ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ, Gujarat Gyan Guru Quiz
| |

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ , Gujarat Gyan Guru Quiz, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે? , જુઓ સંપૂર્ણ માહિતી @www g3q co in

google news
1.7/5 - (3 votes)

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ , Gujarat Gyan Guru Quiz : Gujarat Gyan Guru Quiz 2024, Gujarat gyan g3q નું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ,દ્વારા ધોરણ 9થી 12 માં ભણતા વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. 

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ , Gujarat Gyan Guru Quiz : G3Q 2.0 | રજીસ્ટ્રેશન | વિજેતા | સર્ટિફિકેટ ; g3q.co.in

આ આર્ટીકલમાં આપણે Gujarat ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ, Gujarat Gyan Guru Quiz

Contents

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ , Gujarat Gyan Guru Quiz

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝનુંઓનલાઈન
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકારકુલ 12 પ્રકારના વિષયો આવરી દીધા છે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
ઓફિસિયલ વેબસાઈટg3q.co.in

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે? – What Is Gujarat Quiz Competition 2024 – G3Q Quiz 2.0

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ આ ક્વિઝ સ્પર્ધામાં હજારો પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  પ્રશ્ન બેંક માટે સ્ક્રુટીની કમિટીની રચના કરવામાં આવી છે. G3Q Quiz દર રવિવારે શરૂ થશે અને દર શુક્રવારે સમાપ્ત થશે. દર શનિવારે વિજેતા જાહેર કરવામાં આવશે. અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 24 ડિસેમ્બર 2024 ના રોજ સાંજે 6 વાગે ચાલુ કરવામાં આવશે. પછી રજિસ્ટ્રેશન કરી અને ક્વિઝ રમી શકશો.

પ્રતિભાગી દીઠ ક્વિઝનો સમય 20 મિનિટનો રહેશે.  પ્રતિભાગીઓને માર્ગદર્શન માટે ડિજિટલ પુસ્તકો ઓનલાઈન મળશે.  દર અઠવાડિયે, તાલુકા, વોર્ડ, શાળા, કોલેજ કક્ષાએ દસ વિજેતા જાહેર કરવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024 ભાગ કોણ લઇ શકે ? (લાયકાત)

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0), g3q quiz prize g3q district level quiz શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.  

G3q 2023 registration fees

કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માટે જરૂરી દસ્તાવેજ – Gujarat Gyan Guru Quiz (G3Q) Important Document

  • આધાર કાર્ડ
  • વિદ્યાર્થી ID
  • શિક્ષણ માર્કશીટ
  • 8મું ધોરણ પાસ માર્કશીટ
  • આધાર કાર્ડ 
  • જન્મ તારીખનો દાખલો 
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ તાલુકા કક્ષાએ ઈનામ 

શાળા કક્ષાના ઇનામો

  1. પ્રથમ ક્રમના વિજેતા (કુલ ૦૧) રૂ.૨૧૦૦/-,
  2. દ્વિતિય ક્રમના વિજેતા (કુલ ૦૪) રૂ.૧૫૦૦/-,
  3. તૃતીય ક્રમના વિજેતા (કુલ ૦૫) રૂ.૧૦૦૦/-
  4. આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.

કોલેજ કક્ષાના ઇનામો

  1. પ્રથમ ક્રમના વિજેતા (કુલ ૦૧) રૂ.૩૧૦૦/-,
  2. દ્વિતિય ક્રમના વિજેતા (કુલ ૦૪) રૂ.૨૧૦૦/-,
  3. તૃતીય ક્રમના વિજેતા (કુલ ૦૫) રૂ.૧૫૦૦/-
  4. આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.

જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાની ક્વિઝના ઈનામ 2024

કોલેજ કક્ષાના ઇનામો 2024

  1. પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ,
  2. દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નુ ઈનામ,
  3. તૃતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નું ઈનામ આપવામા આવશે. 

કોલેજ કક્ષાના ઇનામો 2024

  1. પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નુ ઈનામ,
  2. દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ,
  3. તૃતીય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.

રાજ્ય કક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝના ઇનામો 2024

શાળા કક્ષાના ઇનામો 2024, gujarat gyan guru quiz prize

  1. પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નુ ઈનામ,
  2. દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નું ઈનામ,
  3. તૃતિય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નું ઈનામ 

કોલેજ કક્ષાના ઇનામો 2024

  1. પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૫,૦૦,૦૦૦ નુ ઈનામ
  2. દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નું ઈનામ
  3. તૃતિય ક્રમના વિજેતાને રૂ.૧,૫૦,૦૦૦ ના ઈનામ 

Gujarat Gyan guru Quiz Question Bank

Gujarat gyan guru quiz question bank pdf download, Gujarat gyan guru quiz question bank pdf

  1. Gujarat gyan guru quiz questions 2024 જ્ઞાન ગુરુ ક્વિઝમા દરરોજ 250 પ્રશ્નો ની પ્રશ્ન પુસ્તિકા માર્ગદર્શનરૂપે આપવામા આવશે.
  2.  જે તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકસો. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ
  3. આ પ્રશ્નો નો અભ્યાસ કરવાથી કવિઝ મા કેવા કેવા પ્રશ્નો પૂછાઇ શકે તેનો આઇડીયા આવશે.

Gujarat Gyan Guru Quiz Winner Name

  1. Gujarat Gyan Guru Quiz Result Time Table 2024 જ્ઞાન ગુરુ કવિઝમા દર સપ્તાહે વિજેતાઓની યાદિ જાહેર કરવામા આવે છે.
  2. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ દર સપ્તાહે શનીવારે શાળા અને કોલેજ કેટેગરીના 10-10 વિજેતાઓ તથા તાલુકા કક્ષાના 20 વિજેતાઓ નુ લીસ્ટ જાહેર કરવામા આવે છે.
  3. એક વખત વિજેતા થયેલ વ્યક્તિ ફરી વખત કવિઝમા ભાગ લઇ શકતા નથી.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?

Gujarat Quiz Competition 2024 Registration ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 પ્રોસેસ

  1.  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 પર ગૂગલ પર સર્ચ કરો.
  2. પછી તમને “www.g3q.co.in” વેબસાઇટ ખોલો 
  3. હવે તમારે “અહીં નોંધણી કરો / Register Here”  તેના Menu પર જવાનું રહેશે.
  4. જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ  નીચે છે એવું જોવા મળશે.
  5. તમારે પૂરું નામ, જાતિ, સંપર્ક નંબર અને ઈમેઈલની વિગતો નાખ્યા બાદ આગળ ફોર્મ ભરવાનું રહેશે.
  6. ત્યારબાદ તમારે શૈક્ષણિક લાયકાત પૂરૂ સરનામું, શાળા, કોલેજનું નામ પણ લખવાનું રહેશે.
  7. હવે તમારે જે ધોરણ માં અભ્યાસ કરતા હોય તે પણ લખવાનું રહેશે.
  8. જો તમે ક્વિઝમાં ભાગ લેતા હોય તો તમારે “ક્વિઝ માધ્યમ (ભાષા)” પણ પસંદ કરવાની રહેશે.
  9. હવે તમારે “મેં તમામ નિયમો અને શરતો વાંચ્યા છે અને હું તેની સાથે સહમત છું” 
  10. છેલ્લે, તમારે કેપ્ચા કોડ નાખીને “Save” બટન પર ક્લિક કરવાનું રહેશે.

ઉપયોગી લીનક્સ

G3Q રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
G3Q સર્ટીફીકેટઅહી ક્લિક કરો
G3Q પ્રશ્નબેન્કઅહી ક્લિક કરો
G3Q પરીણામઅહીં ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

નોંધ: વિસ્તૃત માહિતી માટે જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts