Gujarat Vidhyadeep University Bharti 2024: ગુજરાત વિદ્યાદીપ યુનિવર્સિટી ક્લાર્ક અને અન્ય ભરતી
| |

Gujarat Vidhyadeep University Bharti 2024: ગુજરાત વિદ્યાદીપ યુનિવર્સિટી ક્લાર્ક અને અન્ય ભરતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Vidhyadeep University Bharti 2024: ગુજરાત વિદ્યાદીપ યુનિવર્સિટી ક્લાર્ક અને અન્ય ભરતી : આ અર્તીક્લમાં આપણે Gujarat Vidhyadeep University Bharti 2024: ગુજરાત વિદ્યાદીપ યુનિવર્સિટી ક્લાર્ક અને અન્ય ભરતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Vidhyadeep University Recruitment: નમસ્કાર મિત્રો, વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ક્લાર્ક સુપરવાઇઝર વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

પોસ્ટનું નામ 

વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ ડાયરેક્ટર, એકાઉન્ટન્ટ,પ્લેસમેન્ટ ઓફિસર,ફિઝિકલ પ્રશિક્ષક, પબ્લિક રિલેશન્સ ઓફિસર, સાઇટ એન્જિનિયર, કેમ્પસ સુપરવાઇઝર, સાઇટ  સુપરવાઇઝર, હોસ્ટેલ સુપ્રીટેન્ડેન્ટ, ક્લાર્ક, કન્ટેન્ટ રાઇટર, ટેલિકોલર,પ્લમ્બર વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે.

મહત્વપૂર્ણ તારીખ

10 એપ્રિલ 2024 ના રોજ વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા ભરતી ની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલી છે. ભરતીમાં અરજી કરવાની શરૂઆત 10 એપ્રિલ 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. અરજદારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ઓફલાઈન અરજી કરવાની રહેશે.

Read more-  12th Pass Recruitment 2024: ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ગ્રુપ સીમાં 12 પાસ માટે ભરતી

વય મર્યાદા

વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ ભરતી માર્જી કરવા માટે ઉમેદવારની ઉંમર મર્યાદા નો કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેથી ભરતીમાં લાયકાત ધરાવતા તમામ ઉંમરના અરજદારો અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ ભરતીમા અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત પોસ્ટ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. જે ઉમેદવાર આ શૈક્ષણિક લાયકાત ધરાવતો હશે તે ભરતીમાં ઓફલાઈન માધ્યમ અરજી કરવા માટે પાત્રતા ધરાવે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાત માટે મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રાખવામાં આવેલી નથી. તેથી દરેક ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

જે કોઈપણ ઉમેદવાર વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે સંસ્થા દ્વારા ઇન્ટરવ્યૂ અથવા લાયકાત આવડત મેરિટના આધારે તેમની પસંદગી કરવામાં આવશે.

જે કોઈપણ ઉમેદવારનું આ ભરતીમાં સિલેક્શન થશે તેમને સંસ્થાના નિયમ મુજબ માસિક એક આકર્ષક પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • રિઝ્યુમ અથવા સીવી
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • સિગ્નેચર
  • બે પાસપોર્ટ સાઈઝ ફોટા
  • અન્ય જરૂરી દસ્તાવેજ

વિદ્યાદીપ યુનિવર્સિટી ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • આ ભરતીનું એપ્લિકેશન ફોર્મ તમને સત્તાવાર વેબસાઈટ પરથી મળી જશે.
  • તેમાં તમારે તમામ માહિતી ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજ અટેચ કરવાના રહેશે.
  • આ એપ્લિકેશન ફોર્મ ને તમારે નીચે આપેલ એડ્રેસ પર મોકલવાનું રહેશે.
  • સરનામું- વિદ્યાદીપ યુનિવર્સિટી, મુ.પો – અણીતા, કીમ ઓલપાડ હાઇવે, તા. ઓલપાડ, જી- સુરત 394110
  • એ બાબતે ધ્યાન માં રાખો કે 19 એપ્રિલ 2024 સુધીમાં તમારે અરજી જમા કરાવવાની રહેશે.
  • સંસ્થાના મોબાઈલ નંબર – 9313256557 પર સંપર્ક પણ કરી શકો છો.

Vidhyadeep University Gujarat Recruitment- Apply Now 

Read More- ECHS Peon Recruitment 2024: ECHS પટાવાળાની જગ્યાઓ માટે ભરતી, 8મું પાસ અરજી કરી શકે છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Vidhyadeep University Bharti 2024: ગુજરાત વિદ્યાદીપ યુનિવર્સિટી ક્લાર્ક અને અન્ય ભરતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts