GSSSB Vacancy 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પદો પર ભરતી ની જાહેરાત, માસિક પગારધોરણ ₹26,000
| |

GSSSB Vacancy 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પદો પર ભરતી ની જાહેરાત, માસિક પગારધોરણ ₹26,000

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSSSB Vacancy 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પદો પર ભરતી ની જાહેરાત, માસિક પગારધોરણ ₹26,000 : આ અર્તીક્લમાં આપણે GSSSB Vacancy 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પદો પર ભરતી ની જાહેરાત, માસિક પગારધોરણ ₹26,000 વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSSSB Recruitment  2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિસિયલ નોટિફિકેશન તેમને સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા 154 પદો માટે ભરતીનું આયોજન કરેલું છે જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશેની માહિતી આપીશું.

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ. નીચે મુજબના પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જુદા જુદા કુલ 154 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે.

  • આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩: 66 
  • આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩: 70 
  • કોપી હોલ્ડર, વર્ગ-૩: 10 
  • પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ- 3: 03
  • ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩: 05 

Read More- Gujarat Kanya Vidhyalay Recruitment 2024: શિક્ષક અને ક્લાર્ક ભરતી ની જાહેરાત,  અરજી કરવાની શરૂઆત-13 એપ્રિલ 2024

વય મર્યાદા 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત આ ભરતી અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉમર કેટલી છે તેની માહિતી આપેલી નથી પરંતુ મહત્તમ ઉંમર 45 વર્ષ રાખવામાં આવેલી છે. આ વય મર્યાદામાં આવતા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયક પદ મુજબ જુદી-જુદી રાખવામાં આવેલી છે. જે કોઈ ઉમેદવાર આ શૈક્ષણિકતા ધરાવતું હશે તે ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માથી મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે  જુદા જુદા વર્ગના ઉમેદવાર માટે અરજી ફી રાખવામાં આવેલી છે. અને આ અરજી ફી તમારે ઓનલાઇન માધ્યમમાં ચૂકવવાની રહેશે.

  • સામાન્ય વર્ગના ઉમેદવારો માટે રૂપિયા- 500
  • બીજા તમામ વર્ગના ઉમેદવાર માટે ₹400

મહત્વપૂર્ણ તારીખ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી નું આયોજન કરેલું છે જેમાં અરજી કરવાની શરૂઆત 16 એપ્રિલ 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

પગારધોરણ 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં પસંદગી પામશે તેમને સરકારના નિયમ મુજબ માસિક રૂપિયા 26,000 પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

અરજી પ્રક્રિયા

  • ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ભાઈ તમને આ ભરતી નું એપ્લિકેશન મળશે તેમાં માંગવામાં આવેલી માહિતી પર અને તેની સાથે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે સબમીટ બટન પર ક્લિક કરો. આ રીતે તમારું આ ભરતીનુ એપ્લિકેશન ફોર્મ ભરાઈ જશે.

GSSSB Recruitment  2024 – Apply Now 

Read More- Bandhan Bank Recruitment 2024: બંધન બેંકમાં 10 પાસની 7100 જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSSSB Vacancy 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પદો પર ભરતી ની જાહેરાત, માસિક પગારધોરણ ₹26,000 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts