GRD Bharti 2023 : ગ્રામ રક્ષક દળ ભરતી : ગુજરાત ગ્રામ રક્ષક દળે તાજેતરમાં 600 વ્યક્તિઓને નોકરી પર રાખવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો ઑફલાઇન મોડ દ્વારા તેમની અરજી સબમિટ કરી શકે છે. જો તમે ગુજરાતમાં ચાલી રહેલી તમામ સરકારી નોકરીઓ રોજગોર વિશે માહિતી મેળવવા માંગતા હો, તો તમે અમારી વેબસાઇટ દ્વારા માહિતી મેળવી શકો છો.
GRD Bharti 2023 | Gram Rakshak Dal Bharti 2023
આ અર્તીક્લમાં આપણે ગુજરાત ગ્રામ રક્ષક દળ ભરતી 2023 વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

Contents
GRD Bharti 2023 (ગ્રામ રક્ષક દળ ભરતી)
સંસ્થાનું નામ | ગ્રામ રક્ષક દળ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોટિફિકેશનની તારીખ | 27 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 27 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 05 ઓગસ્ટ 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://police.gujarat.gov.in/ |
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
ભરવા પાત્ર ખાલી જગ્યા
પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળ ની પુરુષ તથા મહિલા ઉમેદવાર માટે કુલ 600 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
જરૂરી લાયકાત
મિત્રો, ગ્રામ રક્ષક દળની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.
વયમર્યાદા
જી.આર.ડી/એસ.આર.ડી ની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ છે.
જુઓ શું છે ? પસંદગી પ્રક્રિયા
પોલીસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.
- શારીરિક કસોટી
- ઇન્ટરવ્યૂ
GRD ભરતીમાં અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો
આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- તથા અન્ય
પગારધોરણ કેટલો ?
ગ્રામ રક્ષક દળનીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દરરોજ 300 રૂપિયા એટલે કે માસિક 9000 રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવી શકે છે.
જુઓ ગ્રામ રક્ષક ભરતીમાં અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
- અરજી કરવાનું સરનામું ભરૂચનું કોઈપણ પોલીસ સ્ટેશન છે.
મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 ઓગસ્ટ 2023 છે.
ઉપયોગી લીનક્સ
ઓફિસિયલ સુચના | અહી ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને Gujarat GRD Bharti 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.