SBI RD Scheme 2024:એસબીઆઇ બેની આ સ્કીમ પર મળશે 55,000 નું વ્યાજ દર,વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
| |

SBI RD Scheme 2024:એસબીઆઇ બેની આ સ્કીમ પર મળશે 55,000 નું વ્યાજ દર,વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

SBI RD Scheme 2024:એસબીઆઇ બેની આ સ્કીમ પર મળશે 55,000 નું વ્યાજ દર,વધુ માહિતી માટે અહીં ક્લિક કરો : આ અર્તીક્લમાં આપણે SBI RD Scheme 2024:એસબીઆઇ બેની આ સ્કીમ પર મળશે 55,000 નું વ્યાજ દર,વધુ માહિતી માટે અહીં ક્લિક કરો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


SBI RD Scheme 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતની અગ્રણી બેંક છે  તેમજ આ બેંક દ્વારા ગ્રાહકોને અદભુત સેવાઓ પ્રોવાઇડ કરવા માટે વિવિધ સ્કીમ પણ લોન્ચ કરવામાં આવતી હોય છે હાલમાં રેકરિંગ ડિપોઝિટ સ્કીમ ખૂબ જ ચર્ચામાં છે જેમાં તમને આકર્ષક વળતર આપવામાં આવે છે માત્ર 5000 ના રોકાણ સાથે 55 હજારનું રિટર્ન વ્યાજ મેળવી શકો છો ચાલો તમને આ SBIની અદભુત સ્કીમ વિશે જણાવીએ આર્ટીકલ ને અંત સુધી વાંચજો જેથી તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની રેકરિંગ ડિપોઝિટ સ્કીમ યોજના વિશે વધુ જાણી શકીએ

SBI RD Scheme: રેકરિંગ ડિપોઝિટ સ્કીમ યોજના 2024 

 આપ સૌને જણાવી દઈએ જે પણ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છે તેવો આ સ્કીમથી કદાચ અજાણ છે પરંતુ જે લોકો ઓછા બજેટનું રોકાણ કરી સારું એવું વળતર ઈચ્છે છે તેમના માટે આ સ્કીમ ખૂબ જ ફાયદા આપે તેવી છે તમને જણાવી દે નિયમિત ગ્રાહકોને 7% દરે વ્યાજ આપવામાં આવે છે જો તમે બે થી ત્રણ વર્ષ સુધી કાર્યકાળ પસંદ કરો છો તો આ સમયગાળા દરમિયાન તમને સાત પ્રકાશ સુધીનું વ્યાજ આપવામાં આવે છે આ સિવાય વરિષ્ઠ નાગરિકો માટે 7.50% થોડા ઊંચા ઘરનો વ્યાસ મળે છે અલગ અલગ સમયગાળા દરમિયાન વ્યાજ વળતર નક્કી કરવામાં આવે છે ત્રણ વર્ષથી વધુ પાંચ વર્ષ સુધી સમયગાળા માટે 6.50% વ્યાજ દરની અપેક્ષા રાખી શકાય છે

રેકરિંગ ડિપોઝિટ સ્કીમ (SBI RD Scheme)  વિશે વધુ માહિતી મેળવવા માટે તમે નજીકની એસબીઆઇ શાખા નો સંપર્ક કરી શકો છો જ્યાં તમને આ સ્કીમ વચ્ચે વધુ માહિતી મળી જશે જેમાં તમે ઓછા રોકાણ સાથે સારું એવું વળતર મેળવી શકો છો વર્ષ સમયગાળા દરમિયાન તમને ટકાવારી પ્રમાણે વળતર આપવામાં આવે છે 

SBI RD Scheme 2024 જાણો આરડી સ્કીમમાં વળતરનો ફાયદો

જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો રિકરીંગ ડિપોઝિટમાં રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકો છો SBI આરટી સ્કીમ હેઠળ 6.50 ટકાના વ્યાજ દર એ પાંચ વર્ષના સમયગાળા માટે તમે 5000 રૂપિયા પાંચ વર્ષના સમયગાળા સહિત રોકાણ રૂપિયા ત્રણ લાખ 5 મુદત પર ગ્રાહકને ફાયદો મળે છે આ સિવાય 54,957 વ્યાસ તરીકે કુલ મુદતની રકમ 3,54,957નું વળતર અને મોટો લાભ થાય છે 

Gujarat Board Result 2024 Date: ધોરણ 10 અને 12 માંના પરિણામને લઈને મોટી અપડેટ, અત્યારે જ જાણો 

આ યોજનાનો મુખ્ય ફાયદો એ છે કે તમે માત્ર માસિક ડિપોઝિટ સાથે 100 થી રોકાણ કરી શકો છો અને વધુની કોઈ મર્યાદા નથી રોકાણકારોને રૂપિયાના ગુણાંકમાં કોઈપણ રકમ જમા કરવાની સુગમતા પૂરી પાડે છે ₹100 ના રોકાણ થી તમે શરૂઆત કરી શકો છો બાકીની માહિતી તમે નજીકની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પર જઈને મેળવી શકો છો જ્યાં તમને આરડી સ્કીમની વધુ માહિતી મળી જશે.

SBI RD Scheme જાણો કેવી રીતે ખોલાવવું આરડી એકાઉન્ટ

આરડી એકાઉન્ટ ખોલાવવા માટે ખુબ જ સરળ પ્રક્રિયા છે તમારા શહેરની અથવા ગ્રામીણ ક્ષેત્રની ખાનગી બેંકમાં જઈને તમે ડિપોઝિટ એકાઉન્ટ (SBI RD Scheme) ખોલાવી શકો છો વધુ માહિતી માટે તમે state bank of india ની મુલાકાત લઈ શકો છો જ્યાં તમને આ બાબતે વધુ માહિતી મળી જશે rbi ની રિકરીંગ ડિપોઝિટ સ્કીમ નાણાકીય વૃદ્ધિ માટે સ્કીમ શરૂ કરવામાં આવેલી છે જેમાં ગ્રાહકોના રોકાણમાં વધુ વળતર મળે છે અને વ્યાજ દર પણ વધે છે વધુ માહિતી માટે તમે એસબીઆઇ બેન્ક નો સંપર્ક કરી શકો છો. 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને SBI RD Scheme 2024:એસબીઆઇ બેની આ સ્કીમ પર મળશે 55,000 નું વ્યાજ દર,વધુ માહિતી માટે અહીં ક્લિક કરો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts