GSEB HSC Result Date Declare: ધોરણ 12માં વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, આ તારીખે પરિણામ થઈ રહ્યું છે જાહેર
| |

GSEB HSC Result Date Declare: ધોરણ 12માં વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, આ તારીખે પરિણામ થઈ રહ્યું છે જાહેર

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSEB HSC Result Date Declare: ધોરણ 12માં વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, આ તારીખે પરિણામ થઈ રહ્યું છે જાહેર : આ અર્તીક્લમાં આપણે GSEB HSC Result Date Declare: ધોરણ 12માં વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, આ તારીખે પરિણામ થઈ રહ્યું છે જાહેર વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB HSC Result Date Declare : ધોરણ 12 માનું પરિણામ ખૂબ જ જલ્દી જાહેર થવા જઈ રહ્યો છે જે પણ વિદ્યાર્થી ધોરણ 12માંનું પરિણામ ચેક કરવા ઈચ્છે છે તેમના માટે સૌથી મોટી અપડેટ છે આપ સૌને જણાવી દઈએ હાલમાં લોકસભાની ચૂંટણીની ગુજરાતમાં તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ઘણા બધા બોર્ડના વિદ્યાર્થીઓ બોર્ડના પરિણામને લઈને (GSEB Result 2024) ચિંતામાં છે પરંતુ બોર્ડ દ્વારા થોડા સમય પહેલા જ અપડેટ આવી હતી કે બોર્ડ નું પરિણામ તૈયાર છે 

પરંતુ લોકસભાની ચૂંટણી હોવાના કારણે ચૂંટણી બાદ ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર કરવામાં આવશે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને વધુમાં જણાવી દઈએ તો ધોરણ 12 સાયન્સ પ્રવાહ કોમર્સ તેમજ આર્ટસ નું પરિણામ મે મહિનાના ત્રીજા અઠવાડિયા દરમિયાન જાહેર થાય તેવી સંભાવનાઓ છે પરંતુ તમામ વિદ્યાર્થીઓએ અપડેટમાં રહેવું ખૂબ જ જરૂરી છે કારણ કે પરિણામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે ચલો તમને પરિણામ અંગે વધુ માહિતી આપીએ

ધોરણ 12 કોમર્સ આર્ટસ અને સાયન્સના પરિણામ ની સંભવિત તારીખ : GSEB HSC Result Date Declare

11 માર્ચ થી લઈને 26 માર્ચ દરમિયાન ધોરણ 10માં અને બારમાની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બોર્ડ દ્વારા પેપર ચકાસણી ડેટા એન્ટ્રી ઉત્તરવહીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. માહિતી મળી છે કે હાલમાં બોર્ડના પરિણામની ઉત્તરવહી અને ઓડિટ નું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે હવે ખૂબ જ જલ્દી પરિણામ જાહેર થાય તેવી સંભાવનાઓ છે લોકસભાની ચૂંટણી હોવાના કારણે બોર્ડ દ્વારા ચૂંટણી પહેલા પણ પરિણામ જાહેર થઈ શકે તેવી સંભાવનાઓ છે તો બીજી તરફ થોડા દિવસો પહેલા એ પણ અપડેટ આવી હતી કે ચૂંટણી હોવાના કારણે મેં મહિનાના ત્રીજા અઠવાડિયા દરમિયાન પરિણામ જાહેર થઈ શકે તેવી શક્યતાઓ છે

GSEB 12th arts Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ પરિણામ 2024 એપ્રિલ મહિનાની આ તારીખે થશે જાહેર, જાણો વધુ વિગત

બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે મહત્વના ગુણ : GSEB HSC Result Date Declare

  • બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે ગુણને લઈને સમય સીમા નક્કી કરવામાં આવેલી છે જે પણ વિદ્યાર્થી પહેલીવાર પરીક્ષા આપી છે
  • તેમના માટે જાણવું ખૂબ જ જરૂરી છે કે 100 માંથી કેટલા ગુણ મેળવવાથી તે વિદ્યાર્થી પાસ ગણવામાં આવે છે 
  • વધુ માહિતી માટે જણાવી દઈએ તો ધોરણ 12 ની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓએ પાસ થવા માટે દરેક વિષયમાં 100 માંથી ઓછામાં ઓછા 33 ગુણ મેળવવાના હોય છે 
  • જો 33 ગુણ માંથી ઓછા ગુણ આવે તો આવા સંજોગોમાં તેમને ફેલ કરવામાં આવે છે જેમણે ફરીથી પરીક્ષા આપવી પડતી હોય છે
  • નીચે પરિણામ ચેક કરવાની સંપૂર્ણ માહિતી જણાવે છે જેને ધ્યાનમાં રાખી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને પરિણામ ચેક કરી શકો છો 

ધોરણ 12નું પરિણામ ચેક કરવાની પ્રક્રિયા વિશે માહિતી: GSEB HSC Result Date Declare

  • બોર્ડ દ્વારા ધોરણ 12 માં ના પરિણામ ની તારીખો ની જાહેરાત થયા બાદ તમામ વિદ્યાર્થી મિત્રો ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી રીઝલ્ટ ચેક કરી શકશે 
  • ઓફિસિયલ વેબસાઈટ https://www.gseb.org/ પર જઈને એચએસસી રીઝલ્ટ 2024 લિંક પર ક્લિક કરવાનું રહેશે 
  • ત્યારબાદ તમારી સામે એક બોક્સ ખુલી જશે બોક્સમાં તમારા રોલ નંબર અથવા સીટ નંબર દાખલ કરીને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે 
  • ત્યારબાદ તમારી સામે તમારું પરિણામ જોવા મળશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો 
  • પરંતુ ઓરીજનલ કોપી તમને તમારા સંસ્થામાંથી મળી જશે આ માત્ર પરિણામની ચકાસણી કરવા માટેની પ્રોસેસ છે

ઉપર આપેલી તમામ પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને પરિણામની ચકાસણી કરી શકો છો વધુમાં જણાવી દઈએ તો જે પણ વિદ્યાર્થીઓએ ધોરણ 12 માં સાયન્સ કોમર્સ અને આર્ટના વિષય ઉપર પરીક્ષા આપી છે તેમણે અપડેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે કારણ કે ચૂંટણી હોવાના કારણે બોર્ડ દ્વારા ગમે ત્યારે પરિણામ જાહેર થઈ શકે તેવી શક્યતાઓ છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSEB HSC Result Date Declare: ધોરણ 12માં વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર, આ તારીખે પરિણામ થઈ રહ્યું છે જાહેર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts