GSEB 10 and 12 Result Check: ગુજરાત બોર્ડનું પરિણામ whatsapp ના માધ્યમથી આ રીતે ચેક કરો,જાણો પૂરી પ્રક્રિયા
| |

GSEB 10 and 12 Result Check: ગુજરાત બોર્ડનું પરિણામ whatsapp ના માધ્યમથી આ રીતે ચેક કરો,જાણો પૂરી પ્રક્રિયા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSEB 10 and 12 Result Check: ગુજરાત બોર્ડનું પરિણામ whatsapp ના માધ્યમથી આ રીતે ચેક કરો,જાણો પૂરી પ્રક્રિયા : આ અર્તીક્લમાં આપણે GSEB 10 and 12 Result Check: ગુજરાત બોર્ડનું પરિણામ whatsapp ના માધ્યમથી આ રીતે ચેક કરો,જાણો પૂરી પ્રક્રિયા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB 10 and 12 Result Check by Whatsapp: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડનું પરિણામ ખૂબ જ જલ્દી જાહેર થવા જઈ રહ્યો છે તમામ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપ્યા બાદ આતુરતાથી બોર્ડના પરિણામની રાહ જોઈ રહ્યા છે હવે તેમની આતુરતાનો અંત આવશે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જણાવી દે કે ગુજરાત બોર્ડના દસમા પરિણામની તારીખ સામે આવી ગઈ છે આજના આર્ટીકલ માં મેં તમને બોર્ડની સંભવિત તારીખો વિશે મહત્વની વિગતો આપીશું આ સિવાય whatsapp ના માધ્યમથી ઘરે બેઠા કઈ રીતે તમે તમારું પરિણામ ચેક કરી શકો છો તેની પ્રક્રિયા વિશે પણ જણાવીશું 

ધોરણ 10 અને 12 માં ના પરિણામ ની તારીખો: GSEB 10 and 12 Result  2024

તમામ વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ જલ્દી પોતાનું પરિણામ ચેક કરી શકશે સંભવિત તારીખ ની વાત કરીએ તો 25 મે 2024 સંભવિત તારીખ સામે આવી છે આ તારીખ દરમિયાન બોર્ડનું પરિણામ જાહેર થઈ શકે તેવી શક્યતાઓ છે હાલ બોર્ડના પરિણામની માર્કશીટનું કાર્ય ચાલી રહ્યું છે આ સિવાય વધુમાં જણાવી દઈએ તો whatsapp ના માધ્યમથી રીઝલ્ટની તારીખ જાહેર થયા બાદ(GSEB 10 and 12 Result Check by Whatsapp) તમે ચેક કરી શકો છો અમે તમને બંને પ્રક્રિયાઓ વિશે જણાવીશું વેબસાઈટના માધ્યમથી અને whatsapp ના માધ્યમથી તમે તમારું પોતાનું પરિણામ કેવી રીતે ચેક કરી શકશો તેની વધુ વિગતો નીચે આપેલી છે 

Whatsappથી આ રીતે ચેક કરો ધોરણ 10 અને 12માંનું પરિણામ: GSEB 10 and 12 Result Check by Whatsapp

  • જે પણ વિદ્યાર્થી ધોરણ 10 અને 12 નું પરિણામ whatsappના માધ્યમથી ચેક કરવા માંગે છે તેમણે જણાવી દઈએ whatsapp નંબર 6357300971 સેવા શરૂ કરી દેવામાં આવી છે 
  • તમારા whatsapp પર આ કોન્ટેક સેવ કરવાનું રહેશે ત્યારબાદ “Hi” કરીને મેસેજ આ નંબર પર મોકલવાનો રહેશે તમારી સામે ચેટ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે 
  • આ નંબર માત્ર “Hi”શબ્દ ધરાવતો મેસેજ મોકલો ત્યારબાદ પરિણામ તપાસવાની પ્રક્રિયા શરૂ થઈ જશે હાઈ મેસેજ કર્યા બાદ સામેથી જવાબ આપશે કે તમારો સીટ નંબર જણાવો.
  • ત્યારે તમારો રોલ નંબર અથવા સીટ નંબર જણાવવાનો રહેશે ત્યારબાદ તમારા સીટ નંબર આપ્યા બાદ તમારું રિઝલ્ટ ની વિગતો તમને whatsapp મેસેજ ના માધ્યમથી મિનિટોમાં મળી જશે

CBSE 12th 10th Result 2024: તમામ વિદ્યાર્થીને આતુરતાનો અંત આવ્યો આ તારીખે જાહેર થશે સીબીએસસી બોર્ડનું પરિણામ જાણો વધુ વિગત

ધોરણ 10 અને 12 નું ઓનલાઇન રિઝલ્ટ આ રીતે ચેક કરો 

GSEB 10 and 12 Result Check by Whatsapp પ્રક્રિયા વિશે અમે તમને આ લેખમાં જણાવ્યું હવે ઓનલાઇન ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું તેની વિગતો નીચે આપેલી છે 

  • ધોરણ 10 અને 12 માં નું પરિણામ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ  www.gseb.org પર જવાનું રહેશે 
  • તમારી સામે બોર્ડની વેબસાઈટનું હોમપેજ ખુલી જશે હોમ પેજ પર તમને GSEB  રીઝલ્ટ ની લીંક જોવા મળશે 
  • તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે બોક્સ ખુલી જશે જેમાં તમારા રોલ નંબર અથવા અન્ય આપેલી વિગતોને દાખલ કરવાની રહેશે અને સબમિટ બટન પર અથવા સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે 
  • ત્યારબાદ તમારી સામે તમારું રીઝલ્ટ જોવા મળશે જેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને ચેક પણ કરી શકો છો 

ઉપર આપેલી પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને તમે ઓનલાઇન રિઝલ્ટ ચેક કરી શકો છો આજના આર્ટીકલમાં મેં તમને whatsapp ના માધ્યમથી રીઝલ્ટ ચેક કરવાની પ્રક્રિયા તેમજ ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી રીઝલ્ટ ચેક કરવાની બંને પ્રક્રિયાઓ વિશે વિસ્તારથી માહિતી આપી 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSEB 10 and 12 Result Check: ગુજરાત બોર્ડનું પરિણામ whatsapp ના માધ્યમથી આ રીતે ચેક કરો,જાણો પૂરી પ્રક્રિયા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts