GSRTC Conductor Exam Old Paper and Syllabus, GSRTC કંડકટર ભરતી 2023 જુના પેપર અને અભ્યાસક્રમ
| | |

GSRTC Conductor Exam Old Paper and Syllabus : GSRTC કંડકટર ભરતી 2023 જુના પેપર, અભ્યાસક્રમ જુઓ અહીંથી

google news
1/5 - (3 votes)

GSRTC Conductor Exam Old Paper and Syllabus : GSRTC કંડકટર ભરતી 2023 જુના પેપર, અભ્યાસક્રમ : GSRTC Conductor Exam Old Paper PDF Download : ગુજરાત એસટી કન્ડકટરની પરિક્ષા GSRTC દ્વારા લેવામાં આવશે, આ લેખમાં તમે કન્ડકટર પરિક્ષાના જૂના પેપર PDF ફોર્મેટમાં આન્સર કી સાથે ડાઉનલોડ કરી શકો છો.

આ આર્ટીકલમાં આપણે  ગુજરાત GSRTC Conductor Exam Old Paper and Syllabus વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

GSRTC Conductor Exam Old Paper and Syllabus, GSRTC કંડકટર ભરતી 2023 જુના પેપર અને અભ્યાસક્રમ

GSRTC Conductor Exam Old Paper and Syllabus | GSRTC કંડકટર ભરતી 2023 જુના પેપર, અભ્યાસક્રમ

સંસ્થાનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
ભરતીનું નામGSRTC કંડકટર ભરતી 2023
આર્ટિકલનું નામGSRTC Conductor Exam Old Paper and Syllabus
કુલ જગ્યાઓ3342
પગાર ધોરણ18500 ફિક્ષ પગાર પાંચ વર્ષ માટે
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ06/09/2023
ઓફિસિયલ વેબસાઈટhttps://ojas. gujarat.gov.in 

કંડકટર ભરતી 2023 માટે જુના પ્રશ્નપત્ર, અભ્યાસક્રમ

GSRTC કંડકટર ભરતીનું જુનું પેપર તારીખ 05-09-2021 નાં રોજ લેવાયેલ કંડકટર પરીક્ષાનું પેપર ડાઉનલોડ કરો આ પ્રકારના જ પ્રશ્નો આવનાર કંડકટર પરીક્ષામાં પૂછાશે. GSRTC કંડકટર ભરતીનાં જુના પેપર ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે. કંડકટર ભરતી 2023 માટે અભ્યાસક્રમ નીચે મુજબ છે.

કંડકટર ભરતી 2023 અભ્યાસક્રમ

વિષયગુણ
સામાન્ય જ્ઞાન / ગુજરાત ઇતિહાસ / ભૂગોળ / વર્તમાન બનાવો20 ગુણ
રોડસેફટી10 ગુણ
ગુજરાતી વ્યાકરણ10 ગુણ
અંગ્રેજી  વ્યાકરણ10 ગુણ
મેથ્સ અને રિજનિંગ10 ગુણ
નિગમને લગતી માહિતી / ટિકેટ ભાડા ના ગાણેતિક પ્રશ્નો10 ગુણ
મોટર વિહકાલ એક્ટ ની પ્રાથમિક જાણકારી / સારવાર / કંડક્ટર ની ફરજો10 ગુણ
કોમ્પ્યુટર ની જાણકારી20 ગુણ
કુલ ગુણ100 ગુણ

GSRTC કન્ડક્ટર પરીક્ષાના જુનું પેપર 2021 PDF ડાઉનલોડ કરો

GSRTC કન્ડક્ટર પેપર 2021
પરીક્ષાનું નામ : GSRTC કન્ડક્ટર Advt. No. GSRTC/201920/32 પરીક્ષા તારીખ : 05-09-2021કન્ડક્ટર પેપર અને આન્સર કી 2021 માટે PDF ડાઉનલોડ કરો
પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે :અહીં ક્લિક કરો
આન્સર કી ડાઉનલોડ કરવા માટે :અહીં ક્લિક કરો

GSRTC કન્ડક્ટર પરીક્ષાના જુનું પેપર 2018 PDF ડાઉનલોડ કરો

GSRTC કન્ડક્ટર પેપર 2018
પરીક્ષાનું નામ : GSRTC કન્ડક્ટર પરીક્ષા તારીખ : 10-06-2018કન્ડક્ટર પેપર અને આન્સર કી 2018 માટે PDF ડાઉનલોડ કરો
પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે :અહીં ક્લિક કરો
આન્સર કી ડાઉનલોડ કરવા માટે :અહીં ક્લિક કરો

GSRTC કન્ડક્ટર પરીક્ષાના જુનું પેપર 2017 PDF ડાઉનલોડ કરો

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) કંડક્ટર 05-08-2017 અને 06-08-2017 ના 3 જૂના પ્રશ્નપત્ર નીચે આપેલ છે.

GSRTC કન્ડક્ટર પેપર 05-08-2017 (16:00 TO 18:00)
પરીક્ષાનું નામ : GSRTC કન્ડક્ટર પરીક્ષા તારીખ : 05-08-2017 (16:00 TO 18:00)કન્ડક્ટર પેપર અને આન્સર કી 2017 માટે PDF ડાઉનલોડ કરો
પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે :અહીં ક્લિક કરો
આન્સર કી ડાઉનલોડ કરવા માટે :અહીં ક્લિક કરો

GSRTC કન્ડક્ટર પેપર 06-08-2017 (10:00 TO 12:00)
પરીક્ષાનું નામ : GSRTC કન્ડક્ટર પરીક્ષા તારીખ : 06-08-2017 (10:00 TO 12:00)કન્ડક્ટર પેપર અને આન્સર કી 2017 માટે PDF ડાઉનલોડ કરો
પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે :અહીં ક્લિક કરો
આન્સર કી ડાઉનલોડ કરવા માટે :અહીં ક્લિક કરો

GSRTC કન્ડક્ટર પેપર 06-08-2017 (16:00 TO 18:00)
પરીક્ષાનું નામ : GSRTC કન્ડક્ટર પરીક્ષા તારીખ : 06-08-2017 (16:00 TO 18:00)કન્ડક્ટર પેપર અને આન્સર કી 2018 માટે PDF ડાઉનલોડ કરો
પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે :અહીં ક્લિક કરો
આન્સર કી ડાઉનલોડ કરવા માટે :અહીં ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  GSRTC Conductor Exam Old Paper and Syllabus જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts