Gseb 10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ
| |

Gseb 10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ

માહિતી ગમી હોય તો વોટ કરો post

Gseb 10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ : આ અર્તીક્લમાં આપણે Gseb 10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gseb 10th result 2024: નમસ્કાર મિત્રો,ધોરણ 10 મા અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. તેમના બોર્ડ પરીક્ષા પરિણામ ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી 22 માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવામાં આવેલી હતી. અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ તેના પરિણામની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી મે મહિનામાં તેમનું ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી જોઈ શકે છે. આજના આ લેખમાં અમે તમને ધોરણ 10 પરિણામ વિશે માહિતી આપીશું.

ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ | Gseb 10th result 2024

વિદ્યાર્થીઓ તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડ SSC પરિણામ 2024 તેમની તારીખ સત્તાવાર સૂચના દ્વારા જાહેર કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ તેની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પછી તેમનું પરિણામ જોઈ શકે છે અહીં તેમની પરીક્ષા વિશેની કેટલીક બાબતો નીચે જણાવેલી છે.

કાર્યક્રમતારીખ અને સમય
GSEB SSC 2024 પરીક્ષામાર્ચ 11 2024 થી માર્ચ 22 2024
GSEB SSC બોર્ડ પરિણામ 2024 તારીખlast April 2024
GSEB બોર્ડ પરિણામ 2024 સમયહવે જાહેર થશે
GSEB SSC ખાનગી અને પુનરાવર્તન વિદ્યાર્થી પરિણામજૂન 2024
GSEB SSC પુરક પરીક્ષા અરજી વિન્ડોજૂન 2024
પૂરક પરીક્ષાજુલાઈ 2024
પુરક GSEB SSC પરિણામ 2024જુલાઈ 2024

Read More- GSEB STD 12 result date declared 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2024  ની તારીખ જાહેર

ઓફિશિયલ વેબસાઈટ પરથી પરિણામ ચેક કરવાની પ્રક્રિયા | Gseb 10th result 2024

  • ગુજરાત બોર્ડ ધોરણ 10 નુ પરિણામ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમારે SSC પરિણામ 2024 ની લીંક શોધવાની રહેશે.
  • તેમાં પોતાનો પરિચય રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સ્ક્રીન પર તમે પોતાનું પરિણામ જોઈ શકો છો.

Whatsapp દ્વારા ગુજરાત બોર્ડ SSC ધોરણ 10 નું પરિણામ ચેક કરવાની પ્રક્રિયા | Gseb 10th result 2024

  • જણાવી દઈએ કે  ગુજરાત બોર્ડ whatsapp દ્વારા પણ વિદ્યાર્થીઓનું પરિણામ ચેક કરવાની સુવિધા પૂરી પાડે છે.
  • સૌપ્રથમ વિદ્યાર્થીઓએ પોતાના whatsapp માં 6357300971 નંબર સેવ કરવાનો રહેશે.
  • હવે આ નંબર પર વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર મોકલવાનો રહેશે.
  • જેના જવાબમાં તમને પોતાનું પરિણામ મળશે.

મોબાઈલ એસએમએસ દ્વારા પરિણામ ચેક કરવાની પ્રક્રિયા | Gseb 10th result 2024

  • સૌપ્રથમ પરિણામ જોવા તમારા મોબાઈલમાં એસએમએસ એપ્લિકેશન ખોલો.
  • હવે તમારે હવે નીચે આપેલ ફોર્મેટમાં એસએમએસ લખવાનો રહેશે.
  • SSC<space>SEATNUMBER
  • ઉદાહરણ તરીકે: SSC 12354
  • આ એસએમએસ ને તમારે 56263 પર મોકલવાનો રહેશે.
  • હવે તેના જવાબમાં તમને ધોરણ 10નું પરિણામ એસએમએસ તરીકે મોકલવામાં આવશે.

ગુજરાત બોર્ડ ધોરણ 10 ગ્રેડિંગ પેટર્ન  | Gseb 10th result 2024

મિત્રો તમારા ગુજરાત બોર્ડ ધોરણ 10 ના પરિણામ માં તમને પરીક્ષા વિષયમાં મેળવેલ ગુણ અને ગ્રેડ આપવામાં આવશે. આ આ મેળવેલ ગુણ એ કુલ 100 ગુણ માંથી હશે. જ્યારે તેમાં ગ્રેડ A1 થી E2 હશે.

મેળવેલા ગુણમળેલ ગ્રેડ
91 થી 100A1
81 થી 90A2
71 થી 80B1
61 થી 70B2
51 થી 60C1
41 થી 50C2
33 થી 40D
21 થી 32E1
20 અને તેનાથી નીચેE2

Read More- GSEB 10 and 12 result check by WhatsApp: પરિણામ ની તારીખ જાહેર, આ રીતે whatsapp દ્વારા ચેક કરો પોતાનું પરિણામ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gseb 10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts