IIT Gandhinagar Bharti 2024 : ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ગાંધીનગર દ્વારા નોન ટીચિંગ સ્ટાફ માટે ભરતી ની જાહેરાત
| |

IIT Gandhinagar Bharti 2024 : ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ગાંધીનગર દ્વારા નોન ટીચિંગ સ્ટાફ માટે ભરતી ની જાહેરાત

માહિતી ગમી હોય તો વોટ કરો post

IIT Gandhinagar Bharti 2024 : ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ગાંધીનગર દ્વારા નોન ટીચિંગ સ્ટાફ માટે ભરતી ની જાહેરાત : આ અર્તીક્લમાં આપણે IIT Gandhinagar Bharti 2024 : ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ગાંધીનગર દ્વારા નોન ટીચિંગ સ્ટાફ માટે ભરતી ની જાહેરાત વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


IIT Gandhinagar Bharti 2024 : નમસ્કાર મિત્રો, આઇઆઇટી ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીમાં પાત્રતા ધરાવતા  ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. આજના આ લેખમાં અમે તમને આઇઆઇટી ગાંધીનગર ભરતી વિશે માહિતી આપીશું.

સંસ્થા નું નામઆઇઆઇટી ગાંધીનગર
પોસ્ટ વિવિધ
અરજીની છેલ્લી તારીખ27 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો.

Read More- Urban Department Recruitment 2024: જુનિયર આસિસ્ટન્ટ પોસ્ટ માટે 12 પાસ ભરતી, તમે અરજી કરી શકો છો

વય મર્યાદા | age limit

આઇઆઇટી ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઉમેદવારની મહત્તમ વય મર્યાદા 45 વર્ષ રાખવામાં આવેલી છે. આ વય મર્યાદામાં આવતા હોય તેવા ઉમેદવાર ભરતીમા અરજી કરી શકે છે. વધારે માહિતી તમે જાહેરાત માથી મેળવી શકો છો.

શૈક્ષણિક લાયકાત | education qualification

ગાંધીનગર દ્વારા આયોજિત આ ભરતીમાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી-જુદી રાખવામાં આવેલી છે. જે કોઈ ઉમેદવાર આ શૈક્ષણિક લાયકાત ધરાવતો હશે તે ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાકત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી

આઇઆઇટી ગાંધીનગર દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવાર ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા આયોજિત ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તેના આધારે ત્યારબાદ શોર્ટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને આ ઇન્ટરવ્યૂ સમય ઉમેદવારોએ પોતાના જરૂરી દસ્તાવેજો સાથે લઈ જવાના રહેશે.

જે કોઈ ઉમેદવારની આઇઆઇટી ગાંધીનગર દ્વારા આયોજિત ભરતીમાં પસંદગી થશે તેમને માસિક રૂપિયા 15,000 થી 28000 પગાર ચૂકવવામાં આવશે. પગાર વિશેની વધુ માહિતી તમે જાહેરાત માંથી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ તારીખ | important Dates

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા 22 એપ્રિલ 2024 ના રોજ ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે. જેમાં અરજી કરવાની શરૂઆત પણ 22 એપ્રિલ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 27 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે.  પાત્રતા ધરાવતા ઉમેદવારોએ આ સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.

આઇઆઇટી ગાંધીનગર ભરતી અરજી પ્રક્રિયા | IIT Gandhinagar Bharti 2024

  • આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની હોય છે.
  • આઇઆઇટી ગાંધીનગરમાં નોન ટીચિંગ રિક્રુટમેન્ટ માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે.
  • તમારે આ ભરતીની એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે આપવામાં આવેલી તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચવાની રહેશે.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ઉમેદવારે પોતાના પ્રમાણપત્રો વગેરે તેમજ શૈક્ષણિક માહિતી રહેશે.
  • તેમજ અરજદારી જરૂરી દસ્તાવેજ તેમનો  ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
  • તમારી એપ્લિકેશન ફોર્મ ઈમેલ આઇડી પર સબમીટ કરવાનું છે[email protected] 
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો જે ભવિષ્યમાં કામ આવે.
  • અને આ એપ્લિકેશન ફોર્મ ને તમારે ઇન્ટરવ્યૂ આપતી વખતે પોતાની સાથે લઈ જવાનું છે.

Read More- India Post Recruitment 2024: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ધોરણ 10 પાસ ભરતી ની જાહેરાત, 28 મે 2024 છે અરજીની છેલ્લી તારીખ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને IIT Gandhinagar Bharti 2024 : ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ગાંધીનગર દ્વારા નોન ટીચિંગ સ્ટાફ માટે ભરતી ની જાહેરાત જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts