પણ દર્શાવેલ હશે.
  • તમારા કોલ લેટરમા દર્શાવેલા સમયે અને સ્થળે સ્વીકાર કેંદ્ર પર જવાનુ રહેશે.

ઉપયોગી લીનક્સ

જ્ઞાનસહાયક ભરતી ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  Gujarat Agniveer Result 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts