GSSSB Clerk Call Letter 2024: જુનિયર ક્લાર્ક સહિત ગ્રેડરની પરીક્ષા માટેનો કોલ લેટર જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
| |

GSSSB Clerk Call Letter 2024: જુનિયર ક્લાર્ક સહિત ગ્રેડરની પરીક્ષા માટેનો કોલ લેટર જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSSSB Clerk Call Letter 2024: જુનિયર ક્લાર્ક સહિત ગ્રેડરની પરીક્ષા માટેનો કોલ લેટર જાહેર, આ રીતે કરો ડાઉનલોડ : આ અર્તીક્લમાં આપણે GSSSB Clerk Call Letter 2024: જુનિયર ક્લાર્ક સહિત ગ્રેડરની પરીક્ષા માટેનો કોલ લેટર જાહેર, આ રીતે કરો ડાઉનલોડ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSSSB Clerk Call Letter 2024: જુનિયર ક્લાર્ક સહિત ગ્રેડરની પરીક્ષા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૌથી મોટી અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ લોકસભાની ચૂંટણીને કારણે ગૌરવ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા મોકો રાખવામાં આવી હતી હવે આગામી 11, 13, 14, 16 અને 17 આ સિવાય 20 તારીખ સુધીમાં મફુક પરીક્ષાનું આયોજન ફરીથી કરવામાં આવશે જે પરીક્ષા કોલ લેટર જાહેર થઈ ગયો છે કોલ લેટર માં આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચીને તમે પરીક્ષા અંગે મહત્વની માહિતી મેળવી શકો છો

ગુજરાત ગૌણ સેવા પસંદગી પરીક્ષા વિશે અન્ય વિગતો: GSSSB Clerk Call Letter 2024:

જે પણ ઉમેદવાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-૩ ની સંયુક્ત પરીક્ષામાં બેસવા રસ ધરાવે છે તેમના જણાવી દઈએ હાલમાં જ કોલ લેટર જાહેર કરવામાં આવ્યો છે કોલ લેટર ડાઉનલોડ કરીને પરીક્ષા અંગેની તમામ માહિતી મેળવી શકો છો નીચે અમે તમે કોલ લેટર ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા આપી છે 

GSSSB Clerk Call Letter 2024: આપ સૌને જણાવી દઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 5554 જગ્યા ઉપર સીધી ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવારા પર છે પરીક્ષામાં બેસવા રસ ધરાવે છે તેમના જણાવી દઈએ પરીક્ષાને લઈને અગાઉ 20,21, 27 અને 28 એપ્રિલ તથા ચાર અને પાંચ મેના રોજ પરીક્ષા લેવામાં આવવાની હતી હવે તે સ્થગિત કરવામાં આવી હતી છે. કારણ કે લોકસભાની ચૂંટણી હોવાના કારણે નવી તારીખ જાહેર કરવામાં આવી હતી 

Meesho Work from home: ઘરે બેઠા 20,000 રૂપિયા કમાવવાનો મોકો, આ રીતે પાંચ મિનિટમાં કરો અરજી

નવી તારીખની વાત કરીએ તો 11 મેં 2024 થી લઈને 17 મે 2024 સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે આ સિવાય 20 મેના રોજ પરીક્ષા લેવામાં આવશે આ નવી તારીખનું કોલ લેટર 8 મે 2024 ના રોજ થી ડાઉનલોડ કરી શકાશે ડાઉનલોડ કરવાની સંપૂર્ણ વિગતો નીચે આપેલી છે જેને ધ્યાનમાં રાખી સંપૂર્ણ પ્રક્રિયા ઘરે બેઠા કરી શકો છો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા અંગે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નો કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર તમને કોલ લેટરની સેક્શન અથવા વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારે જોબ સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ તમારો કોલ લેટર ખુલી જશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો આ સિવાય કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ તમે કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ ટાઈપ કરીને કોલ લેટરને પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે સ્ક્રીન પર કોલ લેટર સંપૂર્ણ રીતે જોવા મળશે જેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો વધુ વિગતો પણ તમને આ ઓફિસિયલ વેબસાઈટ પર મળી જશે.

આપ સૌને જણાવી દઈએ નવી તારીખ જાહેર થઈ ગઈ છે જે પણ ઉમેદવાર ગુજરાત ગૌણ પસંદગી દ્વારા રદ થયેલી નવી પરીક્ષા તારીખ મુસાફિર પરીક્ષા આપવા રસધારા આવે છે તેવો આઠ મે 2024 ના રોજ કોલ લેટર ડાઉનલોડ કરીને પરીક્ષા અંગેની તમામ વિગતો મેળવી શકે છે અને પરીક્ષા આપી શકે છે આ સિવાય વધુ વિગતો તમને કોલ લેટર માં જોવા મળશે. ઘણા બધા ઉમેદવાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની રદ થયેલી પરીક્ષાની નવી તારીખો ની રાહ જોઈ રહ્યા હતા હવે તેમની આતુરતાનો અંત આવ્યો આપ સૌ પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરીને પરીક્ષામાં બેસી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSSSB Clerk Call Letter 2024: જુનિયર ક્લાર્ક સહિત ગ્રેડરની પરીક્ષા માટેનો કોલ લેટર જાહેર, આ રીતે કરો ડાઉનલોડ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts